31,409
edits
(+1) |
No edit summary |
||
| Line 68: | Line 68: | ||
{{center|'''કોઠો ૪'''}} | {{center|'''કોઠો ૪'''}} | ||
{{center|'''જે હિંદુ સ્ત્રીઓનાં ‘એડી’ જાતિ મુજબ નોંધવામાં આવ્યાં હતાં.'''}} | {{center|'''જે હિંદુ સ્ત્રીઓનાં ‘એડી’ જાતિ મુજબ નોંધવામાં આવ્યાં હતાં.'''}} | ||
<center> | |||
{| class="wikitable" | {| class="wikitable" | ||
| જ્ઞાતિ || અનુસૂચિત જાતિ (એસસી) (ઓબીસી) || અનુસૂચિત જનજાતિ || ઉચ્ચ જ્ઞાતિ || કુલ | | જ્ઞાતિ || અનુસૂચિત જાતિ (એસસી) (ઓબીસી) || અનુસૂચિત જનજાતિ || ઉચ્ચ જ્ઞાતિ || કુલ | ||
| Line 76: | Line 76: | ||
| ટકા || ૨૫.૬ || ૪૫. || ૨૯.૩ || ૧૦૦ | | ટકા || ૨૫.૬ || ૪૫. || ૨૯.૩ || ૧૦૦ | ||
|} | |} | ||
</center> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 83: | Line 84: | ||
{{center|'''કોઠો ૫'''}} | {{center|'''કોઠો ૫'''}} | ||
{{center|'''મૃત્યુનાં કારણો દર્શાવ્યા મુજબ જે સ્ત્રીઓના ‘એડીઝ’ નોંધાયેલ છે'''}} | {{center|'''મૃત્યુનાં કારણો દર્શાવ્યા મુજબ જે સ્ત્રીઓના ‘એડીઝ’ નોંધાયેલ છે'''}} | ||
<center> | |||
{| class="wikitable" | {| class="wikitable" | ||
| કારણ || ચોક્કસ અકસ્માતો || રસોડામાં થનારા || ઝેર || માંદગી લાંબી || ખબર નથી || કુલ અકસ્માતો | | કારણ || ચોક્કસ અકસ્માતો || રસોડામાં થનારા || ઝેર || માંદગી લાંબી || ખબર નથી || કુલ અકસ્માતો | ||
| Line 91: | Line 92: | ||
| ટકા || ૧૫.૨ || ૫૭.૩ || ૧૭.૬ || ૫.૯ || ૪.૧ || ૧૦૦ | | ટકા || ૧૫.૨ || ૫૭.૩ || ૧૭.૬ || ૫.૯ || ૪.૧ || ૧૦૦ | ||
|} | |} | ||
</center> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જ્યારે કોઈ સ્ત્રી બસમાંથી ઊતરતાં પડી જઈને મૃત્યુ પામે છે, ત્યારે એની નોંધણી ‘ચોક્કસ અકસ્માત’ હેઠળ કરવામાં આવે છે. એ જ રીતે એ સૂતી હોય ત્યારે એની ઉપર દીવાલ ધસી પડવાથી મૃત્યુ થાય તો અહીં એની આ પ્રકારે નોંધણી કરવામાં આવે છે. નીચે દર્શાવેલા કોઠામાં પીડિતોની વય પ્રમાણે મૃત્યુનાં કારણો મુજબ વિભાગ પાડ્યા છે. | જ્યારે કોઈ સ્ત્રી બસમાંથી ઊતરતાં પડી જઈને મૃત્યુ પામે છે, ત્યારે એની નોંધણી ‘ચોક્કસ અકસ્માત’ હેઠળ કરવામાં આવે છે. એ જ રીતે એ સૂતી હોય ત્યારે એની ઉપર દીવાલ ધસી પડવાથી મૃત્યુ થાય તો અહીં એની આ પ્રકારે નોંધણી કરવામાં આવે છે. નીચે દર્શાવેલા કોઠામાં પીડિતોની વય પ્રમાણે મૃત્યુનાં કારણો મુજબ વિભાગ પાડ્યા છે. | ||
| Line 96: | Line 98: | ||
કોઠો ૬ | કોઠો ૬ | ||
મૃત્યુનાં કારણો દર્શાવ્યા મુજબ નોંધણી કરવામાં આવેલી સ્ત્રીઓની વય | મૃત્યુનાં કારણો દર્શાવ્યા મુજબ નોંધણી કરવામાં આવેલી સ્ત્રીઓની વય | ||
<center> | |||
કારણ ઉંમર (વર્ષમાં) | {| class="wikitable" | ||
| rowspan="2"| '''કારણ''' | |||
|colspan="9"| {{center|'''ઉંમર (વર્ષમાં)'''}} | |||
ચોક્કસ ૨૫ ૧૭ ૩૨ ૨૫ ૪૫ | |- | ||
રસોડામાં | |૦-૧૦ || ૧૧-૨૦ || ૨૧-૩૦ || ૩૧-૪૦ || ૪૧+ || ખબર નથી || કુલ || ટકા | ||
ઝેર | |- | ||
લાંબી માંદગી | | '''ચોક્કસ''' || ૨૫ || ૧૭ || ૩૨ || ૨૫ || ૪૫ || ૮ || ૧૫૨ || ૧૫.૨ | ||
ખબર નથી – | |- | ||
કુલ ૩૬ ૨૫૯ ૩૬૩ ૧૨૪ ૧૧૬ ૧૦૩ ૧૦૦૧ ૧૦૦ | | '''રસોડામાં''' || ૯ || ૧૬૮ || ૨૪૧ || ૭૨ || ૪૨ || ૪૧ || ૫૭૩ || ૫૭.૩ | ||
|- | |||
| '''ઝેર''' || ૧ || ૬૨ || ૭૨ || ૧૭ || ૪ || ૨૦ || ૧૭૬ || ૧૭.૬ | |||
|- | |||
| '''લાંબી માંદગી''' || ૧ || ૫ || ૧૪ || ૧૦ || ૨૨ || ૭ || ૫૯ || ૫.૯ | |||
|- | |||
| '''ખબર નથી''' || – || ૭ || ૪ || – || ૩ || ૨૭ || ૪૧ || ૪.૧ | |||
|- | |||
| '''કુલ''' || ૩૬ || ૨૫૯ || ૩૬૩ || ૧૨૪ || ૧૧૬ || ૧૦૩ || ૧૦૦૧ || ૧૦૦ | |||
|} | |||
</center> | |||
{{Poem2Open}} | |||
જે સ્ત્રીઓને તેઓના રસોડામાં આગની ઝાળ લાગી હતી, તેમાંની ૫૭ ટકા સ્ત્રીઓમાંથી ૭૦ ટકા સ્ત્રીઓ (૧૬૮+૨૪૧) ખૂબ નાની ઉંમરમાં જ ગુજરી ગઈ હતી. એનાથી ૧૨ ટકા વધુ (૭૨) સ્ત્રીઓ એમના કરતાં માત્ર થોડાં જ વર્ષ મોટી હતી. એટલે કે ૮૨ ટકાથી વધુ સ્ત્રીઓ એમના જીવનનાં શ્રેષ્ઠ વરસોમાં રસોડામાં ગુજરી જતી હોવાનું જાણમાં આવ્યું હતું. આ આંકડો વધારેપડતો મોટો લાગે છે, કારણ કે એનાથી આ સિવાયનાં જીવલેણ કારણો (જેમ કે ઝેર ખાનારી કુલ સ્ત્રીઓમાંથી ૭૨ ટકા (૬૨+૭૨) સ્ત્રીઓની વય ૧૧-૩૦ વર્ષ નોંધાયેલ છે) સાવ મહત્ત્વહીન બની જાય છે. એક બીજી નવાઈની વાત એ છે કે લાંબી માંદગીથી મૃત્યુ પામનાર સ્ત્રીઓમાં, નાની ઉંમરની સ્ત્રીઓની સંખ્યા મોટી ઉંમરની સ્ત્રીઓ કરતાં વધારે છે. ૧૧-૪૦ વર્ષના વય-જૂથ કરતાં ૪૦ વર્ષથી ઉપરના વય-જૂથમાં મૃત્યુનું પ્રમાણ ઓછું છે. લાંબી માંદગીથી થાકી જઈને મૃત્યુ પામનાર ૨૯ સ્ત્રીઓ નાની વયની હતી, જ્યારે એ જ કારણસર મૃત્યુ પામનાર ૨૨ સ્ત્રીઓ એમના કરતાં વધુ ઉંમરવાન હતી. માટે, કોઈને નવાઈ જ લાગે કે આ નાની વયની સ્ત્રીઓ ખરેખર લાંબી માંદગીથી કંટાળીને જ મરી ગઈ હતી કે કેમ ! | જે સ્ત્રીઓને તેઓના રસોડામાં આગની ઝાળ લાગી હતી, તેમાંની ૫૭ ટકા સ્ત્રીઓમાંથી ૭૦ ટકા સ્ત્રીઓ (૧૬૮+૨૪૧) ખૂબ નાની ઉંમરમાં જ ગુજરી ગઈ હતી. એનાથી ૧૨ ટકા વધુ (૭૨) સ્ત્રીઓ એમના કરતાં માત્ર થોડાં જ વર્ષ મોટી હતી. એટલે કે ૮૨ ટકાથી વધુ સ્ત્રીઓ એમના જીવનનાં શ્રેષ્ઠ વરસોમાં રસોડામાં ગુજરી જતી હોવાનું જાણમાં આવ્યું હતું. આ આંકડો વધારેપડતો મોટો લાગે છે, કારણ કે એનાથી આ સિવાયનાં જીવલેણ કારણો (જેમ કે ઝેર ખાનારી કુલ સ્ત્રીઓમાંથી ૭૨ ટકા (૬૨+૭૨) સ્ત્રીઓની વય ૧૧-૩૦ વર્ષ નોંધાયેલ છે) સાવ મહત્ત્વહીન બની જાય છે. એક બીજી નવાઈની વાત એ છે કે લાંબી માંદગીથી મૃત્યુ પામનાર સ્ત્રીઓમાં, નાની ઉંમરની સ્ત્રીઓની સંખ્યા મોટી ઉંમરની સ્ત્રીઓ કરતાં વધારે છે. ૧૧-૪૦ વર્ષના વય-જૂથ કરતાં ૪૦ વર્ષથી ઉપરના વય-જૂથમાં મૃત્યુનું પ્રમાણ ઓછું છે. લાંબી માંદગીથી થાકી જઈને મૃત્યુ પામનાર ૨૯ સ્ત્રીઓ નાની વયની હતી, જ્યારે એ જ કારણસર મૃત્યુ પામનાર ૨૨ સ્ત્રીઓ એમના કરતાં વધુ ઉંમરવાન હતી. માટે, કોઈને નવાઈ જ લાગે કે આ નાની વયની સ્ત્રીઓ ખરેખર લાંબી માંદગીથી કંટાળીને જ મરી ગઈ હતી કે કેમ ! | ||
જોકે ઉંમરવાન સ્ત્રીઓના મૃત્યુનાં કારણો પણ આવી જ ભયાનક હકીકત તરફ અંગુલિનિર્દેશ કરે છે એ જાણીને પણ એટલો જ આઘાત લાગે છે. કોઈ ૬૩/૭૦ વર્ષની વય ધરાવતી સ્ત્રી પાણી ગરમ કરતાં, ચા બનાવતાં અથવા કેરોસીનનો દીવો મૂકતાં બળી મરે છે. કોઈ ૫૦/૬૦ વર્ષથી વધુ વય ધરાવતી સ્ત્રી ઘરમાં ઝઘડા થયા બાદ ઝેર - ઍસિડ ગટગટાવી જાય છે. | જોકે ઉંમરવાન સ્ત્રીઓના મૃત્યુનાં કારણો પણ આવી જ ભયાનક હકીકત તરફ અંગુલિનિર્દેશ કરે છે એ જાણીને પણ એટલો જ આઘાત લાગે છે. કોઈ ૬૩/૭૦ વર્ષની વય ધરાવતી સ્ત્રી પાણી ગરમ કરતાં, ચા બનાવતાં અથવા કેરોસીનનો દીવો મૂકતાં બળી મરે છે. કોઈ ૫૦/૬૦ વર્ષથી વધુ વય ધરાવતી સ્ત્રી ઘરમાં ઝઘડા થયા બાદ ઝેર - ઍસિડ ગટગટાવી જાય છે. | ||
| Line 114: | Line 126: | ||
પણ આનાથી અકુદરતી મૃત્યુના આંકડાની નોંધણીમાં કોઈ જ ફેર પડ્યો નહોતો. વારંવાર એક જ સમસ્યા દર્શાવાતી રહી કે પોલીસ ઇપીકોની ૪૯૮-અ કલમ મુજબ ફરિયાદ નોંધવાનો વિરોધ કરતી રહે છે. જો તેઓ વિરોધ ન કરતા હોત તો ઘણી સ્ત્રીઓ અત્યાચારનો ભોગ બનવામાંથી બચી જાત અને એમ થવાથી તેઓને જીવવા માટે એક કારણ મળી રહેત. | પણ આનાથી અકુદરતી મૃત્યુના આંકડાની નોંધણીમાં કોઈ જ ફેર પડ્યો નહોતો. વારંવાર એક જ સમસ્યા દર્શાવાતી રહી કે પોલીસ ઇપીકોની ૪૯૮-અ કલમ મુજબ ફરિયાદ નોંધવાનો વિરોધ કરતી રહે છે. જો તેઓ વિરોધ ન કરતા હોત તો ઘણી સ્ત્રીઓ અત્યાચારનો ભોગ બનવામાંથી બચી જાત અને એમ થવાથી તેઓને જીવવા માટે એક કારણ મળી રહેત. | ||
માટે ‘અવાજે’ રાજ્યના પોલીસકર્મીઓને સ્ત્રીઓની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ બનાવવા માટે, ગુજરાતના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસની પરવાનગી મેળવી, જેથી કરીને તેઓ કૌટુંબિક હિંસાનો ભોગ બનનાર સ્ત્રીઓની ફરિયાદોની નોંધણી કરે. જાન્યુઆરી ૧૯૯૮થી ૨૦૦૦ના અંત સુધી ‘અવાજે’ ૮૦ ટકા પોલીસકર્મીઓને સંવેદનશીલ બનાવ્યા હતા, જેથી કરીને તેઓ સ્ત્રીઓની જે કૌટુંબિક હિંસાની ફરિયાદમાં માનસિક અને સામાજિક અત્યાચારનો સમાવેશ થતો હોય, તેને ઈપીકોની ૪૯૮-અ કલમ મુજબ નોંધે. પોલીસનાં રેકૉડ્ઝ નીચે મુજબનાં પરિણામો દર્શાવે છે. | માટે ‘અવાજે’ રાજ્યના પોલીસકર્મીઓને સ્ત્રીઓની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ બનાવવા માટે, ગુજરાતના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસની પરવાનગી મેળવી, જેથી કરીને તેઓ કૌટુંબિક હિંસાનો ભોગ બનનાર સ્ત્રીઓની ફરિયાદોની નોંધણી કરે. જાન્યુઆરી ૧૯૯૮થી ૨૦૦૦ના અંત સુધી ‘અવાજે’ ૮૦ ટકા પોલીસકર્મીઓને સંવેદનશીલ બનાવ્યા હતા, જેથી કરીને તેઓ સ્ત્રીઓની જે કૌટુંબિક હિંસાની ફરિયાદમાં માનસિક અને સામાજિક અત્યાચારનો સમાવેશ થતો હોય, તેને ઈપીકોની ૪૯૮-અ કલમ મુજબ નોંધે. પોલીસનાં રેકૉડ્ઝ નીચે મુજબનાં પરિણામો દર્શાવે છે. | ||
કોઠો ૭ | {{Poem2Close}} | ||
ઈપીકોની ૪૯૮-અ કલમ મુજબ પોલીસે નોંધેલી ફરિયાદો, ૧૯૯૩થી ૨૦૦૪ | {{center|'''કોઠો ૭'''}} | ||
{{center|'''ઈપીકોની ૪૯૮-અ કલમ મુજબ પોલીસે નોંધેલી ફરિયાદો, ૧૯૯૩થી ૨૦૦૪'''}} | |||
વર્ષ ૧૯૯૩ ૧૯૯૪ ૧૯૯૫ ૧૯૯૬ ૧૯૯૭ ૧૯૯૮ ૧૯૯૯ ૨૦૦૦ ૨૦૦૧ ૨૦૦૨ ૨૦૦૩ ૨૦૦૪ | <center> | ||
સ્ત્રીઓની ૧૫૪૦ ૧૫૯૬ ૧૯૫૦ ૨૫૪૫ ૨૪૧૫ ૨૯૮૯ ૩૨૭૬ ૩૫૬૩ ૩૧૯૧ ૨૮૬૬ ૩૧૮૫ ૩૭૮૧ | {| class="wikitable" | ||
| વર્ષ || ૧૯૯૩ || ૧૯૯૪ || ૧૯૯૫ || ૧૯૯૬ || ૧૯૯૭ || ૧૯૯૮ || ૧૯૯૯ || ૨૦૦૦ || ૨૦૦૧ || ૨૦૦૨ || ૨૦૦૩ || ૨૦૦૪ | |||
|- | |||
દિવસ દીઠ ૪.૨૨ ૪.૩૭ ૫.૩૪ ૬.૯૭ ૬.૬૨ ૮.૧૯ ૮.૯૭ ૯.૭૬ ૮.૭૪ ૭.૮૫ ૮.૭૨ ૧૦.૩ | | સ્ત્રીઓની ફરિયાદોની સંખ્યા || ૧૫૪૦ || ૧૫૯૬ || ૧૯૫૦ || ૨૫૪૫ || ૨૪૧૫ || ૨૯૮૯ || ૩૨૭૬ || ૩૫૬૩ || ૩૧૯૧ || ૨૮૬૬ || ૩૧૮૫ || ૩૭૮૧ | ||
|- | |||
| દિવસ દીઠ || ૪.૨૨ || ૪.૩૭ || ૫.૩૪ || ૬.૯૭ || ૬.૬૨ || ૮.૧૯ || ૮.૯૭ || ૯.૭૬ || ૮.૭૪ || ૭.૮૫ || ૮.૭૨ || ૧૦.૩ | |||
|} | |||
</center> | |||
{{Poem2Open}} | |||
૧૯૯૮થી ૪૯૮-અ કલમ હેઠળ થયેલ નોંધણીની સંખ્યામાં વધારો થયો છે, એ દેખીતી વાત છે. | ૧૯૯૮થી ૪૯૮-અ કલમ હેઠળ થયેલ નોંધણીની સંખ્યામાં વધારો થયો છે, એ દેખીતી વાત છે. | ||
નીચે દર્શાવેલ કોઠો જોતાં જણાય છે કે અકુદરતી મોતની નોંધણી ૧૯૯૮ સુધી વધતી જતી હતી. ૧૯૯૮ પછી, કલમ ૪૯૮-અ મુજબ નોંધણી થવાનું શરૂ થતાં ૧૯૯૯થી અકુદરતી મોતે મરનારી સ્ત્રીઓની સંખ્યા ઘટી છે. | નીચે દર્શાવેલ કોઠો જોતાં જણાય છે કે અકુદરતી મોતની નોંધણી ૧૯૯૮ સુધી વધતી જતી હતી. ૧૯૯૮ પછી, કલમ ૪૯૮-અ મુજબ નોંધણી થવાનું શરૂ થતાં ૧૯૯૯થી અકુદરતી મોતે મરનારી સ્ત્રીઓની સંખ્યા ઘટી છે. | ||
કોઠો ૮ | {{Poem2Close}} | ||
ગુજરાતમાં નોંધાયેલ અકુદરતી મોતે મરનારી સ્ત્રીઓની સંખ્યા ૧૯૯૩થી ૨૦૦૪ | {{center|'''કોઠો ૮'''}} | ||
{{center|'''ગુજરાતમાં નોંધાયેલ અકુદરતી મોતે મરનારી સ્ત્રીઓની સંખ્યા ૧૯૯૩થી ૨૦૦૪'''}} | |||
<center> | |||
{| class="wikitable" | |||
| વર્ષ || ૧૯૯૩ || ૧૯૯૪ || ૧૯૯૫ || ૧૯૯૬ || ૧૯૯૭ || ૧૯૯૮ || ૧૯૯૯ || ૨૦૦૦ || ૨૦૦૧ || ૨૦૦૨ || ૨૦૦૩ || ૨૦૦૪ | |||
|- | |||
| વર્ષદીઠ મૃત્યુની સંખ્યા || ૪૫૨૧ || ૪૮૩૮ || ૫૧૧૨ || ૫૧૬૪ || ૫૫૨૫ || ૬૩૪૯ || ૬૧૩૫ || ૫૫૮૩ || ૪૯૨૪ || ૪૬૭૨ || ૪૭૪૯ || ૪૬૩૧ | |||
|- | |||
| દિવસદીઠ થનારા મૃત્યુની સરેરાશ સંખ્યા || ૧૨.૩૮ || ૧૩.૨૫ || ૧૪. || ૧૪.૧૫ || ૧૫.૧૪ || ૧૭.૩૯ || ૧૬.૦૮ || ૧૫.૦૩ || ૧૩.૪૯ || ૧૨.૮ || ૧૩.૦૧ || ૧૨.૬૮ | |||
|} | |||
</center> | |||
વર્ષ ૧૯૯૩ ૧૯૯૪ ૧૯૯૫ ૧૯૯૬ ૧૯૯૭ ૧૯૯૮ ૧૯૯૯ ૨૦૦૦ ૨૦૦૧ ૨૦૦૨ ૨૦૦૩ ૨૦૦૪ | વર્ષ ૧૯૯૩ ૧૯૯૪ ૧૯૯૫ ૧૯૯૬ ૧૯૯૭ ૧૯૯૮ ૧૯૯૯ ૨૦૦૦ ૨૦૦૧ ૨૦૦૨ ૨૦૦૩ ૨૦૦૪ | ||
વર્ષદીઠ ૪૫૨૧ ૪૮૩૮ ૫૧૧૨ ૫૧૬૪ ૫૫૨૫ ૬૩૪૯ ૬૧૩૫ ૫૫૮૩ ૪૯૨૪ ૪૬૭૨ ૪૭૪૯ ૪૬૩૧ | વર્ષદીઠ ૪૫૨૧ ૪૮૩૮ ૫૧૧૨ ૫૧૬૪ ૫૫૨૫ ૬૩૪૯ ૬૧૩૫ ૫૫૮૩ ૪૯૨૪ ૪૬૭૨ ૪૭૪૯ ૪૬૩૧ | ||