32,993
edits
(+1) |
No edit summary |

| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૪
સ્ત્રીઓ માટે જાતીય સતામણીથી | {{Heading|૪
સ્ત્રીઓ માટે જાતીય સતામણીથી મુક્ત કાર્યક્ષેત્ર : એક વૈચારિક સંવાદ|વિભૂતિ પટેલ
પ્રોફેસર ઍન્ડ હેડ, ડિપાર્ટમેન્ટ ઑફ ઇકોનૉમિક્સ, એસએનડીટી યુનિવર્સિટી
ડિરેક્ટર, સેન્ટર ફૉર ડૉ. આંબેડકર સ્ટડીઝ ઍન્ડ ફાઉન્ડર,

મુક્ત કાર્યક્ષેત્ર : એક વૈચારિક સંવાદ|વિભૂતિ પટેલ
પ્રોફેસર ઍન્ડ હેડ, ડિપાર્ટમેન્ટ ઑફ ઇકોનૉમિક્સ, એસએનડીટી યુનિવર્સિટી
ડિરેક્ટર, સેન્ટર ફૉર ડૉ. આંબેડકર સ્ટડીઝ ઍન્ડ ફાઉન્ડર,

સેક્રેટરી, WDC, મુંબઈ યુનિવર્સિટી}} | સેક્રેટરી, WDC, મુંબઈ યુનિવર્સિટી}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 54: | Line 53: | ||
'''માન્યતા-૭ :''' સ્ત્રીઓ ચુપકીદી સેવે છે એનો અર્થ એ છે કે તેઓને એ ગમે છે. | '''માન્યતા-૭ :''' સ્ત્રીઓ ચુપકીદી સેવે છે એનો અર્થ એ છે કે તેઓને એ ગમે છે. | ||
'''હકીકત :''' સ્ત્રી બદનામીના ડરથી અને ત્રાસ આપનાર વ્યક્તિ વધારે ઉશ્કેરાઈ શકે એ ડરથી ચૂપ રહે છે. સ્ત્રીઓ ગભરાય છે કે એ લોકો પર ઉશ્કેરણી કરવાનો, જુલમ કરવાનો, જૂઠું બોલવાનો અને '''કૂથલીનો વિષય બનવાનો આરોપ મૂકવામાં આવશે. | '''હકીકત :''' સ્ત્રી બદનામીના ડરથી અને ત્રાસ આપનાર વ્યક્તિ વધારે ઉશ્કેરાઈ શકે એ ડરથી ચૂપ રહે છે. સ્ત્રીઓ ગભરાય છે કે એ લોકો પર ઉશ્કેરણી કરવાનો, જુલમ કરવાનો, જૂઠું બોલવાનો અને '''કૂથલીનો વિષય બનવાનો આરોપ મૂકવામાં આવશે. | ||
માન્યતા-૮ :''' સ્ત્રીઓની હાજરી આવકાર્ય ન હોય એવાં સ્થળોએ જો તેઓ જાય, તો પછી તેઓએ જાતીય સતામણીની અપેક્ષા રાખવી જ જોઈએ. | '''માન્યતા-૮ :''' સ્ત્રીઓની હાજરી આવકાર્ય ન હોય એવાં સ્થળોએ જો તેઓ જાય, તો પછી તેઓએ જાતીય સતામણીની અપેક્ષા રાખવી જ જોઈએ. | ||
'''હકીકત :''' ભેદભાવપૂર્વકનું વર્તન અને જુલમ ગેરકાયદેસર છે. દરેક કાર્યક્ષેત્રમાં સ્ત્રીઓને સમાન ધોરણે પ્રવેશ મળવો જ જોઈએ. સલામત કાર્યસ્થળ, એ સ્ત્રીઓનો કાયદેસર હક્ક છે.</poem> | '''હકીકત :''' ભેદભાવપૂર્વકનું વર્તન અને જુલમ ગેરકાયદેસર છે. દરેક કાર્યક્ષેત્રમાં સ્ત્રીઓને સમાન ધોરણે પ્રવેશ મળવો જ જોઈએ. સલામત કાર્યસ્થળ, એ સ્ત્રીઓનો કાયદેસર હક્ક છે.</poem> | ||
'''‘વિશાખા’ માર્ગદર્શિકા :''' | '''‘વિશાખા’ માર્ગદર્શિકા :''' | ||
| Line 62: | Line 61: | ||
<poem> | <poem> | ||
* જાતીય સતામણી પર પ્રતિબંધ લાવવા માટે. | * જાતીય સતામણી પર પ્રતિબંધ લાવવા માટે. | ||
* ફરિયાદોના નિકાલ લાવવા માટેની વ્યવસ્થા પૂરી પાડવા માટે. | * ફરિયાદોના નિકાલ લાવવા માટેની વ્યવસ્થા પૂરી પાડવા માટે.</poem> | ||
{{Poem2Open}} | |||
સરકારી, ખાનગી અથવા બિન-સંગઠિત ક્ષેત્રમાં, નિયમિત પગાર કે માનદ વેતન મેળવનાર અથવા તો સ્વયંસેવિકા તરીકે કામ કરનારી બધી જ સ્ત્રીઓ આ માર્ગદર્શિકાની મર્યાદા હેઠળ આવી જાય છે. | સરકારી, ખાનગી અથવા બિન-સંગઠિત ક્ષેત્રમાં, નિયમિત પગાર કે માનદ વેતન મેળવનાર અથવા તો સ્વયંસેવિકા તરીકે કામ કરનારી બધી જ સ્ત્રીઓ આ માર્ગદર્શિકાની મર્યાદા હેઠળ આવી જાય છે. | ||
ફરિયાદોના નિકાલ માટેની વ્યવસ્થા : | {{Poem2Close}} | ||
* બધાં જ કાર્યસ્થળોમાં, ફરિયાદના નિકાલ માટેની એક યોગ્ય વ્યવસ્થા હોવી જરૂરી છે, જેમાં એક ફરિયાદ કમિટી, એક ખાસ કાઉન્સેલર અથવા અન્ય સહારો આપનારી સેવાઓ મોજૂદ હોય. | '''ફરિયાદોના નિકાલ માટેની વ્યવસ્થા :''' | ||
<poem>* બધાં જ કાર્યસ્થળોમાં, ફરિયાદના નિકાલ માટેની એક યોગ્ય વ્યવસ્થા હોવી જરૂરી છે, જેમાં એક ફરિયાદ કમિટી, એક ખાસ કાઉન્સેલર અથવા અન્ય સહારો આપનારી સેવાઓ મોજૂદ હોય. | |||
* આ ફરિયાદ કમિટીના પ્રમુખપદે સ્ત્રી જ હોય અને ઓછામાં ઓછાં અડધાં સભ્યો સ્ત્રી જ હોય એ જરૂરી છે. | * આ ફરિયાદ કમિટીના પ્રમુખપદે સ્ત્રી જ હોય અને ઓછામાં ઓછાં અડધાં સભ્યો સ્ત્રી જ હોય એ જરૂરી છે. | ||
* આ કમિટીમાં જાતીય સતામણીની સમસ્યાથી વાકેફ હોય એવી NGO કે વ્યક્તિનો સમાવેશ કરવો જરૂરી છે. | * આ કમિટીમાં જાતીય સતામણીની સમસ્યાથી વાકેફ હોય એવી NGO કે વ્યક્તિનો સમાવેશ કરવો જરૂરી છે. | ||
* ફરિયાદની આ પ્રક્રિયા એક ચોક્કસ સમયગાળાને આધીન હોવી જોઈએ. | * ફરિયાદની આ પ્રક્રિયા એક ચોક્કસ સમયગાળાને આધીન હોવી જોઈએ. | ||
* ગોપનીયતા રાખવી જરૂરી છે. | * ગોપનીયતા રાખવી જરૂરી છે. | ||
* આ પ્રક્રિયા દરમિયાન ફરિયાદીઓ કે સાક્ષીઓને કોઈ ત્રાસ કે ભેદભાવ ભોગવવા પડવા જોઈએ | * આ પ્રક્રિયા દરમિયાન ફરિયાદીઓ કે સાક્ષીઓને કોઈ ત્રાસ કે ભેદભાવ ભોગવવા પડવા જોઈએ નહીં.</poem> | ||
'''પ્રતિબંધક પગલાં :''' | '''પ્રતિબંધક પગલાં :''' | ||
<poem>* કર્મચારીઓની મીટિંગોમાં, માલિક-નોકરોની મીટિંગો વગેરેમાં જાતીય સતામણીની વિધેયાત્મક રીતે ચર્ચા થવી જોઈએ. | <poem>* કર્મચારીઓની મીટિંગોમાં, માલિક-નોકરોની મીટિંગો વગેરેમાં જાતીય સતામણીની વિધેયાત્મક રીતે ચર્ચા થવી જોઈએ. | ||
| Line 95: | Line 95: | ||
જાતીય સતામણીથી મુક્તિ, એ કામની એક એવી શરતપૂર્ણ પરિસ્થિતિ છે કે જેની અપેક્ષા રાખવાનો કર્મચારીને હક્ક છે. કાર્યસ્થળે સ્ત્રીઓના હક્કો એ માનવહક્કો જ છે. | જાતીય સતામણીથી મુક્તિ, એ કામની એક એવી શરતપૂર્ણ પરિસ્થિતિ છે કે જેની અપેક્ષા રાખવાનો કર્મચારીને હક્ક છે. કાર્યસ્થળે સ્ત્રીઓના હક્કો એ માનવહક્કો જ છે. | ||
SHW વિશે નીચે સમજાવ્યા મુજબ ચાર દૃષ્ટિકોણ પ્રવર્તે છે : | SHW વિશે નીચે સમજાવ્યા મુજબ ચાર દૃષ્ટિકોણ પ્રવર્તે છે : | ||
{| class="wikitable" | |||
| colspan="4"|{{center|નારીવાદી}} | |||
| colspan="2"|{{center|કાનૂની}} | |||
| colspan="2"|{{center|સંસ્થાકીય}} | |||

| colspan="2"|{{center|દૃષ્ટિબિંદુ અ}} | |||
| colspan="2"|{{center|દૃષ્ટિબિંદુ બ}} | |||
|-{{ts|vtp}} | |||
| ૧ || સામર્થ્ય-સંબંધી પુરુષ પાસે સ્ત્રી કરતાં વધુ છે || ૧ || શોષણકારી લાગે છે. || ૧ || બે વ્યક્તિઓ વચ્ચેની વાત || ૧ || બે વ્યક્તિઓ વચ્ચેની વાત | |||
|-{{ts|vtp}} | |||
| ૨ || અહીં આર્થિક જબરદસ્તીનો સમાવેશ થાય છે || ૨ || નોકરીની સૂચક અને સ્પષ્ટ – એ બંને બાબતોને આવરી લે છે. || ૨ || વ્યક્તિના ઇરાદાઓનું ઊંધું જ અર્થઘટન કરે છે અથવા એ વિશે ગેરસમજણ કરે છે. || ૨ || સામર્થ્યનો અયોગ્ય ઉપયોગ કરીને ધાકધમકીથી માન મેળવવું | |||
|-{{ts|vtp}} | |||
| ૩ || સ્ત્રીની આજીવિકા બાબતે ધમકી મળે છે || ૩ || નોકરીને લગતા નિર્ણયો માટે આધારરૂપ ગણાય છે. || ૩ || “પ્રેમસંબંધ બગડ્યો” || ૩ || સ્ત્રીઓની સાથે જાતીય ઉપભોગની ચીજ જેવી વર્તણૂક | |||
|-{{ts|vtp}} | |||
| ૪ || સમાજમાં સ્ત્રીના પૂરક હોદ્દાને છતો કરે છે || ૪ || આક્રમણને તાબે થવાથી / નકારવાથી નીપજનારાં પરિણામો આવે છે || ૪ || ખાનગી બાબત સંસ્થાએ એમાં શા માટે પડવું || ૪ || જબરદસ્તીથી અયોગ્ય રીતે ગેરલાભ લેવો જોઈએ ? | |||
|-{{ts|vtp}} | |||
| ૫ || સ્ત્રીના કામના ભાગ કરતાં એની કામુકતા પર વધુ ભાર આપવામાં આવે છે. || ૫ || ડરાવણા, ધમકીપૂર્ણ અથવા કાર્યસ્થળને ભાર આપવામાં પ્રોત્સાહિત કરે છે. || ૫ || આરોપીની આબરૂ પર અવળી અપમાનજનક અસર પડી શકે છે. || ૫ || સ્ત્રીના કામના ભાગ કરતાં એની કામુકતા પર વધુ (સેક્સ્યુઆલિટી) આવે છે. | |||
|-{{ts|vtp}} | |||
| ૬ || લગભગ બળાત્કાર જેવું જ લાગે છે. || ૬ || અસામાન્ય વર્તણૂક || || || || | |||

નારીવાદી કાનૂની સંસ્થાકીય | નારીવાદી કાનૂની સંસ્થાકીય | ||
| Line 216: | Line 241: | ||
મુંબઈ યુનિવર્સિટીના મરાઠી ડિપાર્ટમેન્ટનાં એક મહિલા કર્મચારીએ નોંધાવેલ કેસની સુનાવણી માટે GRCની પહેલી મીટિંગ માર્ચ ૮, ૨૦૦૩ના દિવસે થઈ હતી. જાતીય સતામણીની બે ફરિયાદો બાબતે GRCએ પ્રાથમિક પૂછપરછ કરી હતી. | મુંબઈ યુનિવર્સિટીના મરાઠી ડિપાર્ટમેન્ટનાં એક મહિલા કર્મચારીએ નોંધાવેલ કેસની સુનાવણી માટે GRCની પહેલી મીટિંગ માર્ચ ૮, ૨૦૦૩ના દિવસે થઈ હતી. જાતીય સતામણીની બે ફરિયાદો બાબતે GRCએ પ્રાથમિક પૂછપરછ કરી હતી. | ||
પૂછપરછની પ્રક્રિયા ખૂબ લાંબી, થકવી નાંખનારી - ખાસ તો માનસિક રીતે થકવી નાંખનારી હોય છે. GRCના સભ્યોની કટિબદ્ધતા અને કર્મનિષ્ઠા માટે WDCએ એમની આભારપૂર્વક નોંધ લીધી હતી. અત્યાર સુધીમાં WDCએ કાર્યક્ષેત્રે થનારી જાતીય સતામણીના છ કિસ્સાઓ સાથે કામ પાર પાડ્યું છે; એમાંથી ત્રણ કિસ્સાઓમાં કૉલેજોના પ્રિન્સિપલો પર આરોપ મૂકવામાં આવ્યા હતા. | પૂછપરછની પ્રક્રિયા ખૂબ લાંબી, થકવી નાંખનારી - ખાસ તો માનસિક રીતે થકવી નાંખનારી હોય છે. GRCના સભ્યોની કટિબદ્ધતા અને કર્મનિષ્ઠા માટે WDCએ એમની આભારપૂર્વક નોંધ લીધી હતી. અત્યાર સુધીમાં WDCએ કાર્યક્ષેત્રે થનારી જાતીય સતામણીના છ કિસ્સાઓ સાથે કામ પાર પાડ્યું છે; એમાંથી ત્રણ કિસ્સાઓમાં કૉલેજોના પ્રિન્સિપલો પર આરોપ મૂકવામાં આવ્યા હતા. | ||
પોસ્ટર અને સ્લોગન પ્રતિયોગિતા : | {{Poem2Close}} | ||
'''પોસ્ટર અને સ્લોગન પ્રતિયોગિતા :''' | |||
{{Poem2Open}} | |||
સંલગ્ન કૉલેજોના પ્રિન્સિપલો અને યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ વડાઓને ઉપ-કુલપતિની સહી સાથેના સરર્ક્યુલર મોકલવામાં આવ્યા હતા. મેડિકલ, એન્જિનિયરિંગ, ફાઈન આર્ટ્સ, કૉમર્સ, સાયન્સ અને આટ્સ કૉલેજોમાંથી WDCને સ્ત્રી અને પુરુષ બંને વિદ્યાર્થીગણ, શિક્ષકગણ અને કર્મચારીગણ તરફથી ઉત્સાહસભર જવાબો મળ્યા હતા. | સંલગ્ન કૉલેજોના પ્રિન્સિપલો અને યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ વડાઓને ઉપ-કુલપતિની સહી સાથેના સરર્ક્યુલર મોકલવામાં આવ્યા હતા. મેડિકલ, એન્જિનિયરિંગ, ફાઈન આર્ટ્સ, કૉમર્સ, સાયન્સ અને આટ્સ કૉલેજોમાંથી WDCને સ્ત્રી અને પુરુષ બંને વિદ્યાર્થીગણ, શિક્ષકગણ અને કર્મચારીગણ તરફથી ઉત્સાહસભર જવાબો મળ્યા હતા. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||