31,409
edits
No edit summary |
No edit summary |

| Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
“કોઈ એક લખાણની નીચે એક સ્ત્રીના નામની સહી કરવાથી એ લખાણ કંઈ અવશ્યપણે નારી-સહજ લાક્ષણિકતાઓ (ફેમિનાઇન) ધરાવતું બની જતું નથી. એ તો પુરુષોચિત લક્ષણો ધરાવતું લખાણ પણ હોઈ શકે છે અને એ જ વાત ઉલટાવીને જોઈએ તો, જો કોઈ એક લખાણની નીચે કોઈ પુરુષની સહી હોય તો એમાં નારીસહજ લાક્ષણિકતાઓ નહીં જ હોય એમ માની લેવાની જરૂર નથી.” | “કોઈ એક લખાણની નીચે એક સ્ત્રીના નામની સહી કરવાથી એ લખાણ કંઈ અવશ્યપણે નારી-સહજ લાક્ષણિકતાઓ (ફેમિનાઇન) ધરાવતું બની જતું નથી. એ તો પુરુષોચિત લક્ષણો ધરાવતું લખાણ પણ હોઈ શકે છે અને એ જ વાત ઉલટાવીને જોઈએ તો, જો કોઈ એક લખાણની નીચે કોઈ પુરુષની સહી હોય તો એમાં નારીસહજ લાક્ષણિકતાઓ નહીં જ હોય એમ માની લેવાની જરૂર નથી.” | ||
{{right|– હેલન સિકુસ
કેસ્ટ્રેશન ઍન્ડ ડિકૅપિટેશન}}

| {{right|{{gap|1em}}'''– હેલન સિકુસ'''
''કેસ્ટ્રેશન ઍન્ડ ડિકૅપિટેશન''}}

હું એક પાયારૂપ ભૂમિકા સાથે શરૂઆત કરું છું કે બધા જ નારીવાદી (ફેમિનિસ્ટ) દૃષ્ટિકોણોની શરૂઆત સ્ત્રીઓએ લખેલા સાહિત્યના વિવેચનથી જ થાય એ જરૂરી નથી. તામિલ જેવી એક પ્રાદેશિક ભારતીય ભાષામાં લખાયેલ ચર્ચાઓનો અભ્યાસ કરવા માટે જે સમયદર્શક અંતરો કાપવાં પડશે એનાથી હું પરિચિત હોવાને કારણે તામિલ રંગભૂમિમાં સ્ત્રીઓના કામની તપાસ કરવામાં હું બાંધછોડ કરવા માગતી નથી.૧<ref>૧. તામિલ રંગભૂમિમાં સ્ત્રીઓને પ્રવેશ અને સ્ત્રીઓના વેશ ભજવવાની બાબતો હજી સુધી પ્રવર્તમાન છે અને એ વિષયે ઊંડો અભ્યાસ થાય એ જરૂરી છે. બાલમણિ અમ્માલ જેવી માત્ર સ્ત્રીઓની જ કંપનીઓ હતી (રેફરન્સ : ઑક્સફર્ડ કમ્પેનિયન ટુ ઇન્ડિયન થિયેટર, ૨૦૦૪) અને કે. એસ. સુંદરમ્બલ જેવા જબરા કલાકારે રંગભૂમિ અને સિનેમા પર રાજ કર્યું હતું. આધુનિક નાટકોમાં, સાઠના દાયકાનાં પ્રયોગશીલ લેખિકા, ક્રિત્તિકાએ કેટલાંક નાટકો લખ્યાં અને ભજવ્યાં હતાં. અમ્બાઈએ ટૂંકી વાર્તાઓની સરખામણીમાં ખૂબ ઓછાં નાટકો લખ્યા છે. બે દાયકામાં કલાઈ રાજા, મંગઈ, પ્રીતમ, પ્રસન્ના રામસ્વામી, ગાંધી મેરી, ગુરુવમ્મલ એમ. જીવા, એ. એસ. પદ્માવતી અને કે. આર. ઉષા (અહીં અન્ય નામોનો સમાવેશ થયો નથી) – રંગભૂમિ સાથે સંકળાયેલા છે.</ref> | હું એક પાયારૂપ ભૂમિકા સાથે શરૂઆત કરું છું કે બધા જ નારીવાદી (ફેમિનિસ્ટ) દૃષ્ટિકોણોની શરૂઆત સ્ત્રીઓએ લખેલા સાહિત્યના વિવેચનથી જ થાય એ જરૂરી નથી. તામિલ જેવી એક પ્રાદેશિક ભારતીય ભાષામાં લખાયેલ ચર્ચાઓનો અભ્યાસ કરવા માટે જે સમયદર્શક અંતરો કાપવાં પડશે એનાથી હું પરિચિત હોવાને કારણે તામિલ રંગભૂમિમાં સ્ત્રીઓના કામની તપાસ કરવામાં હું બાંધછોડ કરવા માગતી નથી.૧<ref>૧. તામિલ રંગભૂમિમાં સ્ત્રીઓને પ્રવેશ અને સ્ત્રીઓના વેશ ભજવવાની બાબતો હજી સુધી પ્રવર્તમાન છે અને એ વિષયે ઊંડો અભ્યાસ થાય એ જરૂરી છે. બાલમણિ અમ્માલ જેવી માત્ર સ્ત્રીઓની જ કંપનીઓ હતી (રેફરન્સ : ઑક્સફર્ડ કમ્પેનિયન ટુ ઇન્ડિયન થિયેટર, ૨૦૦૪) અને કે. એસ. સુંદરમ્બલ જેવા જબરા કલાકારે રંગભૂમિ અને સિનેમા પર રાજ કર્યું હતું. આધુનિક નાટકોમાં, સાઠના દાયકાનાં પ્રયોગશીલ લેખિકા, ક્રિત્તિકાએ કેટલાંક નાટકો લખ્યાં અને ભજવ્યાં હતાં. અમ્બાઈએ ટૂંકી વાર્તાઓની સરખામણીમાં ખૂબ ઓછાં નાટકો લખ્યા છે. બે દાયકામાં કલાઈ રાજા, મંગઈ, પ્રીતમ, પ્રસન્ના રામસ્વામી, ગાંધી મેરી, ગુરુવમ્મલ એમ. જીવા, એ. એસ. પદ્માવતી અને કે. આર. ઉષા (અહીં અન્ય નામોનો સમાવેશ થયો નથી) – રંગભૂમિ સાથે સંકળાયેલા છે.</ref> | ||
આજે તામિલ રંગભૂમિમાં જે નારીવાદી સમજણ દાખવવામાં આવી રહી છે, એના વિવિધ પ્રકારો પર હું ધ્યાન કેન્દ્રિત કરવા માગું છું. આનાથી મને નાટકનાં વિવિધ સ્વરૂપોમાં રજૂઆતના નીતિશાસ્ત્ર, રંગભૂમિની પ્રણાલિકાના પ્રકારો અને એના ઉપયોગ, સ્થાનની સાપેક્ષ સ્થિતિએ નૃત્ય - નાટકના આયોજન અને શારીરિક નીતિશાસ્ત્ર વિશે ચોમેર નિરીક્ષણ કરવા મળશે. | આજે તામિલ રંગભૂમિમાં જે નારીવાદી સમજણ દાખવવામાં આવી રહી છે, એના વિવિધ પ્રકારો પર હું ધ્યાન કેન્દ્રિત કરવા માગું છું. આનાથી મને નાટકનાં વિવિધ સ્વરૂપોમાં રજૂઆતના નીતિશાસ્ત્ર, રંગભૂમિની પ્રણાલિકાના પ્રકારો અને એના ઉપયોગ, સ્થાનની સાપેક્ષ સ્થિતિએ નૃત્ય - નાટકના આયોજન અને શારીરિક નીતિશાસ્ત્ર વિશે ચોમેર નિરીક્ષણ કરવા મળશે. | ||
| Line 46: | Line 46: | ||
{{reflist}} | {{reflist}} | ||
'''Works Cited''' | '''Works Cited''' | ||
<poem>Lal, Ananda (ed.}, “Oxford Companion to Indian Theatre”, Delhi: OUP, ૨૦૦૪. | <poem> | ||
Padma, V. (A. Mangai), છTheatre of Protest and Resistance -Avvaiઝ, Indian journal of Gender Studies, Vol. ૭, No. ૨, July-December, ૨૦૦૦, pp. ૨૧૭-૨૩૦. | {{hi|2em|Lal, Ananda (ed.}, “Oxford Companion to Indian Theatre”, Delhi: OUP, ૨૦૦૪.}} | ||
Obeysekare, Ranjani, “Srilankan Theatre in Times of Terror”, New Delhi: Sage, ૧૯૯૯. | {{hi|2em|Padma, V. (A. Mangai), છTheatre of Protest and Resistance -Avvaiઝ, Indian journal of Gender Studies, Vol. ૭, No. ૨, July-December, ૨૦૦૦, pp. ૨૧૭-૨૩૦.}} | ||
Subramanyam, Lakshmi (ed.), Muffled Voices: Women in ModernIn-dian Theatre, Delhi: Har Anand Publications, ૨૦૦૨.</poem> | {{hi|2em|Obeysekare, Ranjani, “Srilankan Theatre in Times of Terror”, New Delhi: Sage, ૧૯૯૯. }} | ||
{{hi|2em|Subramanyam, Lakshmi (ed.), Muffled Voices: Women in ModernIn-dian Theatre, Delhi: Har Anand Publications, ૨૦૦૨.}}</poem> | |||

{{HeaderNav2 | {{HeaderNav2 | ||