31,402
edits
(+1) |
No edit summary |
||
| Line 97: | Line 97: | ||
ઈશ્વર અને ક્રાઇસ્ટ – એ બંનેએ કરેલાં વિધાનોને ચર્ચ પોતાની રીતે વાંચે છે અને એનું અર્થઘટન પણ પોતાની રીતે જ કરે છે, જે ચર્ચના અનુયાયીઓ માટેના નિયમો અને કાયદામાં પરિણમે છે. આમ ચર્ચ પોતે જે અપનાવવાનું પસંદ કરે છે, એ મુજબ જ પોતાના નિવેદન અથવા જાહેરાત ઘડીને એની રજૂઆત કરે છે. અને માત્ર ચર્ચ જ મુક્તિનો માર્ગ છે. ક્રાઇસ્ટને માત્ર ચર્ચ થકી જ સમજી શકાય અને માત્ર એનો ‘ઈશ્વર’ જ એકમાત્ર સાચો ઈશ્વર છે, એમ કહીને અન્ય બાબતોની સાથે ચર્ચનું નિવેદન નિરંકુશ સત્તાવાદને માનનાર એકરાર તરીકે વંચાય છે. | ઈશ્વર અને ક્રાઇસ્ટ – એ બંનેએ કરેલાં વિધાનોને ચર્ચ પોતાની રીતે વાંચે છે અને એનું અર્થઘટન પણ પોતાની રીતે જ કરે છે, જે ચર્ચના અનુયાયીઓ માટેના નિયમો અને કાયદામાં પરિણમે છે. આમ ચર્ચ પોતે જે અપનાવવાનું પસંદ કરે છે, એ મુજબ જ પોતાના નિવેદન અથવા જાહેરાત ઘડીને એની રજૂઆત કરે છે. અને માત્ર ચર્ચ જ મુક્તિનો માર્ગ છે. ક્રાઇસ્ટને માત્ર ચર્ચ થકી જ સમજી શકાય અને માત્ર એનો ‘ઈશ્વર’ જ એકમાત્ર સાચો ઈશ્વર છે, એમ કહીને અન્ય બાબતોની સાથે ચર્ચનું નિવેદન નિરંકુશ સત્તાવાદને માનનાર એકરાર તરીકે વંચાય છે. | ||
આથી આપણને એમ વિચારતા કરવામાં આવે છે કે ગોસ્પેલ્સમાંથી જ ક્રાઇસ્ટની છબીનું સર્જન કરવામાં આવ્યું છે, પણ એ તો સંપૂર્ણપણે એમના જેવું નથી લાગતું. ક્રાઇસ્ટનો અવતાર લઈને ઈશ્વરે કરેલાં નિવેદનો અને ક્રાઇસ્ટે જાતે પોતાના જીવનમાં કરેલાં નિવેદનો કંઈ ચર્ચે દર્શાવેલા કાયદા અને નિયમોના નિવેદનમાં પરિણમ્યાં નથી. ઈશ્વર અને ક્રાઇસ્ટના કરારમાંથી અન્ય તારણો પણ કાઢી શકાય છે. ગોસ્પેલ્સના જીસસ પણ વર્તણૂકના શક્ય પ્રકારો ઉઘાડી આપે છે; અને હા, આ પ્રકારના ‘જીસસ’ આપણને ચર્ચે દાખવેલા જીસસ કરતાં સાવ અનોખા જ લાગે છે. સિમોન વેઈલ લેટર ટુ અ પ્રીસ્ટ પુસ્તકમાં ચર્ચની ગેરસમજણની એ શક્યતા વિશે લખે છે કે જે કારણે એકમાત્ર સરમુખત્યારશાહી માળખાંની રચના થઈ, પરંતુ ગોસ્પેલ્સના જીસસ તો ક્યારેય કોઈ સત્તાકેન્દ્રી કે નિરંકુશ મૂલ્યોને અનુમોદન ન જ આપી શકે. | આથી આપણને એમ વિચારતા કરવામાં આવે છે કે ગોસ્પેલ્સમાંથી જ ક્રાઇસ્ટની છબીનું સર્જન કરવામાં આવ્યું છે, પણ એ તો સંપૂર્ણપણે એમના જેવું નથી લાગતું. ક્રાઇસ્ટનો અવતાર લઈને ઈશ્વરે કરેલાં નિવેદનો અને ક્રાઇસ્ટે જાતે પોતાના જીવનમાં કરેલાં નિવેદનો કંઈ ચર્ચે દર્શાવેલા કાયદા અને નિયમોના નિવેદનમાં પરિણમ્યાં નથી. ઈશ્વર અને ક્રાઇસ્ટના કરારમાંથી અન્ય તારણો પણ કાઢી શકાય છે. ગોસ્પેલ્સના જીસસ પણ વર્તણૂકના શક્ય પ્રકારો ઉઘાડી આપે છે; અને હા, આ પ્રકારના ‘જીસસ’ આપણને ચર્ચે દાખવેલા જીસસ કરતાં સાવ અનોખા જ લાગે છે. સિમોન વેઈલ લેટર ટુ અ પ્રીસ્ટ પુસ્તકમાં ચર્ચની ગેરસમજણની એ શક્યતા વિશે લખે છે કે જે કારણે એકમાત્ર સરમુખત્યારશાહી માળખાંની રચના થઈ, પરંતુ ગોસ્પેલ્સના જીસસ તો ક્યારેય કોઈ સત્તાકેન્દ્રી કે નિરંકુશ મૂલ્યોને અનુમોદન ન જ આપી શકે. | ||
જ્યારે ક્રાઇસ્ટે કહ્યું : “માટે તમે જાઓ અને દરેક રાષ્ટ્રને શીખવો અને આનંદની ભરતી લાવો.” એમણે એમના શિષ્યોને આનંદની ભરતી લાવવાનો આદેશ આપ્યો હતો, કોઈ ધર્મશાસ્ત્ર લાવવાનો નહીં. તેઓ જાતે પણ, એમના કહ્યા મુજબ, ‘માત્ર ઇઝરાયેલના ઘરનાં ઘેટાં માટે જ આવ્યા હતા’ અને એમણે આનંદની આ ભરતી ઇઝરાયેલના ધર્મમાં ઉમેરી હતી. પણ આ આદેશની ગેરસમજ થઈ હતી. (વેઇલ, ૧૬) | |||
ગોસ્પેલ્સમાં દર્શાવેલા જીસસ પાસે એક ખુલ્લાપણું હતું, એક અમર્યાદિતતા હતી તથા દેવત્વ અને મનુષ્યત્વનું એક યોગ્ય સંતુલન હતું. એમનું આ સંતુલન એટલું યોગ્ય હતું કે દેવત્વ મનુષ્યત્વ કરતાં મહાન - વધારે હોય એમ માનવું પણ અશક્ય બની જાય છે. | ગોસ્પેલ્સમાં દર્શાવેલા જીસસ પાસે એક ખુલ્લાપણું હતું, એક અમર્યાદિતતા હતી તથા દેવત્વ અને મનુષ્યત્વનું એક યોગ્ય સંતુલન હતું. એમનું આ સંતુલન એટલું યોગ્ય હતું કે દેવત્વ મનુષ્યત્વ કરતાં મહાન - વધારે હોય એમ માનવું પણ અશક્ય બની જાય છે. | ||
આ સંતુલનનું અર્થઘટન આપણે સ્ત્રી-ઉચિત સ્વીકાર અને સૌંદર્ય તથા પુરુષઉચિત સત્તા અને સામર્થ્ય સાથે તર્કસંગત કરી શકીએ છીએ. આ સંતુલન જોતાં એમ લાગે છે કે જાણે ક્રાઇસ્ટ પેલા એકેશ્વરવાદી ઈશ્વરની પિતૃસત્તાક છબીમાં સુધારો કરી રહ્યા છે. | આ સંતુલનનું અર્થઘટન આપણે સ્ત્રી-ઉચિત સ્વીકાર અને સૌંદર્ય તથા પુરુષઉચિત સત્તા અને સામર્થ્ય સાથે તર્કસંગત કરી શકીએ છીએ. આ સંતુલન જોતાં એમ લાગે છે કે જાણે ક્રાઇસ્ટ પેલા એકેશ્વરવાદી ઈશ્વરની પિતૃસત્તાક છબીમાં સુધારો કરી રહ્યા છે. | ||
| Line 113: | Line 113: | ||
સમાપન કરતી વખતે એમ કહી શકાય કે શ્રદ્ધાના ક્રાઇસ્ટ ખરેખર તો એક ‘પુરુષ’ છે, જેમનામાં પુરુષોચિત લક્ષણો છે, એ વાત સાચી, પણ એ આપણે ખ્રિસ્તી ધર્મ દ્વારા સ્વીકૃત ગોસ્પેલ્સની વાર્તામાં વાંચેલા ‘જીસસ ઑફ નાઝરેથ’ પણ છે, જે એમની ક્રાંતિકારી વૃત્તિને કારણે, એમના જમાનાના બીબાઢાળ પુરુષોચિત નમૂનામાં ગોઠવાઈ શકે એવા નહોતા. આ બાબત સત્તા પર બિરાજેલા લોકોને બિલકુલ માફક આવે એવી છે : ક્રાઇસ્ટ એક પુરુષ હતા એવી દલીલ સાથે એક એવા પિતૃસત્તાક માળખાની સ્થાપના કરવી કે જેમાં પુરુષ છેક ટોચ પર હોય અને એ સ્ત્રીઓ કરતાં ચડિયાતો હોય. એની સાથેસાથે જ અનુયાયીઓનાં ટોળાંને એમના આજ્ઞાંકિતપણા અને સમર્પણભાવના સ્ત્રીઉચિત ગુણો પણ શીખવી શકાય, જેથી કરીને પુરુષના આધિપત્યવાળા માળખાને વધુ મજબૂત બનાવી શકાય. આ પિતૃસત્તાક બાઇબલ સ્ત્રી-ઉચિત ગુણો શીખવે છે ખરું, પણ માત્ર જ્યારે કોઈ એના ઊંડાણમાં ડોકિયું કરે ત્યારે જ! પણ શું આ બધાં માત્ર પુરુષના આધિપત્યનાં જ સાધનો છે? પુરુષની સત્તાવાળું માળખું ઊથલી પડે એના ડરથી જ શ્રદ્ધાળુઓનાં ટોળાં સામે આ અર્ધનારીશ્વર ક્રાઇસ્ટને પ્રગટ નહીં કરવામાં આવતા હોય કે શું? | સમાપન કરતી વખતે એમ કહી શકાય કે શ્રદ્ધાના ક્રાઇસ્ટ ખરેખર તો એક ‘પુરુષ’ છે, જેમનામાં પુરુષોચિત લક્ષણો છે, એ વાત સાચી, પણ એ આપણે ખ્રિસ્તી ધર્મ દ્વારા સ્વીકૃત ગોસ્પેલ્સની વાર્તામાં વાંચેલા ‘જીસસ ઑફ નાઝરેથ’ પણ છે, જે એમની ક્રાંતિકારી વૃત્તિને કારણે, એમના જમાનાના બીબાઢાળ પુરુષોચિત નમૂનામાં ગોઠવાઈ શકે એવા નહોતા. આ બાબત સત્તા પર બિરાજેલા લોકોને બિલકુલ માફક આવે એવી છે : ક્રાઇસ્ટ એક પુરુષ હતા એવી દલીલ સાથે એક એવા પિતૃસત્તાક માળખાની સ્થાપના કરવી કે જેમાં પુરુષ છેક ટોચ પર હોય અને એ સ્ત્રીઓ કરતાં ચડિયાતો હોય. એની સાથેસાથે જ અનુયાયીઓનાં ટોળાંને એમના આજ્ઞાંકિતપણા અને સમર્પણભાવના સ્ત્રીઉચિત ગુણો પણ શીખવી શકાય, જેથી કરીને પુરુષના આધિપત્યવાળા માળખાને વધુ મજબૂત બનાવી શકાય. આ પિતૃસત્તાક બાઇબલ સ્ત્રી-ઉચિત ગુણો શીખવે છે ખરું, પણ માત્ર જ્યારે કોઈ એના ઊંડાણમાં ડોકિયું કરે ત્યારે જ! પણ શું આ બધાં માત્ર પુરુષના આધિપત્યનાં જ સાધનો છે? પુરુષની સત્તાવાળું માળખું ઊથલી પડે એના ડરથી જ શ્રદ્ધાળુઓનાં ટોળાં સામે આ અર્ધનારીશ્વર ક્રાઇસ્ટને પ્રગટ નહીં કરવામાં આવતા હોય કે શું? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Works Cited | '''Works Cited''' | ||
<poem>Barton, Stephen C, 2001. “Many Gospels, One Jesus?” The Cambridge Companion to Jesus. Ed. Marcus Bock-muehl. Cambridge: Cambridge University Press. | <poem>Barton, Stephen C, 2001. “Many Gospels, One Jesus?” The Cambridge Companion to Jesus. Ed. Marcus Bock-muehl. Cambridge: Cambridge University Press. | ||
Foucault, Michael, 1980. The History of Sexuality, Vol. 1: An Introduction. Trans. Robert Hurley. New York: Vintage Books. | Foucault, Michael, 1980. The History of Sexuality, Vol. 1: An Introduction. Trans. Robert Hurley. New York: Vintage Books. | ||