31,409
edits
(+1) |
No edit summary |
||
| Line 4: | Line 4: | ||
“કોઈ એક લખાણની નીચે એક સ્ત્રીના નામની સહી કરવાથી એ લખાણ કંઈ અવશ્યપણે નારી-સહજ લાક્ષણિકતાઓ (ફેમિનાઇન) ધરાવતું બની જતું નથી. એ તો પુરુષોચિત લક્ષણો ધરાવતું લખાણ પણ હોઈ શકે છે અને એ જ વાત ઉલટાવીને જોઈએ તો, જો કોઈ એક લખાણની નીચે કોઈ પુરુષની સહી હોય તો એમાં નારીસહજ લાક્ષણિકતાઓ નહીં જ હોય એમ માની લેવાની જરૂર નથી.” | “કોઈ એક લખાણની નીચે એક સ્ત્રીના નામની સહી કરવાથી એ લખાણ કંઈ અવશ્યપણે નારી-સહજ લાક્ષણિકતાઓ (ફેમિનાઇન) ધરાવતું બની જતું નથી. એ તો પુરુષોચિત લક્ષણો ધરાવતું લખાણ પણ હોઈ શકે છે અને એ જ વાત ઉલટાવીને જોઈએ તો, જો કોઈ એક લખાણની નીચે કોઈ પુરુષની સહી હોય તો એમાં નારીસહજ લાક્ષણિકતાઓ નહીં જ હોય એમ માની લેવાની જરૂર નથી.” | ||
{{right|– હેલન સિકુસ<br>કેસ્ટ્રેશન ઍન્ડ ડિકૅપિટેશન}}<br><br> | {{right|– હેલન સિકુસ<br>કેસ્ટ્રેશન ઍન્ડ ડિકૅપિટેશન}}<br><br> | ||
હું એક પાયારૂપ ભૂમિકા સાથે શરૂઆત કરું છું કે બધા જ નારીવાદી (ફેમિનિસ્ટ) દૃષ્ટિકોણોની શરૂઆત સ્ત્રીઓએ લખેલા સાહિત્યના વિવેચનથી જ થાય એ જરૂરી નથી. તામિલ જેવી એક પ્રાદેશિક ભારતીય ભાષામાં લખાયેલ ચર્ચાઓનો અભ્યાસ કરવા માટે જે સમયદર્શક અંતરો કાપવાં પડશે એનાથી હું પરિચિત હોવાને કારણે તામિલ રંગભૂમિમાં સ્ત્રીઓના કામની તપાસ કરવામાં હું બાંધછોડ કરવા માગતી નથી.૧ | હું એક પાયારૂપ ભૂમિકા સાથે શરૂઆત કરું છું કે બધા જ નારીવાદી (ફેમિનિસ્ટ) દૃષ્ટિકોણોની શરૂઆત સ્ત્રીઓએ લખેલા સાહિત્યના વિવેચનથી જ થાય એ જરૂરી નથી. તામિલ જેવી એક પ્રાદેશિક ભારતીય ભાષામાં લખાયેલ ચર્ચાઓનો અભ્યાસ કરવા માટે જે સમયદર્શક અંતરો કાપવાં પડશે એનાથી હું પરિચિત હોવાને કારણે તામિલ રંગભૂમિમાં સ્ત્રીઓના કામની તપાસ કરવામાં હું બાંધછોડ કરવા માગતી નથી.૧<ref>૧. તામિલ રંગભૂમિમાં સ્ત્રીઓને પ્રવેશ અને સ્ત્રીઓના વેશ ભજવવાની બાબતો હજી સુધી પ્રવર્તમાન છે અને એ વિષયે ઊંડો અભ્યાસ થાય એ જરૂરી છે. બાલમણિ અમ્માલ જેવી માત્ર સ્ત્રીઓની જ કંપનીઓ હતી (રેફરન્સ : ઑક્સફર્ડ કમ્પેનિયન ટુ ઇન્ડિયન થિયેટર, ૨૦૦૪) અને કે. એસ. સુંદરમ્બલ જેવા જબરા કલાકારે રંગભૂમિ અને સિનેમા પર રાજ કર્યું હતું. આધુનિક નાટકોમાં, સાઠના દાયકાનાં પ્રયોગશીલ લેખિકા, ક્રિત્તિકાએ કેટલાંક નાટકો લખ્યાં અને ભજવ્યાં હતાં. અમ્બાઈએ ટૂંકી વાર્તાઓની સરખામણીમાં ખૂબ ઓછાં નાટકો લખ્યા છે. બે દાયકામાં કલાઈ રાજા, મંગઈ, પ્રીતમ, પ્રસન્ના રામસ્વામી, ગાંધી મેરી, ગુરુવમ્મલ એમ. જીવા, એ. એસ. પદ્માવતી અને કે. આર. ઉષા (અહીં અન્ય નામોનો સમાવેશ થયો નથી) – રંગભૂમિ સાથે સંકળાયેલા છે.</ref> | ||
આજે તામિલ રંગભૂમિમાં જે નારીવાદી સમજણ દાખવવામાં આવી રહી છે, એના વિવિધ પ્રકારો પર હું ધ્યાન કેન્દ્રિત કરવા માગું છું. આનાથી મને નાટકનાં વિવિધ સ્વરૂપોમાં રજૂઆતના નીતિશાસ્ત્ર, રંગભૂમિની પ્રણાલિકાના પ્રકારો અને એના ઉપયોગ, સ્થાનની સાપેક્ષ સ્થિતિએ નૃત્ય - નાટકના આયોજન અને શારીરિક નીતિશાસ્ત્ર વિશે ચોમેર નિરીક્ષણ કરવા મળશે. | આજે તામિલ રંગભૂમિમાં જે નારીવાદી સમજણ દાખવવામાં આવી રહી છે, એના વિવિધ પ્રકારો પર હું ધ્યાન કેન્દ્રિત કરવા માગું છું. આનાથી મને નાટકનાં વિવિધ સ્વરૂપોમાં રજૂઆતના નીતિશાસ્ત્ર, રંગભૂમિની પ્રણાલિકાના પ્રકારો અને એના ઉપયોગ, સ્થાનની સાપેક્ષ સ્થિતિએ નૃત્ય - નાટકના આયોજન અને શારીરિક નીતિશાસ્ત્ર વિશે ચોમેર નિરીક્ષણ કરવા મળશે. | ||
રજૂઆતના નીતિશાસ્ત્રને તપાસવા માટે આપણે પુરુષ અને સ્ત્રી – એ બંનેની પાત્રવરણી પર ધ્યાન આપવું પડશે અને કઈ રીતે મંચ પર આ પાત્રો દેહ કે જાતિ (જેન્ડર) ધારણ કરે છે એ જોવું પડશે. મંચ પર પૌરુષ કેવી રીતે સર્જાય છે, એની ટિપ્પણી સ્ત્રીત્વના સર્જન મુજબ જ થઈ શકે છે અને એ જ વાત પરસ્પર જોવાનું પણ રસપ્રદ થઈ પડશે. સમગ્ર ભજવણીમાં, કથા દરમિયાન, અહીં ખરેખરાં સ્ત્રી અથવા પુરુષ શરીર મંચ પરની ખુલ્લી જગ્યાના વિશ્વનો કબજો લઈ લેતાં હોય છે. | રજૂઆતના નીતિશાસ્ત્રને તપાસવા માટે આપણે પુરુષ અને સ્ત્રી – એ બંનેની પાત્રવરણી પર ધ્યાન આપવું પડશે અને કઈ રીતે મંચ પર આ પાત્રો દેહ કે જાતિ (જેન્ડર) ધારણ કરે છે એ જોવું પડશે. મંચ પર પૌરુષ કેવી રીતે સર્જાય છે, એની ટિપ્પણી સ્ત્રીત્વના સર્જન મુજબ જ થઈ શકે છે અને એ જ વાત પરસ્પર જોવાનું પણ રસપ્રદ થઈ પડશે. સમગ્ર ભજવણીમાં, કથા દરમિયાન, અહીં ખરેખરાં સ્ત્રી અથવા પુરુષ શરીર મંચ પરની ખુલ્લી જગ્યાના વિશ્વનો કબજો લઈ લેતાં હોય છે. | ||
તામિલ નાટ્યલખાણોમાં સ્ત્રી મુખ્ય પાત્રોનો તોટો નથી. જોકે એમાં મુથુસામીએ શરૂઆતમાં લખેલાં પ્રચલિત નાટકો૨ અપવાદરૂપ છે, જે એમને સમકાલીન રાષ્ટ્રીય સ્તરના નાટ્યલેખક તરીકે પ્રસ્થાપિત કરે છે અને મુરુગા ભૂપથિનાં મોટા ભાગનાં નવાં પ્રયોગાત્મક નાટકો, જેની કથાઓમાં ધ્યાનાકર્ષક સ્ત્રી-પાત્રોની હાજરી છે, એ નાટકોનો અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે. ઇન્દ્ર પાર્થસારથિનાં શરૂઆતનાં લગભગ બધાં જ નાટકોમાં સ્ત્રીઓ જ મુખ્ય પાત્રમાં છે. મુથુસામીના કટ્ટિયાક્કરન (૧૯૮૧) અને પાદુકમલમ(૨૦૦૨)માં ઝોક શરૂઆતના વૃંદગાન પરથી માત્ર સ્ત્રીઓના અવાજ પર આવી જાય છે એ અને ઇન્દ્ર પાર્થસારથિનાં નારી-કેન્દ્રીય નાટકો નંધન, ઔરંગઝેબ અને રામાનુજમ જેવાં ઐતિહાસિક, પૌરાણિક વિષયોમાં બદલાઈ જાય છે. એ ગતિના પ્રકારોની સરખામણી કરવાનું રસપ્રદ બની જાય છે. | તામિલ નાટ્યલખાણોમાં સ્ત્રી મુખ્ય પાત્રોનો તોટો નથી. જોકે એમાં મુથુસામીએ શરૂઆતમાં લખેલાં પ્રચલિત નાટકો૨<ref>૨. મુથુસામીનું નાટક ઉંધી ચુઝી (૧૯૮૧) પ્રજનનની રીતના નીતિશાસ્ત્ર અને પિતૃસત્તાક વ્યવસ્થામાં એના સૂચિતાર્થો વિશેનું છે. એમનાં અન્ય નાટકો નરકલીક્કર અથવા સુવરોટ્ટીગલ જેટલી વાર રજૂ થયાં છે એટલી વાર આ નાટક રજૂ થયું નથી.</ref> અપવાદરૂપ છે, જે એમને સમકાલીન રાષ્ટ્રીય સ્તરના નાટ્યલેખક તરીકે પ્રસ્થાપિત કરે છે અને મુરુગા ભૂપથિનાં મોટા ભાગનાં નવાં પ્રયોગાત્મક નાટકો, જેની કથાઓમાં ધ્યાનાકર્ષક સ્ત્રી-પાત્રોની હાજરી છે, એ નાટકોનો અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે. ઇન્દ્ર પાર્થસારથિનાં શરૂઆતનાં લગભગ બધાં જ નાટકોમાં સ્ત્રીઓ જ મુખ્ય પાત્રમાં છે. મુથુસામીના કટ્ટિયાક્કરન (૧૯૮૧) અને પાદુકમલમ(૨૦૦૨)માં ઝોક શરૂઆતના વૃંદગાન પરથી માત્ર સ્ત્રીઓના અવાજ પર આવી જાય છે એ અને ઇન્દ્ર પાર્થસારથિનાં નારી-કેન્દ્રીય નાટકો નંધન, ઔરંગઝેબ અને રામાનુજમ જેવાં ઐતિહાસિક, પૌરાણિક વિષયોમાં બદલાઈ જાય છે. એ ગતિના પ્રકારોની સરખામણી કરવાનું રસપ્રદ બની જાય છે. | ||
પ્રોફેસર એસ. રામાનુજમનાં નાટકો અને એમની ભજવણીઓમાં આપણને પેરુન્દેવી, ધ જિપ્સી, મણિક્કા વલ્લી અને સેમ્બવલા કાલી૩ જેવાં સશક્ત સ્ત્રી-પાત્રો જોવા મળે છે. એમના સૌથી પહેલા નાટક પૂરનચેરીથી જ એમણે સ્ત્રીના ‘અવાજ’ પર ધ્યાન આપ્યું છે. જોકે અહીં એક વાત ઉમેરવી રસપ્રદ રહેશે કે તાજેતરમાં એમનાં લેખો અને પ્રવચનોનો એક સંગ્રહ બહાર પડ્યો હતો, એમાંથી જાણવા મળ્યું છે કે તેમણે આ પાત્રોને સ્ત્રીના દેહધારી રૂપે નહોતાં જોયાં (૨૦૦૪). તેઓ પેરુદેવીને લડાઈના કારણે ભોગવવી પડતી તકલીફોના કરુણ ‘અવાજ’ તરીકે અને મણિક્કા વલ્લી ભલે એના જીવનમાં એક દાસી હોય, પણ એને પવિત્રતાના પ્રતીક તરીકે જુએ છે. જોકે જિપ્સી સ્વનિર્ભર, આત્મવિશ્વાસ-સભર અને ભટકતા ‘અવાજ’નું પ્રતિનિધિત્વ કરે છે, જે ચંદ્રમતી, દ્રૌપદી અને સીતાના૪ જીવનમાંના પુરુષોના સ્થાનને પડકારે છે. આ નાટકો અને એની ભજવણીઓમાં એ પાત્રોની જાતિ મુજબ તેમની નિયતિ ઘડતાં પણ નથી કે એને કોઈ અસર પણ થવા દેતાં નથી – આ બધું જ તેઓ ખૂબ સફળતાપર્વક કરી શક્યા છે. આ સ્ત્રીઓની જાતીય ઓળખનું પ્રતિપાદન કરવામાં આવતું નથી, માટે આ સ્ત્રીઓના અવાજો વિશ્વવ્યાપી અવાજો બની રહે છે. આ રીતે જાતિનો ભેદ ઉડાડી દેવાથી, ખરેખર તો આપણી આજુબાજુ, રોજબરોજના જીવનમાં સામાજિક જાતિઓનું જે ચલણ છે, એના પર અતિક્રમણ થાય છે. આ પ્રકારના અદ્ભુત પાત્રવર્ણનને વિશ્વવ્યાપી વર્ગ તરીકે સ્વીકારી શકાય છે, પણ એનાથી સ્ત્રીનાં લક્ષણો હકીકત કરતાં ઘણા છેટાં પડી જાય છે. | પ્રોફેસર એસ. રામાનુજમનાં નાટકો અને એમની ભજવણીઓમાં આપણને પેરુન્દેવી, ધ જિપ્સી, મણિક્કા વલ્લી અને સેમ્બવલા કાલી૩<ref>૩. રામાનુજમ્ નદંગકલ (એડિટર – અન્નામલાઈ સી.) ચેન્નાઈ: કાવ્યા, ૨૦૦૪માં જણાવ્યા મુજબ, વેરિએટ્ટમ, મૌના-કે-કુરમ અને સેમ્બાવતક્કલીમાં પણ અનુક્રમે આ પાત્રો હતાં.</ref> જેવાં સશક્ત સ્ત્રી-પાત્રો જોવા મળે છે. એમના સૌથી પહેલા નાટક પૂરનચેરીથી જ એમણે સ્ત્રીના ‘અવાજ’ પર ધ્યાન આપ્યું છે. જોકે અહીં એક વાત ઉમેરવી રસપ્રદ રહેશે કે તાજેતરમાં એમનાં લેખો અને પ્રવચનોનો એક સંગ્રહ બહાર પડ્યો હતો, એમાંથી જાણવા મળ્યું છે કે તેમણે આ પાત્રોને સ્ત્રીના દેહધારી રૂપે નહોતાં જોયાં (૨૦૦૪). તેઓ પેરુદેવીને લડાઈના કારણે ભોગવવી પડતી તકલીફોના કરુણ ‘અવાજ’ તરીકે અને મણિક્કા વલ્લી ભલે એના જીવનમાં એક દાસી હોય, પણ એને પવિત્રતાના પ્રતીક તરીકે જુએ છે. જોકે જિપ્સી સ્વનિર્ભર, આત્મવિશ્વાસ-સભર અને ભટકતા ‘અવાજ’નું પ્રતિનિધિત્વ કરે છે, જે ચંદ્રમતી, દ્રૌપદી અને સીતાના૪<ref>૪. હરિશ્ચંદ્રની પત્ની ચંદ્રમતીએ પતિનું વચન પાળવા માટે ઘણું સહન કરવું પડ્યું હતું; પાંડવોની પત્ની દ્રૌપદીનું દુર્યોધનના દરબારમાં જાહેરમાં અપમાન થયું હતું; રામની ચારિત્ર્યશીલ પત્ની સીતાએ પોતાની પવિત્રતા પુરવાર કરવા માટે અગ્નિપરીક્ષા આપવી પડી હતી.</ref> જીવનમાંના પુરુષોના સ્થાનને પડકારે છે. આ નાટકો અને એની ભજવણીઓમાં એ પાત્રોની જાતિ મુજબ તેમની નિયતિ ઘડતાં પણ નથી કે એને કોઈ અસર પણ થવા દેતાં નથી – આ બધું જ તેઓ ખૂબ સફળતાપર્વક કરી શક્યા છે. આ સ્ત્રીઓની જાતીય ઓળખનું પ્રતિપાદન કરવામાં આવતું નથી, માટે આ સ્ત્રીઓના અવાજો વિશ્વવ્યાપી અવાજો બની રહે છે. આ રીતે જાતિનો ભેદ ઉડાડી દેવાથી, ખરેખર તો આપણી આજુબાજુ, રોજબરોજના જીવનમાં સામાજિક જાતિઓનું જે ચલણ છે, એના પર અતિક્રમણ થાય છે. આ પ્રકારના અદ્ભુત પાત્રવર્ણનને વિશ્વવ્યાપી વર્ગ તરીકે સ્વીકારી શકાય છે, પણ એનાથી સ્ત્રીનાં લક્ષણો હકીકત કરતાં ઘણા છેટાં પડી જાય છે. | ||
અમે જ્યારે મણિમેકલાઈ૫ પર કામ કરતાં હતાં, ત્યારે આ વાત અમારા ધ્યાનમાં આવી હતી. ભૂખનો અંત લાવનાર એક વિશ્વવ્યાપી મા તરીકે એને પ્રસ્થાપિત કરવાનું વધુ સરળ બની રહેત, પણ એની તીવ્ર કામવાસના અને આ વિશ્વવ્યાપી મા બનવા માટે સ્ત્રીના શરીરનો ત્યાગ કરવાની એની જરૂરિયાતોમાંથી ઊઠતા સવાલોને કોરાણે ન મૂકી શકાય એટલા મહત્ત્વપૂર્ણ હતા. મૂળ મહાકાવ્યમાં પૌરાણિક મણિમેકલાઈ માત્ર એક જ વાક્યમાં પોતાની વિષયાસક્તિનો છેદ ઉડાડી દે છે, જ્યારે એને ખ્યાલ આવે છે કે રાજકુમાર ઉદયકુમારનું ધ્યાન આકર્ષવા માટે એનું હૃદય ઝંખી રહ્યું છે, ત્યારે એ કહે છે કે “જો વાસનાની આ જ પ્રકૃતિ હોય, તો ભલે એ નિષ્ફળ રહો.” ઇન્કિલાબની મણિમેકલાઈ અને એની ભજવણીમાં આવા રદિયા પર અને આ બધા દર્દ અને સંતાપ પર ભાર મૂકે છે. હકીકતમાં તો નાટકનાં અન્ય દૃશ્યોમાં પણ આ લાગણી એનો પીછો છોડતી નથી. સાધ્વી બનીને જે વાસનાયુક્ત શરીરમાંથી એ મુક્તિ મેળવે છે, એનું ભૂખ્યાંને ખવડાવવાની માતૃત્વની વૃત્તિમાં ઊર્ધ્વગમન થાય છે. નાટકનું લખાણ સ્તન અને સ્તનપાનને એના શરીરની એષણાઓ તરીકે ખપાવે છે અને ત્યાર બાદ એના પ્રતીકાત્મક ખવડાવવાના નિર્ણય તરફ ગતિ કરે છે. નૃત્ય-નાટિકાના સ્વરૂપમાં કામ કરનાર દરેક વ્યાવસાયિક અભિનેત્રીએ આ નાટક ભજવ્યું છે. સ્તનને૬ ‘મુલાઇ’ તરીકે સંબોધવાની તેમની આનાકાની શરીર, લિંગ (સેક્સ) અને કામુકતા-(સેક્યુઆલિટી)ના વિષયોના નિષેધમાંથી ઉદ્ભવી હતી – ખરેખર તો તેઓએ સૂચવ્યું પણ હતું કે જો એ શબ્દ બદલીને સંસ્કૃત શબ્દ, ‘સ્તનમ્’ વાપરવામાં આવે તો, એ વધુ ‘સાહિત્યિક’ અને ઓછો શરમિંદગીભર્યો બને. | અમે જ્યારે મણિમેકલાઈ૫<ref>૫. મણિમેક્કલાઈ ઇન્કિલાબ લિખિત નાટક છે. આ નાટક તામિલનાડુમાં ૨૦૦૨માં વૉઇસિંગ સાઇલન્સ નામની સંસ્થાએ માત્ર સ્ત્રી-કલાકારોને લઈને જ ભજવ્યું હતું. આ જ શીર્ષક હેઠળ મિથ્રા(૨૦૦૬)એ પ્રકાશિત કરેલી પટકથા અને ભજવણીની પટકથા બિલકુલ જુદી હતી.</ref> પર કામ કરતાં હતાં, ત્યારે આ વાત અમારા ધ્યાનમાં આવી હતી. ભૂખનો અંત લાવનાર એક વિશ્વવ્યાપી મા તરીકે એને પ્રસ્થાપિત કરવાનું વધુ સરળ બની રહેત, પણ એની તીવ્ર કામવાસના અને આ વિશ્વવ્યાપી મા બનવા માટે સ્ત્રીના શરીરનો ત્યાગ કરવાની એની જરૂરિયાતોમાંથી ઊઠતા સવાલોને કોરાણે ન મૂકી શકાય એટલા મહત્ત્વપૂર્ણ હતા. મૂળ મહાકાવ્યમાં પૌરાણિક મણિમેકલાઈ માત્ર એક જ વાક્યમાં પોતાની વિષયાસક્તિનો છેદ ઉડાડી દે છે, જ્યારે એને ખ્યાલ આવે છે કે રાજકુમાર ઉદયકુમારનું ધ્યાન આકર્ષવા માટે એનું હૃદય ઝંખી રહ્યું છે, ત્યારે એ કહે છે કે “જો વાસનાની આ જ પ્રકૃતિ હોય, તો ભલે એ નિષ્ફળ રહો.” ઇન્કિલાબની મણિમેકલાઈ અને એની ભજવણીમાં આવા રદિયા પર અને આ બધા દર્દ અને સંતાપ પર ભાર મૂકે છે. હકીકતમાં તો નાટકનાં અન્ય દૃશ્યોમાં પણ આ લાગણી એનો પીછો છોડતી નથી. સાધ્વી બનીને જે વાસનાયુક્ત શરીરમાંથી એ મુક્તિ મેળવે છે, એનું ભૂખ્યાંને ખવડાવવાની માતૃત્વની વૃત્તિમાં ઊર્ધ્વગમન થાય છે. નાટકનું લખાણ સ્તન અને સ્તનપાનને એના શરીરની એષણાઓ તરીકે ખપાવે છે અને ત્યાર બાદ એના પ્રતીકાત્મક ખવડાવવાના નિર્ણય તરફ ગતિ કરે છે. નૃત્ય-નાટિકાના સ્વરૂપમાં કામ કરનાર દરેક વ્યાવસાયિક અભિનેત્રીએ આ નાટક ભજવ્યું છે. સ્તનને૬<ref>૬. ભારતભરમાં ભજવાતા ઈસાઈ નાટકમ્ અથવા મ્યુઝિકલ નાટકો ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં પ્રચલિત બન્યાં. (રેફરન્સ : ઑક્સફર્ડ કમ્પેનિયન ટુ ઇન્ડિયન થિયેટર, ૨૦૦૪)</ref> ‘મુલાઇ’ તરીકે સંબોધવાની તેમની આનાકાની શરીર, લિંગ (સેક્સ) અને કામુકતા-(સેક્યુઆલિટી)ના વિષયોના નિષેધમાંથી ઉદ્ભવી હતી – ખરેખર તો તેઓએ સૂચવ્યું પણ હતું કે જો એ શબ્દ બદલીને સંસ્કૃત શબ્દ, ‘સ્તનમ્’ વાપરવામાં આવે તો, એ વધુ ‘સાહિત્યિક’ અને ઓછો શરમિંદગીભર્યો બને. | ||
હું રામાનુજનમનાં નાટકો અને એની ભજવણીની મોટી પ્રશંસક છું અને એમની કાર્યપદ્ધતિની વિદ્યાર્થિની છું. પણ સમગ્ર નાટક દરમિયાન પેરુન્દેવી એના વાળ છૂટા રાખીને રૂદન જ કર્યા કરે છે; અને સ્ત્રીલિંગી (ફિમેલ) જિપ્સી નિષ્ક્રિયતાથી એના ઠેકાણા વિશેની નજીવી શંકા ધરાવતી કામાતુર વ્યક્તિઓને સ્વીકાર્યા જ કરે છે. મને ચોક્કસપણે યાદ છે કે મૌન-ક-કુરમમાં જિપ્સી તરીકે કામ કરનારા કળાકારે જ્યારે એમને પૂછ્યું હતું કે શા માટે આ જિપ્સી એના જોડીદાર સાથેની આ શૃંગારિક ક્રીડામાં માત્ર સ્વીકારતી જ રહે છે અને જાતે સક્રિયપણે ભાગ નથી લેતી? શા માટે એણે એકલાએ જ એને એના ઠેકાણા વિશે પૂછપરછ કરતા રહેવું જોઈએ, જ્યારે પેલીને તો એ પોતે ક્યાં છે એ વિશે કંઈ દરકાર જ નથી? આ સવાલોનો જવાબ રામાનુજને એક સવાલ કરીને આપ્યો હતો : “કયા જિપ્સીનો આ પ્રતિભાવ છે? આ નાટકના જિપ્સીનો? કે તમારી અંદર રહેલ જિપ્સીનો?” હા, જોકે આ તો | હું રામાનુજનમનાં નાટકો અને એની ભજવણીની મોટી પ્રશંસક છું અને એમની કાર્યપદ્ધતિની વિદ્યાર્થિની છું. પણ સમગ્ર નાટક દરમિયાન પેરુન્દેવી એના વાળ છૂટા રાખીને રૂદન જ કર્યા કરે છે; અને સ્ત્રીલિંગી (ફિમેલ) જિપ્સી નિષ્ક્રિયતાથી એના ઠેકાણા વિશેની નજીવી શંકા ધરાવતી કામાતુર વ્યક્તિઓને સ્વીકાર્યા જ કરે છે. મને ચોક્કસપણે યાદ છે કે મૌન-ક-કુરમમાં જિપ્સી તરીકે કામ કરનારા કળાકારે જ્યારે એમને પૂછ્યું હતું કે શા માટે આ જિપ્સી એના જોડીદાર સાથેની આ શૃંગારિક ક્રીડામાં માત્ર સ્વીકારતી જ રહે છે અને જાતે સક્રિયપણે ભાગ નથી લેતી? શા માટે એણે એકલાએ જ એને એના ઠેકાણા વિશે પૂછપરછ કરતા રહેવું જોઈએ, જ્યારે પેલીને તો એ પોતે ક્યાં છે એ વિશે કંઈ દરકાર જ નથી? આ સવાલોનો જવાબ રામાનુજને એક સવાલ કરીને આપ્યો હતો : “કયા જિપ્સીનો આ પ્રતિભાવ છે? આ નાટકના જિપ્સીનો? કે તમારી અંદર રહેલ જિપ્સીનો?” હા, જોકે આ તો ‘કુરાવન્જી’૭<ref>૭. કુરાવન્જી એ ૧૭મી-૧૮મી સદીના તામિલ પ્રબંધ પ્રકારમાંનું એક ગણાય છે.</ref>ના ચોક્કસ પ્રકારની જ વાત છે, જ્યાં માત્ર પુરુષ જિપ્સી જ આ સવાલો કરે છે. પણ આ નાટકમાં તો કુરાવન્જીની કથા ઉલટાવી દેવામાં આવી હતી અને આવા સમકાલીન નાટકમાં પ્રણાલિકાઓને તોડીફોડી નાંખી હોત તો કોઈ જ નવાઈ ન લાગત. માટે ભલે હજી સુધીના તામિલ દિગ્દર્શકોમાં માત્ર જાતિ પ્રત્યે જ નહીં પણ સામાજિક હકીકતો દર્શાવવા બાબતે પણ રામાનુજન ભલે સૌથી વધુ સંવેદનશીલ દિગ્દર્શક હોય, પણ મને એવું લાગે છે કે જાતિની રજૂઆત કરવા માટે રામાનુજનના મનમાં પણ કંઈક અવઢવ તો હતી જ. | ||
૨૦૦૫માં એમણે મુથુસામીના નર્કકલિકરરની જે ભજવણી કરી હતી એનો મારે ઉલ્લેખ કરવો જ જોઈએ. આ નાટકમાં કલાકારોની કોઈ એક ખાસ જાતિ ઠરાવવામાં આવી નથી. રામાનુજમે આ નાટક બે વાર ભજવ્યું હતું. ચૂંટણીના સમયમાં આ નાટક ભજવાયું હતું. આ નાટક પર ચૂંટણીની ઘેરી અસર હતી. પુરુષો વૃંદગાન ગાતા હતા અને ચંદ્રાએ સૂત્રધારની ભૂમિકા ભજવી હતી. વર્તમાન રાજકીય વાતાવરણ મુજબ નાટક પર આનાથી જાતિ મુજબનો વળ ચડ્યો હતો. અપક્ષ વ્યક્તિ તરીકે નર્કકલિકરર નિર્ણયો લેવાની ના પાડ્યા કરે છે, પણ અંતે એને એક નિર્ણય લેવા માટે દબાણ કરવામાં આવે છે, અને એ જ કારણસર હારેલા પક્ષની એક સ્ત્રી એની પર હુમલો કરે છે. અને અહીંયા જ નારીવાદી સૂર ઊઠવાની શક્યતા શમી જાય છે. અને તેઓ ત્યાંથી અટકી નથી જતા, તેઓ નર્કકલીકરર પાસે ટ્રાન્સસેક્સ્યુઅલ(વ્યંઢળ) વ્યક્તિના હાવભાવ કરાવડાવે છે. જોકે આને આપણી આજની હાથ પર હાથ ધરીને બેસી રહેવાની માનસિકતાના રૂપક તરીકે જોઈ શકીએ, પણ અહીં નાન્યતર શરીરની જે બીબાઢાળ છાપ પડી ગઈ છે, એ પ્રદર્શિત થાય છે. જો પૌરુષ અને સ્ત્રીત્વને રચવા માટે જાતિનું મહત્ત્વ હોય તો નાન્યતર જાતિના લોકો દરેક સ્વીકૃત વર્ગીકરણને પડકારે છે. અત્યારે હું નાન્યતર જાતિના લોકો સાથે કામ કરતી હોવાને કારણે મને આ અપમાનકારક લાગે છે. જે ચૂંટણી વખતે તેઓ ઓળખપત્રો માગતા હતા, ત્યારની જ આ વાત છે.૮ | ૨૦૦૫માં એમણે મુથુસામીના નર્કકલિકરરની જે ભજવણી કરી હતી એનો મારે ઉલ્લેખ કરવો જ જોઈએ. આ નાટકમાં કલાકારોની કોઈ એક ખાસ જાતિ ઠરાવવામાં આવી નથી. રામાનુજમે આ નાટક બે વાર ભજવ્યું હતું. ચૂંટણીના સમયમાં આ નાટક ભજવાયું હતું. આ નાટક પર ચૂંટણીની ઘેરી અસર હતી. પુરુષો વૃંદગાન ગાતા હતા અને ચંદ્રાએ સૂત્રધારની ભૂમિકા ભજવી હતી. વર્તમાન રાજકીય વાતાવરણ મુજબ નાટક પર આનાથી જાતિ મુજબનો વળ ચડ્યો હતો. અપક્ષ વ્યક્તિ તરીકે નર્કકલિકરર નિર્ણયો લેવાની ના પાડ્યા કરે છે, પણ અંતે એને એક નિર્ણય લેવા માટે દબાણ કરવામાં આવે છે, અને એ જ કારણસર હારેલા પક્ષની એક સ્ત્રી એની પર હુમલો કરે છે. અને અહીંયા જ નારીવાદી સૂર ઊઠવાની શક્યતા શમી જાય છે. અને તેઓ ત્યાંથી અટકી નથી જતા, તેઓ નર્કકલીકરર પાસે ટ્રાન્સસેક્સ્યુઅલ(વ્યંઢળ) વ્યક્તિના હાવભાવ કરાવડાવે છે. જોકે આને આપણી આજની હાથ પર હાથ ધરીને બેસી રહેવાની માનસિકતાના રૂપક તરીકે જોઈ શકીએ, પણ અહીં નાન્યતર શરીરની જે બીબાઢાળ છાપ પડી ગઈ છે, એ પ્રદર્શિત થાય છે. જો પૌરુષ અને સ્ત્રીત્વને રચવા માટે જાતિનું મહત્ત્વ હોય તો નાન્યતર જાતિના લોકો દરેક સ્વીકૃત વર્ગીકરણને પડકારે છે. અત્યારે હું નાન્યતર જાતિના લોકો સાથે કામ કરતી હોવાને કારણે મને આ અપમાનકારક લાગે છે. જે ચૂંટણી વખતે તેઓ ઓળખપત્રો માગતા હતા, ત્યારની જ આ વાત છે.૮<ref>૮. કન્નડી ક્લાઈ કુઝુ ટ્રાન્સજેન્ડર્ડ સમુદાયના કલાકારોનું ગ્રૂપ છે અને અત્યાર સુધીમાં તેમણે બે નાટકો આપ્યાં છે.</ref> | ||
અહીં એક વાત જણાવવી સુસંગત રહેશે કે જો એક સ્ત્રી કલાકાર કોઈ સ્ત્રી-પાત્ર ભજવતી હોય તો એનાથી કંઈ એ પાત્ર એક ચોક્કસ જાતિનું બની જતું નથી. ચેન્નાઈ કલાઈ કુઝુનું૯ ઉરમ, જે એક શેરીનાટક હતું એમાં વૈશ્વીકરણના સંદર્ભે ખેતીવાડીની બગડતી હાલત દર્શાવાઈ હતી અને ખેડૂતની પત્નીનું પાત્ર એક સ્ત્રીએ ભજવ્યું હતું. જ્યારે પુરુષ ખેડૂત આધુનિક ખાતર, છાણ અને ઓછી કિંમતે વધુ પાક ઉગાડવા બાબતે જહેમત ઉઠાવી રહ્યો હતો, ત્યારે એની પત્ની ગીરવે મૂકેલાં ઘરેણાં બાબતે એનું માથું ખાઈ રહી હતી. એ ખેતીકામમાં કોઈ મદદ કરતી હોય અથવા તો એને એ વિશે કંઈ પણ ખબર હોય, એવું દેખાડવામાં આવ્યું નહોતું. એ તો કોઈ પણ અન્ય મધ્યમવર્ગીય સ્ત્રી, જે સંપૂર્ણપણે ઘરકામ જ કરતી હોય એવી જ હતી. આ નટમંડળ પ્રોગ્રેસિવ રાઇટર્સ એસોસિએશનની સાંસ્કૃતિક શાખા હોવાને કારણે, શ્રમજીવીવર્ગની જીવનશૈલીનો ખ્યાલ આપવામાં નિષ્ફળ રહ્યું હતું. જોકે એમ તો મોટા ભાગનાં શેરીનાટકોમાં જાતિને દેહસ્વરૂપ વડે સૂચવવામાં આવતી નથી. જુદીજુદી નિશાનીઓના સૂચન વડે જ એ દર્શાવાય છે. પુરુષ કલાકારોને સામાજિક મજૂરી કરતા હોય, એવા સૂચન વડે દર્શાવવામાં આવે છે. | અહીં એક વાત જણાવવી સુસંગત રહેશે કે જો એક સ્ત્રી કલાકાર કોઈ સ્ત્રી-પાત્ર ભજવતી હોય તો એનાથી કંઈ એ પાત્ર એક ચોક્કસ જાતિનું બની જતું નથી. ચેન્નાઈ કલાઈ કુઝુનું૯<ref>૯. ૧૯૮૪માં પ્રોગ્રેસિવ રાઇટર્સ એસોસિએશનના ભાગરૂપે ચેન્નઈ કલા કુઝુની સ્થાપના થઈ હતી, જે ચોક્કસ પ્રકારનાં ડાબેરી રાજનૈતિક વલણો અપનાવે છે. આ ગ્રૂપ રાજ્યકક્ષાએ આગળપડતાં રાજનૈતિક વલણોવાળાં ગ્રૂપમાંનું એક છે. હું આ ગ્રૂપની એક સ્થાપક-સભ્ય છું.</ref> | ||
ઉરમ, જે એક શેરીનાટક હતું એમાં વૈશ્વીકરણના સંદર્ભે ખેતીવાડીની બગડતી હાલત દર્શાવાઈ હતી અને ખેડૂતની પત્નીનું પાત્ર એક સ્ત્રીએ ભજવ્યું હતું. જ્યારે પુરુષ ખેડૂત આધુનિક ખાતર, છાણ અને ઓછી કિંમતે વધુ પાક ઉગાડવા બાબતે જહેમત ઉઠાવી રહ્યો હતો, ત્યારે એની પત્ની ગીરવે મૂકેલાં ઘરેણાં બાબતે એનું માથું ખાઈ રહી હતી. એ ખેતીકામમાં કોઈ મદદ કરતી હોય અથવા તો એને એ વિશે કંઈ પણ ખબર હોય, એવું દેખાડવામાં આવ્યું નહોતું. એ તો કોઈ પણ અન્ય મધ્યમવર્ગીય સ્ત્રી, જે સંપૂર્ણપણે ઘરકામ જ કરતી હોય એવી જ હતી. આ નટમંડળ પ્રોગ્રેસિવ રાઇટર્સ એસોસિએશનની સાંસ્કૃતિક શાખા હોવાને કારણે, શ્રમજીવીવર્ગની જીવનશૈલીનો ખ્યાલ આપવામાં નિષ્ફળ રહ્યું હતું. જોકે એમ તો મોટા ભાગનાં શેરીનાટકોમાં જાતિને દેહસ્વરૂપ વડે સૂચવવામાં આવતી નથી. જુદીજુદી નિશાનીઓના સૂચન વડે જ એ દર્શાવાય છે. પુરુષ કલાકારોને સામાજિક મજૂરી કરતા હોય, એવા સૂચન વડે દર્શાવવામાં આવે છે. | |||
આ નાટ્યલેખિકાઓ જે રીતે અમુક છબીઓનું પુન: ઘડતર કે ઘડતર કરે છે, એ નોંધવું રસપ્રદ રહેશે. ભલે તામિલ નાટ્યલેખિકાઓએ સંખ્યાની દૃષ્ટિએ વધારે નાટકો લખ્યાં નથી, પણ તે છતાંય એમાં અમુક ચોક્કસ વલણો જોવા મળે છે. હું જે રીતે જાતિની રજૂઆતની વાત કરું છું, તે માટે અંગતપણે કહું કે જિપ્સી, અવ્વાઈ- લોકગાયિકા અને મણિમેકલાઈની બૌદ્ધ સાધ્વી એક અલગ જ ચીલો ચાતરે છે. આત્મનિર્ભરતા અને ગતિ દાખવીને જે રીતે દુન્યવી બાબતોમાં ભાગ લેવામાં આવે છે, એનાથી મને ખૂબ રોમાંચ થાય છે. આ હારબંધ છબીઓ મને જ્ઞાનના ઘડતરના ક્ષેત્ર અને એક સ્ત્રીશરીરને થનારા લૈંગિક અનુભવ વિશે વિચારવા જ તક આપે છે. | આ નાટ્યલેખિકાઓ જે રીતે અમુક છબીઓનું પુન: ઘડતર કે ઘડતર કરે છે, એ નોંધવું રસપ્રદ રહેશે. ભલે તામિલ નાટ્યલેખિકાઓએ સંખ્યાની દૃષ્ટિએ વધારે નાટકો લખ્યાં નથી, પણ તે છતાંય એમાં અમુક ચોક્કસ વલણો જોવા મળે છે. હું જે રીતે જાતિની રજૂઆતની વાત કરું છું, તે માટે અંગતપણે કહું કે જિપ્સી, અવ્વાઈ- લોકગાયિકા અને મણિમેકલાઈની બૌદ્ધ સાધ્વી એક અલગ જ ચીલો ચાતરે છે. આત્મનિર્ભરતા અને ગતિ દાખવીને જે રીતે દુન્યવી બાબતોમાં ભાગ લેવામાં આવે છે, એનાથી મને ખૂબ રોમાંચ થાય છે. આ હારબંધ છબીઓ મને જ્ઞાનના ઘડતરના ક્ષેત્ર અને એક સ્ત્રીશરીરને થનારા લૈંગિક અનુભવ વિશે વિચારવા જ તક આપે છે. | ||
અંબાઈએ ટૂંકી વાર્તાઓની સરખામણીમાં નહિવત્ નાટકો લખ્યાં છે. પ્રસન્ના રામસામીએ એમની વાર્તા પરથી નાટકો બનાવવાનો પ્રયત્ન કર્યો છે. બ્લૅક હોર્સ સ્ક્વૅરમાં વિવિધ દૃષ્ટિકોણથી બળાત્કાર વિશે ચર્ચા કરવામાં આવી છે. અર્રાઈ કડથલ(ક્રૉસિંગ ધ રીવર)માં થડગાઈનાં સ્ત્રીસ્વરૂપોને વનના રક્ષક તરીકે અને રામને એક ખલેલ પહોંચાડનારા આગંતુક તરીકે દર્શાવ્યા છે. અયોધ્યાની બાબરી મસ્જિદ પર જ્યારે ધર્મઝનૂની હુમલા થયા હતા, ત્યારે આ નાટક લખાયું હતું. સમકાલીન સમસ્યાઓ સામેના આપણા પ્રતિભાવો મુજબની લૈંગિક મર્યાદાઓને આ નાટકમાં વિકસાવાઈ છે. | અંબાઈએ ટૂંકી વાર્તાઓની સરખામણીમાં નહિવત્ નાટકો લખ્યાં છે. પ્રસન્ના રામસામીએ એમની વાર્તા પરથી નાટકો બનાવવાનો પ્રયત્ન કર્યો છે. બ્લૅક હોર્સ સ્ક્વૅરમાં વિવિધ દૃષ્ટિકોણથી બળાત્કાર વિશે ચર્ચા કરવામાં આવી છે. અર્રાઈ કડથલ(ક્રૉસિંગ ધ રીવર)માં થડગાઈનાં સ્ત્રીસ્વરૂપોને વનના રક્ષક તરીકે અને રામને એક ખલેલ પહોંચાડનારા આગંતુક તરીકે દર્શાવ્યા છે. અયોધ્યાની બાબરી મસ્જિદ પર જ્યારે ધર્મઝનૂની હુમલા થયા હતા, ત્યારે આ નાટક લખાયું હતું. સમકાલીન સમસ્યાઓ સામેના આપણા પ્રતિભાવો મુજબની લૈંગિક મર્યાદાઓને આ નાટકમાં વિકસાવાઈ છે. | ||
અહીં એક વાત નોંધવી સુસંગત રહેશે. પ્રસન્ના પોતાની દરેક ભજવણીમાં ખંડિત સંવાદો પસંદ કરે છે. ગાંધારી, ટ્રોજન સ્ત્રીઓ, એન્ટિગની, શ્રીલંકાના કવિઓના ‘અવાજ’ અને એક વિયેટનામી સ્ત્રીની વિનાશ વિશેની જુબાની – આ બધું જ એને એકબીજા સાથે સંકળાયેલું દેખાય છે. એક જ ‘અવાજ’ સંપૂર્ણ સંવાદો બોલે એમ કરવાને બદલે એ સંવાદોને ઓગાળી દેવાનું પસંદ કરે છે. કેટલીય વાર એ ફરી પાછી એ જ લખાણ તરફ આવે છે, પણ દર વખતે એનું પોત બદલી નાંખે છે. કોઈક રીતે એની માવજતમાં એ કોઈ એક જગ્યાના સ્થાનિક અનુભવને અમૂર્ત આંતરરાષ્ટ્રીય માનવતામાં પલટી નાંખવાનું પસંદ કરે છે. | અહીં એક વાત નોંધવી સુસંગત રહેશે. પ્રસન્ના પોતાની દરેક ભજવણીમાં ખંડિત સંવાદો પસંદ કરે છે. ગાંધારી, ટ્રોજન સ્ત્રીઓ, એન્ટિગની, શ્રીલંકાના કવિઓના ‘અવાજ’ અને એક વિયેટનામી સ્ત્રીની વિનાશ વિશેની જુબાની – આ બધું જ એને એકબીજા સાથે સંકળાયેલું દેખાય છે. એક જ ‘અવાજ’ સંપૂર્ણ સંવાદો બોલે એમ કરવાને બદલે એ સંવાદોને ઓગાળી દેવાનું પસંદ કરે છે. કેટલીય વાર એ ફરી પાછી એ જ લખાણ તરફ આવે છે, પણ દર વખતે એનું પોત બદલી નાંખે છે. કોઈક રીતે એની માવજતમાં એ કોઈ એક જગ્યાના સ્થાનિક અનુભવને અમૂર્ત આંતરરાષ્ટ્રીય માનવતામાં પલટી નાંખવાનું પસંદ કરે છે. | ||
પ્રીતમ ચક્રવર્તીએ આપણને વિવિધ જીવનકથાઓના દસ્તાવેજો આપ્યા છે. એક ધોબણ, અરવણી (હીજડો), ફિલ્મનટી, કૌટુંબિક હિંસાની પીડિતા, બાળપણમાં યૌનશોષણની ભોગ બનનારી અને હમણાં છેલ્લે કૌરવોની એકમાત્ર બહેન દુ:શલા. એ જાતે જ કથા કહેતાં હોય એમ ત્યાં હાજર રહેવાનું પસંદ કરે છે. માટે આ લખાણો જાણે પ્રીતમનાં જ રેખાચિત્રો - એની પોતાની જ જુબાની હોય એમ લાગે છે. ભજવણીની એમની વાસ્તવિક રીત આ જીવનકથાઓ - વાર્તાઓનાં લખાણોને બુદ્ધિગમ્ય રીતે મૂલવવા પ્રેરે છે. નથી આ એના ડેવેર સ્મિથના૧૦ જેવા દસ્તાવેજો કે નથી અહીં કોઈ છબી ઊભી કરવાના પ્રયત્નો. | પ્રીતમ ચક્રવર્તીએ આપણને વિવિધ જીવનકથાઓના દસ્તાવેજો આપ્યા છે. એક ધોબણ, અરવણી (હીજડો), ફિલ્મનટી, કૌટુંબિક હિંસાની પીડિતા, બાળપણમાં યૌનશોષણની ભોગ બનનારી અને હમણાં છેલ્લે કૌરવોની એકમાત્ર બહેન દુ:શલા. એ જાતે જ કથા કહેતાં હોય એમ ત્યાં હાજર રહેવાનું પસંદ કરે છે. માટે આ લખાણો જાણે પ્રીતમનાં જ રેખાચિત્રો - એની પોતાની જ જુબાની હોય એમ લાગે છે. ભજવણીની એમની વાસ્તવિક રીત આ જીવનકથાઓ - વાર્તાઓનાં લખાણોને બુદ્ધિગમ્ય રીતે મૂલવવા પ્રેરે છે. નથી આ એના ડેવેર સ્મિથના૧૦ | ||
<ref>૧૦. એના ડેવેર સ્મિથે દસ્તાવેજી સ્રોતો પર કામ કરવાની એક નવી પદ્ધતિ દાખલ કરી હતી. યુ.એસ.માં ચાલી રહેલા વંશીય ભેદભાવોના સંદર્ભે એમનાં ‘ફાયર્સ ઇન ધ મિરર’ અને ‘ઑન ધ રોડ’ દ્વારા વિવિધ દૃષ્ટિકોણો બહાર આવ્યા હતા.</ref> જેવા દસ્તાવેજો કે નથી અહીં કોઈ છબી ઊભી કરવાના પ્રયત્નો. | |||
એક વાત અહીં ખાસ ધ્યાન પર લેવા જેવી છે કે ભારતની અન્ય પ્રાદેશિક પરંપરાઓ મુજબ કલાકારોની જમાતમાં પણ સ્ત્રી-કલાકારોને ખાસ આવકારવામાં આવતાં નથી. શુદ્ધ તામિલ નૃત્યપ્રકારોમાં, પોઇક્કલ કુથીરાઈ અને કરગમના કિસ્સાને બાદ કરતાં સ્ત્રીઓઓને બાકાત જ રાખવામાં આવે છે. સ્ત્રીઓ વિલુપટ્ટુ જેવાં લોકનૃત્યો કરે છે; કૂથુ જેવા સંપૂર્ણ નાટ્યપ્રકારોમાં પુરુષો જ સ્ત્રીઓનાં પાત્ર ભજવતા હોય, એવું પરંપરાગત રીતે જોવા મળે છે. આ પ્રકારના આચરણની સ્ત્રી-કલાકાર પર પડતી અસરો પર મારે ધ્યાન દોરવું નથી, કારણ કે આગળ આ વિશે હું લખી ચૂકી છું. | એક વાત અહીં ખાસ ધ્યાન પર લેવા જેવી છે કે ભારતની અન્ય પ્રાદેશિક પરંપરાઓ મુજબ કલાકારોની જમાતમાં પણ સ્ત્રી-કલાકારોને ખાસ આવકારવામાં આવતાં નથી. શુદ્ધ તામિલ નૃત્યપ્રકારોમાં, પોઇક્કલ કુથીરાઈ અને કરગમના કિસ્સાને બાદ કરતાં સ્ત્રીઓઓને બાકાત જ રાખવામાં આવે છે. સ્ત્રીઓ વિલુપટ્ટુ જેવાં લોકનૃત્યો કરે છે; કૂથુ જેવા સંપૂર્ણ નાટ્યપ્રકારોમાં પુરુષો જ સ્ત્રીઓનાં પાત્ર ભજવતા હોય, એવું પરંપરાગત રીતે જોવા મળે છે. આ પ્રકારના આચરણની સ્ત્રી-કલાકાર પર પડતી અસરો પર મારે ધ્યાન દોરવું નથી, કારણ કે આગળ આ વિશે હું લખી ચૂકી છું. | ||
કંપની-વિશિષ્ટ નાટકોનાં સ્ત્રી-કલાકારો રાજાપાઠ ભજવતાં હોય છે એ યાદ કરી લેવું અહીં સુસંગત રહેશે. પુદુકોટ્ટાઈનાં જયલથા જેવાં કલાકારોના કૌશલ્યને કારણે જ્યારે તેઓ સ્ત્રીપાત્રમાં એમની સાથેના પુરુષ-કળાકાર કરતાં વધુ સારાં લાગવા માંડ્યાં અને એમની ‘બરાબરી’ કરી શકે એવું કોઈ રંગમંચ પર ન દેખાવા માંડ્યું, ત્યારથી તેઓને સારાં પાત્ર ભજવવા મળવાનું જ બંધ થઈ ગયું. તે સમયથી તેમણે પુરુષનાં પાત્ર ભજવવાનું નક્કી કર્યું અને ત્યારથી તેઓ પુરુષનાં પાત્ર ભજવે છે અને તેઓ પુરુષનો વેશ ધારણ કરે છે, એટલે પછી એમની સાથેના અન્ય કલાકારો કરતાં અભિનયમાં ઘણાં આગળ નીકળી જાય તોપણ વાંધો નહીં. (અમાઇથી અરાસુ.) | કંપની-વિશિષ્ટ નાટકોનાં સ્ત્રી-કલાકારો રાજાપાઠ ભજવતાં હોય છે એ યાદ કરી લેવું અહીં સુસંગત રહેશે. પુદુકોટ્ટાઈનાં જયલથા જેવાં કલાકારોના કૌશલ્યને કારણે જ્યારે તેઓ સ્ત્રીપાત્રમાં એમની સાથેના પુરુષ-કળાકાર કરતાં વધુ સારાં લાગવા માંડ્યાં અને એમની ‘બરાબરી’ કરી શકે એવું કોઈ રંગમંચ પર ન દેખાવા માંડ્યું, ત્યારથી તેઓને સારાં પાત્ર ભજવવા મળવાનું જ બંધ થઈ ગયું. તે સમયથી તેમણે પુરુષનાં પાત્ર ભજવવાનું નક્કી કર્યું અને ત્યારથી તેઓ પુરુષનાં પાત્ર ભજવે છે અને તેઓ પુરુષનો વેશ ધારણ કરે છે, એટલે પછી એમની સાથેના અન્ય કલાકારો કરતાં અભિનયમાં ઘણાં આગળ નીકળી જાય તોપણ વાંધો નહીં. (અમાઇથી અરાસુ.) | ||
| Line 34: | Line 36: | ||
અરવણીઓ(હીજડા)ના એક નટમંડળ સાથે, કન્નડી ક્લાઈ કુઝુના ‘મનસીન અઝ્હાઇપ્પુ’ પર કામ કરતી વખતે આંખ ઉઘાડી નાંખનારો એક અનુભવ થયો. અહીં ટ્રાન્સસેક્યુઅલ(ઉભયલિંગીઓ)નો એક સમૂહ હતો, જે તેઓની જે કંઈ થોડી અમસ્તી સ્ત્રૈણતા હતી, એને છોડી દેવાનો ઇન્કાર કરે છે. રિહર્સલ વખતે એ લોકોને સલવાર નહોતા પહેરવા. એ લોકો માટે સાડી તેઓની દૃઢનિશ્ચયતાનું પ્રતીક હતી. યોગ્ય રોજગાર, કાર્યસ્થળે મોભો, રહેવા માટેની જગ્યા અને લઘુતમ માનવીય લાગણી-સંબંધો જેવી તેઓની મૂળભૂત લાગણીઓને અવાજ આપવા માટે આ સમૂહે પોતાની જાતને પ્રેક્ષકગણ સમક્ષ ખુલ્લી કરી દીધી. આ સમૂહના લોકો પુરુષત્વ વિશેની માન્યતાઓ સામે સવાલ ઊભા કરતા હતા, પણ તેઓ જાતે સ્ત્રીત્વનાં રૂપાખ્યાન દર્શાવતાં પરિમાણોની અંદર રહીને જિંદગી જીવતા હતા. નાટકના અંતમાં, એ લોકોમાંથી એકે પોતાનો અનુભવ વર્ણવતાં કહ્યું કે પૂરતી માત્રામાં સ્ત્રી ન હોવાને કારણે એને રેલવેના સ્ત્રીઓના ડબ્બામાંથી બહાર ફેંકી દેવામાં આવી હતી. છેલ્લે, એણે પોતાની જાતને સંપૂર્ણપણે નગ્ન કરી દેવાનો આધાર લેવો પડ્યો હતો, જેથી કરીને જો એના શરીર પર પુરુષ હોવાનાં કોઈ લક્ષણ હોય તો ટિકિટ-ચેકર એ તપાસી શકે. એ ક્ષણે કાપો તો લોહી ન નીકળે અને ખરેખર પુરુષ હોવું એટલે શું – એવો પ્રશ્ન કરવાનું મન થઈ જાય. કપડાં ઉતારવાની ક્રિયા આમ તો પરંપરાગત અર્થોનો પડઘો પાડે છે. અને તે છતાંય કંઈક એકદમ નવીન અને મર્મભેદક સૂચન કરે છે. જે સ્ત્રીત્વને ક્યારેય ઉઘાડું ન પાડી શકાય, એણે જ પોતાના અસ્તિત્વને પુરવાર કરવા માટે નગ્નતાનો આધાર લેવો પડે છે ! હજી પણ હું આ મંડળની સ્ત્રીત્વની કલ્પનાને ઉકેલવા મથું છું. તેઓ પુરુષ સાથીદાર રાખવાનું પસંદ કરે છે અને એના પરિણામે અંતે મોટા ભાગે છેતરપિંડી, દુરુપયોગ અને હિંસાનો ભોગ બને છે. તેઓમાંના લગભગ એકેએક જણ રોટલા રળે છે અને માત્ર કોઈ ધીરજપૂર્વક તેઓની વાત સાંભળે અને ખુલ્લા હૃદયથી એમને સ્વીકારે, એટલી જ ઝંખના ધરાવે છે. | અરવણીઓ(હીજડા)ના એક નટમંડળ સાથે, કન્નડી ક્લાઈ કુઝુના ‘મનસીન અઝ્હાઇપ્પુ’ પર કામ કરતી વખતે આંખ ઉઘાડી નાંખનારો એક અનુભવ થયો. અહીં ટ્રાન્સસેક્યુઅલ(ઉભયલિંગીઓ)નો એક સમૂહ હતો, જે તેઓની જે કંઈ થોડી અમસ્તી સ્ત્રૈણતા હતી, એને છોડી દેવાનો ઇન્કાર કરે છે. રિહર્સલ વખતે એ લોકોને સલવાર નહોતા પહેરવા. એ લોકો માટે સાડી તેઓની દૃઢનિશ્ચયતાનું પ્રતીક હતી. યોગ્ય રોજગાર, કાર્યસ્થળે મોભો, રહેવા માટેની જગ્યા અને લઘુતમ માનવીય લાગણી-સંબંધો જેવી તેઓની મૂળભૂત લાગણીઓને અવાજ આપવા માટે આ સમૂહે પોતાની જાતને પ્રેક્ષકગણ સમક્ષ ખુલ્લી કરી દીધી. આ સમૂહના લોકો પુરુષત્વ વિશેની માન્યતાઓ સામે સવાલ ઊભા કરતા હતા, પણ તેઓ જાતે સ્ત્રીત્વનાં રૂપાખ્યાન દર્શાવતાં પરિમાણોની અંદર રહીને જિંદગી જીવતા હતા. નાટકના અંતમાં, એ લોકોમાંથી એકે પોતાનો અનુભવ વર્ણવતાં કહ્યું કે પૂરતી માત્રામાં સ્ત્રી ન હોવાને કારણે એને રેલવેના સ્ત્રીઓના ડબ્બામાંથી બહાર ફેંકી દેવામાં આવી હતી. છેલ્લે, એણે પોતાની જાતને સંપૂર્ણપણે નગ્ન કરી દેવાનો આધાર લેવો પડ્યો હતો, જેથી કરીને જો એના શરીર પર પુરુષ હોવાનાં કોઈ લક્ષણ હોય તો ટિકિટ-ચેકર એ તપાસી શકે. એ ક્ષણે કાપો તો લોહી ન નીકળે અને ખરેખર પુરુષ હોવું એટલે શું – એવો પ્રશ્ન કરવાનું મન થઈ જાય. કપડાં ઉતારવાની ક્રિયા આમ તો પરંપરાગત અર્થોનો પડઘો પાડે છે. અને તે છતાંય કંઈક એકદમ નવીન અને મર્મભેદક સૂચન કરે છે. જે સ્ત્રીત્વને ક્યારેય ઉઘાડું ન પાડી શકાય, એણે જ પોતાના અસ્તિત્વને પુરવાર કરવા માટે નગ્નતાનો આધાર લેવો પડે છે ! હજી પણ હું આ મંડળની સ્ત્રીત્વની કલ્પનાને ઉકેલવા મથું છું. તેઓ પુરુષ સાથીદાર રાખવાનું પસંદ કરે છે અને એના પરિણામે અંતે મોટા ભાગે છેતરપિંડી, દુરુપયોગ અને હિંસાનો ભોગ બને છે. તેઓમાંના લગભગ એકેએક જણ રોટલા રળે છે અને માત્ર કોઈ ધીરજપૂર્વક તેઓની વાત સાંભળે અને ખુલ્લા હૃદયથી એમને સ્વીકારે, એટલી જ ઝંખના ધરાવે છે. | ||
શ્રીલંકાની તામિલ રંગભૂમિનું એક અલગ જ વિશ્વ છે, જેમાં વર્ષોવર્ષ નવીન વહેણો જોવા મળે છે. વિશ્વભરમાં ફેલાયેલા (ડાયાસ્પોરિક) અથવા તો રાષ્ટ્રીય - એ બંને પ્રકારના શ્રીલંકન તામિલોમાં રંગભૂમિની એક સક્રિય દુનિયા છે. જાફનામાં રહેનારા એક નાટ્યલેખક, કુઝન્ડાઈ શન્મુગલિંગમના સમર્થ ‘અવાજ’ની દુનિયાભરમાં નોંધ લેવાય છે. શ્રીલંકામાં રોજબરોજના જીવનમાં અને શિક્ષણક્ષેત્રોમાં રંગભૂમિ પાંગરી રહી છે. રંજની ઓબેયેસેકરાના શ્રીલંકન થિયેટર ઇન ટાઇમ્સ ઑફ ટેરર(૧૯૯૯)માં આ જટિલ પાસાને બિલકુલ અગમ્ય રાખીને છોડી દેવામાં આવી છે. આ સંદર્ભે કેટલાંય લખાણો અને ભજવણીના ફોટા બાકાત રાખીને શ્રીલંકન તામિલોની જે કુસેવા કરી છે, એ આ લોકો પર લાદવામાં આવેલા અન્ય બહિષ્કારો કરતાં પણ વધુ અપમાનજનક છે. ગયા દસકામાં શ્રીલંકન તામિલ રંગભૂમિની ભજવણીઓમાં પાત્રની જાતિ વિશે ઘણી જોરદાર ચર્ચાઓ બહાર આવી રહી છે. | શ્રીલંકાની તામિલ રંગભૂમિનું એક અલગ જ વિશ્વ છે, જેમાં વર્ષોવર્ષ નવીન વહેણો જોવા મળે છે. વિશ્વભરમાં ફેલાયેલા (ડાયાસ્પોરિક) અથવા તો રાષ્ટ્રીય - એ બંને પ્રકારના શ્રીલંકન તામિલોમાં રંગભૂમિની એક સક્રિય દુનિયા છે. જાફનામાં રહેનારા એક નાટ્યલેખક, કુઝન્ડાઈ શન્મુગલિંગમના સમર્થ ‘અવાજ’ની દુનિયાભરમાં નોંધ લેવાય છે. શ્રીલંકામાં રોજબરોજના જીવનમાં અને શિક્ષણક્ષેત્રોમાં રંગભૂમિ પાંગરી રહી છે. રંજની ઓબેયેસેકરાના શ્રીલંકન થિયેટર ઇન ટાઇમ્સ ઑફ ટેરર(૧૯૯૯)માં આ જટિલ પાસાને બિલકુલ અગમ્ય રાખીને છોડી દેવામાં આવી છે. આ સંદર્ભે કેટલાંય લખાણો અને ભજવણીના ફોટા બાકાત રાખીને શ્રીલંકન તામિલોની જે કુસેવા કરી છે, એ આ લોકો પર લાદવામાં આવેલા અન્ય બહિષ્કારો કરતાં પણ વધુ અપમાનજનક છે. ગયા દસકામાં શ્રીલંકન તામિલ રંગભૂમિની ભજવણીઓમાં પાત્રની જાતિ વિશે ઘણી જોરદાર ચર્ચાઓ બહાર આવી રહી છે. | ||
હું તો માત્ર મારા પોતાના સીધા અનુભવ વિશે જ ખાતરીપૂર્વક જણાવી શકું. લાંબા સમયથી મારા કામના મૂળમાં ભજવણીઓ રહી હોવાને લીધે હું કહી શકું કે નાટકોનો ઉઘાડ વિવિધ રજૂઆત અને એની વ્યવસ્થસ્થિત ગોઠવણો કરવાને કારણે થાય છે. મને બે વાર બટ્ટીકોઆલામાં રંગભૂમિ વિશેની કાર્યશાળાઓ કરવાની તક મળી હતી. મેં સૂર્યા કલ્ચરલ ગ્રૂપ સાથે કામ કર્યું હતું. રૂઢિ પ્રમાણે દરેક સ્ત્રીને – પછી ભલે તે વિધવા, અપરિણીત અથવા એકલી હોય – પારંપરિક ‘કુલીર્થી’૧૧ આપવામાં આવી હતી. અંતમાં, ‘ઓપ્પારી’ પ્રકારે કથાઓ કહેવાવા માંડી. (કિનિંગ.) મારે મંડળીનો વિરોધ સહન કરવો પડ્યો હતો. મને લાગે છે કે મેં એ ધ્યાન પર લીધું નહોતું. મેં માની લીધું કે આ તો એક પ્રકારનું લાગણીનું પ્રદર્શન છે અને પોતાની ઘણા નજીકના લોકો સાથે નિજી જીવનકથનીઓ વિશે વાત કરવાની સમસ્યા છે. હું ભારત પાછી આવી, ત્યારે એ મંડળીના સંચાલક અને ચિત્રકાર વાસુકિએ ઘણા પરિવારોમાં થયેલા મૃત્યુના સમાચાર આપ્યા. ઓપ્પારી સ્વરૂપની સાથે છેડછાડ કરવાથી જ આ અનિષ્ટ થયું, એવું ઘણા સભ્યોને લાગ્યું હતું. પહેલી વાર મને સમજાયું કે સ્વરૂપોને પણ પોતાની એક જિંદગી હોય છે. | હું તો માત્ર મારા પોતાના સીધા અનુભવ વિશે જ ખાતરીપૂર્વક જણાવી શકું. લાંબા સમયથી મારા કામના મૂળમાં ભજવણીઓ રહી હોવાને લીધે હું કહી શકું કે નાટકોનો ઉઘાડ વિવિધ રજૂઆત અને એની વ્યવસ્થસ્થિત ગોઠવણો કરવાને કારણે થાય છે. મને બે વાર બટ્ટીકોઆલામાં રંગભૂમિ વિશેની કાર્યશાળાઓ કરવાની તક મળી હતી. મેં સૂર્યા કલ્ચરલ ગ્રૂપ સાથે કામ કર્યું હતું. રૂઢિ પ્રમાણે દરેક સ્ત્રીને – પછી ભલે તે વિધવા, અપરિણીત અથવા એકલી હોય – પારંપરિક ‘કુલીર્થી’૧૧<ref>૧૧. કુલીર્થી, શ્રીલંકાના ઇસ્ટર ભાગમાં કન્નડી મંદિરોમાં થનારી રૂઢ-પારંપરિક વિધિ છે અને એનો શબ્દાર્થ છે : ‘ઠંડું પાડવું’ અથવા ‘ટેકો આપવો.’</ref> આપવામાં આવી હતી. અંતમાં, ‘ઓપ્પારી’ પ્રકારે કથાઓ કહેવાવા માંડી. (કિનિંગ.) મારે મંડળીનો વિરોધ સહન કરવો પડ્યો હતો. મને લાગે છે કે મેં એ ધ્યાન પર લીધું નહોતું. મેં માની લીધું કે આ તો એક પ્રકારનું લાગણીનું પ્રદર્શન છે અને પોતાની ઘણા નજીકના લોકો સાથે નિજી જીવનકથનીઓ વિશે વાત કરવાની સમસ્યા છે. હું ભારત પાછી આવી, ત્યારે એ મંડળીના સંચાલક અને ચિત્રકાર વાસુકિએ ઘણા પરિવારોમાં થયેલા મૃત્યુના સમાચાર આપ્યા. ઓપ્પારી સ્વરૂપની સાથે છેડછાડ કરવાથી જ આ અનિષ્ટ થયું, એવું ઘણા સભ્યોને લાગ્યું હતું. પહેલી વાર મને સમજાયું કે સ્વરૂપોને પણ પોતાની એક જિંદગી હોય છે. | ||
એ મંડળ સાથેના મારા છેલ્લા નાટક ઓરુ પીડી અંબુ(૨૦૦૨)ના અંતમાં ટાઢક અને રૂઝ વળે એવી માન્યતા સાથે કલાકારો હળદરનું પાણી લઈને પ્રેક્ષકોની વચ્ચે ફરે છે; અને દરેક જણને પોતાની છાપ એક કપડા પર પાડવાનું કહેવામાં આવે છે, એ કપડાનો ઉપયોગ સમગ્ર ભજવણી દરમિયાન પડદા તરીકે કરવામાં આવે છે. હળદરનું પાણી સભાગૃહના અંતિમ છેડે પહોંચ્યું ન હોવાને કારણે, છેલ્લે એમાંથી એક પ્રેક્ષકે આવીને એ માગ્યું – આ ઘટના સહભાગી બનવા માટેનું એક પ્રતીક બની રહી. | એ મંડળ સાથેના મારા છેલ્લા નાટક ઓરુ પીડી અંબુ(૨૦૦૨)ના અંતમાં ટાઢક અને રૂઝ વળે એવી માન્યતા સાથે કલાકારો હળદરનું પાણી લઈને પ્રેક્ષકોની વચ્ચે ફરે છે; અને દરેક જણને પોતાની છાપ એક કપડા પર પાડવાનું કહેવામાં આવે છે, એ કપડાનો ઉપયોગ સમગ્ર ભજવણી દરમિયાન પડદા તરીકે કરવામાં આવે છે. હળદરનું પાણી સભાગૃહના અંતિમ છેડે પહોંચ્યું ન હોવાને કારણે, છેલ્લે એમાંથી એક પ્રેક્ષકે આવીને એ માગ્યું – આ ઘટના સહભાગી બનવા માટેનું એક પ્રતીક બની રહી. | ||
જો રંગભૂમિનાં મૂળિયાં રૂઢિમાં જ હોય, તો એ રૂઢિઓને ક્યારેય નહીં છોડે. સામાજિક જીવન અને સામૂહિક આશયમાં પરિણમે એવી સમકાલીન રૂઢિઓ શોધવાની અહીં વાત થાય છે. ધર્મો, વર્ણો, વર્ગો, જાતિઓ અને લૈંગિક અભિગમના આધારે લોકોને જુદા પાડવાની મૂળભૂત સિદ્ધાંતવાદીઓની કાર્યસૂચિનો આ એકમાત્ર વિકલ્પ છે. મારો ‘અવાજ’ જાણે કોઈ વળગાડ વળગેલા આત્માના થાકેલા ‘અવાજ’ જેવો સંભળાતો હોય એવું મને લાગે છે. હું ઇચ્છું છું કે આપણે રંગભૂમિ દ્વારા દૈવી વાણીનો પરચો જગાડી શકીએ. | જો રંગભૂમિનાં મૂળિયાં રૂઢિમાં જ હોય, તો એ રૂઢિઓને ક્યારેય નહીં છોડે. સામાજિક જીવન અને સામૂહિક આશયમાં પરિણમે એવી સમકાલીન રૂઢિઓ શોધવાની અહીં વાત થાય છે. ધર્મો, વર્ણો, વર્ગો, જાતિઓ અને લૈંગિક અભિગમના આધારે લોકોને જુદા પાડવાની મૂળભૂત સિદ્ધાંતવાદીઓની કાર્યસૂચિનો આ એકમાત્ર વિકલ્પ છે. મારો ‘અવાજ’ જાણે કોઈ વળગાડ વળગેલા આત્માના થાકેલા ‘અવાજ’ જેવો સંભળાતો હોય એવું મને લાગે છે. હું ઇચ્છું છું કે આપણે રંગભૂમિ દ્વારા દૈવી વાણીનો પરચો જગાડી શકીએ. | ||
| Line 42: | Line 44: | ||
“પદ્મભૂષણ ડૉ. રાજા સર એમ. એ. મુથિયા ચેટ્ટિયાર ઑફ ચેટ્ટિનાડ” એઇટ્થ ઍન્ડાવમેન્ટ લેક્ચર, ડિપાર્ટમેન્ટ ઑફ MIL & LS, યુનિવર્સિટી ઑફ દિલ્હી, માર્ચ ૧૪, ૨૦૦૫ના દિવસે આ પેપર પહેલી વાર રજૂ કરવામાં આવ્યું હતું. | “પદ્મભૂષણ ડૉ. રાજા સર એમ. એ. મુથિયા ચેટ્ટિયાર ઑફ ચેટ્ટિનાડ” એઇટ્થ ઍન્ડાવમેન્ટ લેક્ચર, ડિપાર્ટમેન્ટ ઑફ MIL & LS, યુનિવર્સિટી ઑફ દિલ્હી, માર્ચ ૧૪, ૨૦૦૫ના દિવસે આ પેપર પહેલી વાર રજૂ કરવામાં આવ્યું હતું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{ | {{reflist}} | ||
'''Works Cited''' | '''Works Cited''' | ||
<poem>Lal, Ananda (ed.}, “Oxford Companion to Indian Theatre”, Delhi: OUP, ૨૦૦૪. | <poem>Lal, Ananda (ed.}, “Oxford Companion to Indian Theatre”, Delhi: OUP, ૨૦૦૪. | ||