31,409
edits
No edit summary |
(+1) |
||
| Line 70: | Line 70: | ||
<center> | <center> | ||
{| class="wikitable" | {| class="wikitable" | ||
| જ્ઞાતિ || અનુસૂચિત જાતિ (એસસી) (ઓબીસી) || અનુસૂચિત જનજાતિ || ઉચ્ચ જ્ઞાતિ || કુલ | | '''જ્ઞાતિ''' || '''અનુસૂચિત જાતિ (એસસી) (ઓબીસી)''' || '''અનુસૂચિત જનજાતિ''' || '''ઉચ્ચ જ્ઞાતિ''' || '''કુલ''' | ||
|- | |- | ||
| સ્ત્રીઓની સંખ્યા || ૨૦૦ || ૩૫૨ || ૨૨૯ || ૭૮૧ | | '''સ્ત્રીઓની સંખ્યા''' || ૨૦૦ || ૩૫૨ || ૨૨૯ || ૭૮૧ | ||
|- | |- | ||
| ટકા || ૨૫.૬ || ૪૫. || ૨૯.૩ || ૧૦૦ | | '''ટકા''' || ૨૫.૬ || ૪૫. || ૨૯.૩ || ૧૦૦ | ||
|} | |} | ||
</center> | </center> | ||
| Line 86: | Line 86: | ||
<center> | <center> | ||
{| class="wikitable" | {| class="wikitable" | ||
| કારણ || ચોક્કસ અકસ્માતો || રસોડામાં થનારા || ઝેર || માંદગી લાંબી || ખબર નથી || કુલ અકસ્માતો | | '''કારણ''' || '''ચોક્કસ અકસ્માતો''' || '''રસોડામાં થનારા''' || '''ઝેર''' || '''માંદગી લાંબી''' || '''ખબર નથી''' || '''કુલ અકસ્માતો''' | ||
|- | |- | ||
| સ્ત્રીઓની સંખ્યા || ૧૫૨ || ૫૭૩ || ૧૭૬ || ૫૯ || ૪૧ || ૧૦૦૧ | | સ્ત્રીઓની સંખ્યા || ૧૫૨ || ૫૭૩ || ૧૭૬ || ૫૯ || ૪૧ || ૧૦૦૧ | ||
| Line 131: | Line 131: | ||
<center> | <center> | ||
{| class="wikitable" | {| class="wikitable" | ||
| વર્ષ || ૧૯૯૩ || ૧૯૯૪ || ૧૯૯૫ || ૧૯૯૬ || ૧૯૯૭ || ૧૯૯૮ || ૧૯૯૯ || ૨૦૦૦ || ૨૦૦૧ || ૨૦૦૨ || ૨૦૦૩ || ૨૦૦૪ | | '''વર્ષ''' || ૧૯૯૩ || ૧૯૯૪ || ૧૯૯૫ || ૧૯૯૬ || ૧૯૯૭ || ૧૯૯૮ || ૧૯૯૯ || ૨૦૦૦ || ૨૦૦૧ || ૨૦૦૨ || ૨૦૦૩ || ૨૦૦૪ | ||
|- | |- | ||
| સ્ત્રીઓની ફરિયાદોની સંખ્યા || ૧૫૪૦ || ૧૫૯૬ || ૧૯૫૦ || ૨૫૪૫ || ૨૪૧૫ || ૨૯૮૯ || ૩૨૭૬ || ૩૫૬૩ || ૩૧૯૧ || ૨૮૬૬ || ૩૧૮૫ || ૩૭૮૧ | | '''સ્ત્રીઓની ફરિયાદોની સંખ્યા''' || ૧૫૪૦ || ૧૫૯૬ || ૧૯૫૦ || ૨૫૪૫ || ૨૪૧૫ || ૨૯૮૯ || ૩૨૭૬ || ૩૫૬૩ || ૩૧૯૧ || ૨૮૬૬ || ૩૧૮૫ || ૩૭૮૧ | ||
|- | |- | ||
| દિવસ દીઠ || ૪.૨૨ || ૪.૩૭ || ૫.૩૪ || ૬.૯૭ || ૬.૬૨ || ૮.૧૯ || ૮.૯૭ || ૯.૭૬ || ૮.૭૪ || ૭.૮૫ || ૮.૭૨ || ૧૦.૩ | | '''દિવસ દીઠ''' || ૪.૨૨ || ૪.૩૭ || ૫.૩૪ || ૬.૯૭ || ૬.૬૨ || ૮.૧૯ || ૮.૯૭ || ૯.૭૬ || ૮.૭૪ || ૭.૮૫ || ૮.૭૨ || ૧૦.૩ | ||
|} | |} | ||
</center> | </center> | ||
| Line 146: | Line 146: | ||
<center> | <center> | ||
{| class="wikitable" | {| class="wikitable" | ||
| વર્ષ || ૧૯૯૩ || ૧૯૯૪ || ૧૯૯૫ || ૧૯૯૬ || ૧૯૯૭ || ૧૯૯૮ || ૧૯૯૯ || ૨૦૦૦ || ૨૦૦૧ || ૨૦૦૨ || ૨૦૦૩ || ૨૦૦૪ | | '''વર્ષ''' || ૧૯૯૩ || ૧૯૯૪ || ૧૯૯૫ || ૧૯૯૬ || ૧૯૯૭ || ૧૯૯૮ || ૧૯૯૯ || ૨૦૦૦ || ૨૦૦૧ || ૨૦૦૨ || ૨૦૦૩ || ૨૦૦૪ | ||
|- | |- | ||
| વર્ષદીઠ મૃત્યુની સંખ્યા || ૪૫૨૧ || ૪૮૩૮ || ૫૧૧૨ || ૫૧૬૪ || ૫૫૨૫ || ૬૩૪૯ || ૬૧૩૫ || ૫૫૮૩ || ૪૯૨૪ || ૪૬૭૨ || ૪૭૪૯ || ૪૬૩૧ | | '''વર્ષદીઠ મૃત્યુની સંખ્યા''' || ૪૫૨૧ || ૪૮૩૮ || ૫૧૧૨ || ૫૧૬૪ || ૫૫૨૫ || ૬૩૪૯ || ૬૧૩૫ || ૫૫૮૩ || ૪૯૨૪ || ૪૬૭૨ || ૪૭૪૯ || ૪૬૩૧ | ||
|- | |- | ||
| દિવસદીઠ થનારા મૃત્યુની સરેરાશ સંખ્યા || ૧૨.૩૮ || ૧૩.૨૫ || ૧૪. || ૧૪.૧૫ || ૧૫.૧૪ || ૧૭.૩૯ || ૧૬.૦૮ || ૧૫.૦૩ || ૧૩.૪૯ || ૧૨.૮ || ૧૩.૦૧ || ૧૨.૬૮ | | '''દિવસદીઠ થનારા મૃત્યુની સરેરાશ સંખ્યા''' || ૧૨.૩૮ || ૧૩.૨૫ || ૧૪. || ૧૪.૧૫ || ૧૫.૧૪ || ૧૭.૩૯ || ૧૬.૦૮ || ૧૫.૦૩ || ૧૩.૪૯ || ૧૨.૮ || ૧૩.૦૧ || ૧૨.૬૮ | ||
|} | |} | ||
</center> | </center> | ||
{{Poem2Open}} | |||
માટે, જ્યારથી પોલીસ ઈપીકોની કલમ ૪૯૮-અ મુજબ ફરિયાદ નોંધતા થયા, ત્યારથી ઓછી સ્ત્રીઓનાં મૃત્યુ અકુદરતી કારણસર થવા લાગ્યાં. આ કલમ ઈપીકોમાં ડિસેમ્બર ૧૯૮૩માં ઉમેરવામાં આવી હતી, ત્યારથી એમ કહેવાય છે કે આ કલમ નકામી છે. પણ આ અભ્યાસનું તારણ દર્શાવે છે કે આ કલમ ઘણી ઉપયોગી છે, કારણ કે એનાથી પોલીસના રેકૉર્ડ્ઝમાં ‘એડીઝ’ તરીકે નોંધાયેલાં સ્ત્રીઓનાં અકુદરતી મૃત્યુની સંખ્યામાં ઘટાયો થયો છે. | માટે, જ્યારથી પોલીસ ઈપીકોની કલમ ૪૯૮-અ મુજબ ફરિયાદ નોંધતા થયા, ત્યારથી ઓછી સ્ત્રીઓનાં મૃત્યુ અકુદરતી કારણસર થવા લાગ્યાં. આ કલમ ઈપીકોમાં ડિસેમ્બર ૧૯૮૩માં ઉમેરવામાં આવી હતી, ત્યારથી એમ કહેવાય છે કે આ કલમ નકામી છે. પણ આ અભ્યાસનું તારણ દર્શાવે છે કે આ કલમ ઘણી ઉપયોગી છે, કારણ કે એનાથી પોલીસના રેકૉર્ડ્ઝમાં ‘એડીઝ’ તરીકે નોંધાયેલાં સ્ત્રીઓનાં અકુદરતી મૃત્યુની સંખ્યામાં ઘટાયો થયો છે. | ||
કલમ ૪૯૮-અ નકામી હોવાની દલીલને ટેકો આપવા માટે વધારે દલીલો આગળ ધરવામાં આવે છે. આ કારણે અદાલતમાં કેસ ચલાવવા પર બોજો પડે છે. કારણ કે સ્ત્રીઓ સમાધાન કરી લે છે અને એનાથી અદાલતના સમયનો વ્યય થાય છે, વધારામાં, પતિઓને બિનજરૂરી તકલીફમાં મુકાવું પડે છે. | કલમ ૪૯૮-અ નકામી હોવાની દલીલને ટેકો આપવા માટે વધારે દલીલો આગળ ધરવામાં આવે છે. આ કારણે અદાલતમાં કેસ ચલાવવા પર બોજો પડે છે. કારણ કે સ્ત્રીઓ સમાધાન કરી લે છે અને એનાથી અદાલતના સમયનો વ્યય થાય છે, વધારામાં, પતિઓને બિનજરૂરી તકલીફમાં મુકાવું પડે છે. | ||
| Line 168: | Line 161: | ||
નારીવાદીઓને એક પાઠ શીખવા મળ્યો છે કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી દરેક સ્ત્રી એનું લગ્નજીવન ટકાવી રાખવા માગે છે. પણ જ્યારે બિલકુલ અસહ્ય બની જાય ત્યારે જ એ મદદ મેળવવાનો પ્રયત્ન કરે છે, જે એક મિત્ર, પાડોશી, NGO અથવા સીધી પોલીસસ્ટેશન દ્વારા જ મળે છે. એક વાર જ્યારે એ એનો વિરોધ મોટેથી અને અસ્પષ્ટતાપૂર્વક પોતાના સામાજિક દાયરામાં રહીને નોંધાવી દે છે, ત્યાર બાદ એ પોતાના પતિ પાસે એ શરતે પાછી ફરે છે કે એને એક વ્યક્તિ તરીકે માન મળશે અને એને કોઈની મિલકત તરીકે નહીં ગણવામાં આવે. | નારીવાદીઓને એક પાઠ શીખવા મળ્યો છે કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી દરેક સ્ત્રી એનું લગ્નજીવન ટકાવી રાખવા માગે છે. પણ જ્યારે બિલકુલ અસહ્ય બની જાય ત્યારે જ એ મદદ મેળવવાનો પ્રયત્ન કરે છે, જે એક મિત્ર, પાડોશી, NGO અથવા સીધી પોલીસસ્ટેશન દ્વારા જ મળે છે. એક વાર જ્યારે એ એનો વિરોધ મોટેથી અને અસ્પષ્ટતાપૂર્વક પોતાના સામાજિક દાયરામાં રહીને નોંધાવી દે છે, ત્યાર બાદ એ પોતાના પતિ પાસે એ શરતે પાછી ફરે છે કે એને એક વ્યક્તિ તરીકે માન મળશે અને એને કોઈની મિલકત તરીકે નહીં ગણવામાં આવે. | ||
જોકે નારીવાદીઓ એક વાત બહુ જરૂરી સમજે છે કે એ જુદી રહે કે એના પરિવારમાં રહે, પણ પોતાની શરતો મુજબ જીવી શકવી જોઈએ. જે પતિઓ સ્ત્રીને મારવાની ભૂલ કરતા હોય છે, તેઓ કાનૂની કાર્યવાહીને કારણે સીધાદોર થઈ જાય છે. અને આમ ખેંચાતાણીનો અંત આવે છે. | જોકે નારીવાદીઓ એક વાત બહુ જરૂરી સમજે છે કે એ જુદી રહે કે એના પરિવારમાં રહે, પણ પોતાની શરતો મુજબ જીવી શકવી જોઈએ. જે પતિઓ સ્ત્રીને મારવાની ભૂલ કરતા હોય છે, તેઓ કાનૂની કાર્યવાહીને કારણે સીધાદોર થઈ જાય છે. અને આમ ખેંચાતાણીનો અંત આવે છે. | ||
{{Poem2Close}}<br> | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = અદૃષ્ટ સ્ત્રીઓ: વિકલાંગતા, જાતિ અને નારીવાદ | ||
|next = | |next = સ્ત્રીઓ માટે જાતીય સતામણીથી મુક્ત કાર્યક્ષેત્ર | ||
}} | }} | ||