નારીવાદ: પુનર્વિચાર/વેશ ધારણ કર્યા મુજબ સ્વની પુન: રજૂઆત: Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)
Line 42: Line 42:
“પદ્મભૂષણ ડૉ. રાજા સર એમ. એ. મુથિયા ચેટ્ટિયાર ઑફ ચેટ્ટિનાડ” એઇટ્થ ઍન્ડાવમેન્ટ લેક્ચર, ડિપાર્ટમેન્ટ ઑફ MIL & LS, યુનિવર્સિટી ઑફ દિલ્હી, માર્ચ ૧૪, ૨૦૦૫ના દિવસે આ પેપર પહેલી વાર રજૂ કરવામાં આવ્યું હતું.
“પદ્મભૂષણ ડૉ. રાજા સર એમ. એ. મુથિયા ચેટ્ટિયાર ઑફ ચેટ્ટિનાડ” એઇટ્થ ઍન્ડાવમેન્ટ લેક્ચર, ડિપાર્ટમેન્ટ ઑફ MIL & LS, યુનિવર્સિટી ઑફ દિલ્હી, માર્ચ ૧૪, ૨૦૦૫ના દિવસે આ પેપર પહેલી વાર રજૂ કરવામાં આવ્યું હતું.
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
{{hi|1em|૧. તામિલ રંગભૂમિમાં સ્ત્રીઓને પ્રવેશ અને સ્ત્રીઓના વેશ ભજવવાની બાબતો હજી સુધી પ્રવર્તમાન છે અને એ વિષયે ઊંડો અભ્યાસ થાય એ જરૂરી છે. બાલમણિ અમ્માલ જેવી માત્ર સ્ત્રીઓની જ કંપનીઓ હતી (રેફરન્સ : ઑક્સફર્ડ કમ્પેનિયન ટુ ઇન્ડિયન થિયેટર, ૨૦૦૪) અને કે. એસ. સુંદરમ્બલ જેવા જબરા કલાકારે રંગભૂમિ અને સિનેમા પર રાજ કર્યું હતું. આધુનિક નાટકોમાં, સાઠના દાયકાનાં પ્રયોગશીલ લેખિકા, ક્રિત્તિકાએ કેટલાંક નાટકો લખ્યાં અને ભજવ્યાં હતાં. અમ્બાઈએ ટૂંકી વાર્તાઓની સરખામણીમાં ખૂબ ઓછાં નાટકો લખ્યા છે. બે દાયકામાં કલાઈ રાજા, મંગઈ, પ્રીતમ, પ્રસન્ના રામસ્વામી, ગાંધી મેરી, ગુરુવમ્મલ એમ. જીવા, એ. એસ. પદ્માવતી અને કે. આર. ઉષા (અહીં અન્ય નામોનો સમાવેશ થયો નથી) – રંગભૂમિ સાથે સંકળાયેલા છે.}}
::૧. તામિલ રંગભૂમિમાં સ્ત્રીઓને પ્રવેશ અને સ્ત્રીઓના વેશ ભજવવાની બાબતો હજી સુધી પ્રવર્તમાન છે અને એ વિષયે ઊંડો અભ્યાસ થાય એ જરૂરી છે. બાલમણિ અમ્માલ જેવી માત્ર સ્ત્રીઓની જ કંપનીઓ હતી (રેફરન્સ : ઑક્સફર્ડ કમ્પેનિયન ટુ ઇન્ડિયન થિયેટર, ૨૦૦૪) અને કે. એસ. સુંદરમ્બલ જેવા જબરા કલાકારે રંગભૂમિ અને સિનેમા પર રાજ કર્યું હતું. આધુનિક નાટકોમાં, સાઠના દાયકાનાં પ્રયોગશીલ લેખિકા, ક્રિત્તિકાએ કેટલાંક નાટકો લખ્યાં અને ભજવ્યાં હતાં. અમ્બાઈએ ટૂંકી વાર્તાઓની સરખામણીમાં ખૂબ ઓછાં નાટકો લખ્યા છે. બે દાયકામાં કલાઈ રાજા, મંગઈ, પ્રીતમ, પ્રસન્ના રામસ્વામી, ગાંધી મેરી, ગુરુવમ્મલ એમ. જીવા, એ. એસ. પદ્માવતી અને કે. આર. ઉષા (અહીં અન્ય નામોનો સમાવેશ થયો નથી) – રંગભૂમિ સાથે સંકળાયેલા છે.
{{hi|1em|૨. મુથુસામીનું નાટક ઉંધી ચુઝી (૧૯૮૧) પ્રજનનની રીતના નીતિશાસ્ત્ર અને પિતૃસત્તાક વ્યવસ્થામાં એના સૂચિતાર્થો વિશેનું છે. એમનાં અન્ય નાટકો નરકલીક્કર અથવા સુવરોટ્ટીગલ જેટલી વાર રજૂ થયાં છે એટલી વાર આ નાટક રજૂ થયું નથી.}}
::૨. મુથુસામીનું નાટક ઉંધી ચુઝી (૧૯૮૧) પ્રજનનની રીતના નીતિશાસ્ત્ર અને પિતૃસત્તાક વ્યવસ્થામાં એના સૂચિતાર્થો વિશેનું છે. એમનાં અન્ય નાટકો નરકલીક્કર અથવા સુવરોટ્ટીગલ જેટલી વાર રજૂ થયાં છે એટલી વાર આ નાટક રજૂ થયું નથી.
{{hi|1em|૩. રામાનુજમ્ નદંગકલ (એડિટર – અન્નામલાઈ સી.) ચેન્નાઈ: કાવ્યા, ૨૦૦૪માં જણાવ્યા મુજબ, વેરિએટ્ટમ, મૌના-કે-કુરમ અને સેમ્બાવતક્કલીમાં પણ અનુક્રમે આ પાત્રો હતાં.}}
::૩. રામાનુજમ્ નદંગકલ (એડિટર – અન્નામલાઈ સી.) ચેન્નાઈ: કાવ્યા, ૨૦૦૪માં જણાવ્યા મુજબ, વેરિએટ્ટમ, મૌના-કે-કુરમ અને સેમ્બાવતક્કલીમાં પણ અનુક્રમે આ પાત્રો હતાં.
{{hi|1em|૪. હરિશ્ચંદ્રની પત્ની ચંદ્રમતીએ પતિનું વચન પાળવા માટે ઘણું સહન કરવું પડ્યું હતું; પાંડવોની પત્ની દ્રૌપદીનું દુર્યોધનના દરબારમાં જાહેરમાં અપમાન થયું હતું; રામની ચારિત્ર્યશીલ પત્ની સીતાએ પોતાની પવિત્રતા પુરવાર કરવા માટે અગ્નિપરીક્ષા આપવી પડી હતી.}}
::૪. હરિશ્ચંદ્રની પત્ની ચંદ્રમતીએ પતિનું વચન પાળવા માટે ઘણું સહન કરવું પડ્યું હતું; પાંડવોની પત્ની દ્રૌપદીનું દુર્યોધનના દરબારમાં જાહેરમાં અપમાન થયું હતું; રામની ચારિત્ર્યશીલ પત્ની સીતાએ પોતાની પવિત્રતા પુરવાર કરવા માટે અગ્નિપરીક્ષા આપવી પડી હતી.
{{hi|1em|૫. મણિમેક્કલાઈ ઇન્કિલાબ લિખિત નાટક છે. આ નાટક તામિલનાડુમાં ૨૦૦૨માં વૉઇસિંગ સાઇલન્સ નામની સંસ્થાએ માત્ર સ્ત્રી-કલાકારોને લઈને જ ભજવ્યું હતું. આ જ શીર્ષક હેઠળ મિથ્રા(૨૦૦૬)એ પ્રકાશિત કરેલી પટકથા અને ભજવણીની પટકથા બિલકુલ જુદી હતી.}}
::૫. મણિમેક્કલાઈ ઇન્કિલાબ લિખિત નાટક છે. આ નાટક તામિલનાડુમાં ૨૦૦૨માં વૉઇસિંગ સાઇલન્સ નામની સંસ્થાએ માત્ર સ્ત્રી-કલાકારોને લઈને જ ભજવ્યું હતું. આ જ શીર્ષક હેઠળ મિથ્રા(૨૦૦૬)એ પ્રકાશિત કરેલી પટકથા અને ભજવણીની પટકથા બિલકુલ જુદી હતી.
{{hi|1em|૬. ભારતભરમાં ભજવાતા ઈસાઈ નાટકમ્ અથવા મ્યુઝિકલ નાટકો ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં પ્રચલિત બન્યાં. (રેફરન્સ : ઑક્સફર્ડ કમ્પેનિયન ટુ ઇન્ડિયન થિયેટર, ૨૦૦૪)}}
::૬. ભારતભરમાં ભજવાતા ઈસાઈ નાટકમ્ અથવા મ્યુઝિકલ નાટકો ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં પ્રચલિત બન્યાં. (રેફરન્સ : ઑક્સફર્ડ કમ્પેનિયન ટુ ઇન્ડિયન થિયેટર, ૨૦૦૪)
{{hi|1em|૭. કુરાવન્જી એ ૧૭મી-૧૮મી સદીના તામિલ પ્રબંધ પ્રકારમાંનું એક ગણાય છે.}}
::૭. કુરાવન્જી એ ૧૭મી-૧૮મી સદીના તામિલ પ્રબંધ પ્રકારમાંનું એક ગણાય છે.
{{hi|1em|૮. કન્નડી ક્લાઈ કુઝુ ટ્રાન્સજેન્ડર્ડ સમુદાયના કલાકારોનું ગ્રૂપ છે અને અત્યાર સુધીમાં તેમણે બે નાટકો આપ્યાં છે.}}
::૮. કન્નડી ક્લાઈ કુઝુ ટ્રાન્સજેન્ડર્ડ સમુદાયના કલાકારોનું ગ્રૂપ છે અને અત્યાર સુધીમાં તેમણે બે નાટકો આપ્યાં છે.
{{hi|1em|૯. ૧૯૮૪માં પ્રોગ્રેસિવ રાઇટર્સ એસોસિએશનના ભાગરૂપે ચેન્નઈ કલા કુઝુની સ્થાપના થઈ હતી, જે ચોક્કસ પ્રકારનાં ડાબેરી રાજનૈતિક વલણો અપનાવે છે. આ ગ્રૂપ રાજ્યકક્ષાએ આગળપડતાં રાજનૈતિક વલણોવાળાં ગ્રૂપમાંનું એક છે. હું આ ગ્રૂપની એક સ્થાપક-સભ્ય છું.}}
::૯. ૧૯૮૪માં પ્રોગ્રેસિવ રાઇટર્સ એસોસિએશનના ભાગરૂપે ચેન્નઈ કલા કુઝુની સ્થાપના થઈ હતી, જે ચોક્કસ પ્રકારનાં ડાબેરી રાજનૈતિક વલણો અપનાવે છે. આ ગ્રૂપ રાજ્યકક્ષાએ આગળપડતાં રાજનૈતિક વલણોવાળાં ગ્રૂપમાંનું એક છે. હું આ ગ્રૂપની એક સ્થાપક-સભ્ય છું.
{{hi|1em|૧૦. એના ડેવેર સ્મિથે દસ્તાવેજી સ્રોતો પર કામ કરવાની એક નવી પદ્ધતિ દાખલ કરી હતી. યુ.એસ.માં ચાલી રહેલા વંશીય ભેદભાવોના સંદર્ભે એમનાં ‘ફાયર્સ ઇન ધ મિરર’ અને ‘ઑન ધ રોડ’ દ્વારા વિવિધ દૃષ્ટિકોણો બહાર આવ્યા હતા.}}
::૧૦. એના ડેવેર સ્મિથે દસ્તાવેજી સ્રોતો પર કામ કરવાની એક નવી પદ્ધતિ દાખલ કરી હતી. યુ.એસ.માં ચાલી રહેલા વંશીય ભેદભાવોના સંદર્ભે એમનાં ‘ફાયર્સ ઇન ધ મિરર’ અને ‘ઑન ધ રોડ’ દ્વારા વિવિધ દૃષ્ટિકોણો બહાર આવ્યા હતા.
{{hi|1em|૧૧. કુલીર્થી, શ્રીલંકાના ઇસ્ટર ભાગમાં કન્નડી મંદિરોમાં થનારી રૂઢ-પારંપરિક વિધિ છે અને એનો શબ્દાર્થ છે : ‘ઠંડું પાડવું’ અથવા ‘ટેકો આપવો.’}}
::૧૧. કુલીર્થી, શ્રીલંકાના ઇસ્ટર ભાગમાં કન્નડી મંદિરોમાં થનારી રૂઢ-પારંપરિક વિધિ છે અને એનો શબ્દાર્થ છે : ‘ઠંડું પાડવું’ અથવા ‘ટેકો આપવો.’</poem>
'''Works Cited'''
'''Works Cited'''
<poem>Lal, Ananda (ed.}, “Oxford Companion to Indian Theatre”, Delhi: OUP, ૨૦૦૪.
<poem>Lal, Ananda (ed.}, “Oxford Companion to Indian Theatre”, Delhi: OUP, ૨૦૦૪.

Navigation menu