નારીવાદ: પુનર્વિચાર/વેશ ધારણ કર્યા મુજબ સ્વની પુન: રજૂઆત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 13: Line 13:
૨૦૦૫માં એમણે મુથુસામીના નર્કકલિકરરની જે ભજવણી કરી હતી એનો મારે ઉલ્લેખ કરવો જ જોઈએ. આ નાટકમાં કલાકારોની કોઈ એક ખાસ જાતિ ઠરાવવામાં આવી નથી. રામાનુજમે આ નાટક બે વાર ભજવ્યું હતું. ચૂંટણીના સમયમાં આ નાટક ભજવાયું હતું. આ નાટક પર ચૂંટણીની ઘેરી અસર હતી. પુરુષો વૃંદગાન ગાતા હતા અને ચંદ્રાએ સૂત્રધારની ભૂમિકા ભજવી હતી. વર્તમાન રાજકીય વાતાવરણ મુજબ નાટક પર આનાથી જાતિ મુજબનો વળ ચડ્યો હતો. અપક્ષ વ્યક્તિ તરીકે નર્કકલિકરર નિર્ણયો લેવાની ના પાડ્યા કરે છે, પણ અંતે એને એક નિર્ણય લેવા માટે દબાણ કરવામાં આવે છે, અને એ જ કારણસર હારેલા પક્ષની એક સ્ત્રી એની પર હુમલો કરે છે. અને અહીંયા જ નારીવાદી સૂર ઊઠવાની શક્યતા શમી જાય છે. અને તેઓ ત્યાંથી અટકી નથી જતા, તેઓ નર્કકલીકરર પાસે ટ્રાન્સસેક્સ્યુઅલ(વ્યંઢળ) વ્યક્તિના હાવભાવ કરાવડાવે છે. જોકે આને આપણી આજની હાથ પર હાથ ધરીને બેસી રહેવાની માનસિકતાના રૂપક તરીકે જોઈ શકીએ, પણ અહીં નાન્યતર શરીરની જે બીબાઢાળ છાપ પડી ગઈ છે, એ પ્રદર્શિત થાય છે. જો પૌરુષ અને સ્ત્રીત્વને રચવા માટે જાતિનું મહત્ત્વ હોય તો નાન્યતર જાતિના લોકો દરેક સ્વીકૃત વર્ગીકરણને પડકારે છે. અત્યારે હું નાન્યતર જાતિના લોકો સાથે કામ કરતી હોવાને કારણે મને આ અપમાનકારક લાગે છે. જે ચૂંટણી વખતે તેઓ ઓળખપત્રો માગતા હતા, ત્યારની જ આ વાત છે.૮<ref>૮. કન્નડી ક્લાઈ કુઝુ ટ્રાન્સજેન્ડર્ડ સમુદાયના કલાકારોનું ગ્રૂપ છે અને અત્યાર સુધીમાં તેમણે બે નાટકો આપ્યાં છે.</ref>

અહીં એક વાત જણાવવી સુસંગત રહેશે કે જો એક સ્ત્રી કલાકાર કોઈ સ્ત્રી-પાત્ર ભજવતી હોય તો એનાથી કંઈ એ પાત્ર એક ચોક્કસ જાતિનું બની જતું નથી. ચેન્નાઈ કલાઈ કુઝુનું૯<ref>૯. ૧૯૮૪માં પ્રોગ્રેસિવ રાઇટર્સ એસોસિએશનના ભાગરૂપે ચેન્નઈ કલા કુઝુની સ્થાપના થઈ હતી, જે ચોક્કસ પ્રકારનાં ડાબેરી રાજનૈતિક વલણો અપનાવે છે. આ ગ્રૂપ રાજ્યકક્ષાએ આગળપડતાં રાજનૈતિક વલણોવાળાં ગ્રૂપમાંનું એક છે. હું આ ગ્રૂપની એક સ્થાપક-સભ્ય છું.</ref>

ઉરમ, જે એક શેરીનાટક હતું એમાં વૈશ્વીકરણના સંદર્ભે ખેતીવાડીની બગડતી હાલત દર્શાવાઈ હતી અને ખેડૂતની પત્નીનું પાત્ર એક સ્ત્રીએ ભજવ્યું હતું. જ્યારે પુરુષ ખેડૂત આધુનિક ખાતર, છાણ અને ઓછી કિંમતે વધુ પાક ઉગાડવા બાબતે જહેમત ઉઠાવી રહ્યો હતો, ત્યારે એની પત્ની ગીરવે મૂકેલાં ઘરેણાં બાબતે એનું માથું ખાઈ રહી હતી. એ ખેતીકામમાં કોઈ મદદ કરતી હોય અથવા તો એને એ વિશે કંઈ પણ ખબર હોય, એવું દેખાડવામાં આવ્યું નહોતું. એ તો કોઈ પણ અન્ય મધ્યમવર્ગીય સ્ત્રી, જે સંપૂર્ણપણે ઘરકામ જ કરતી હોય એવી જ હતી. આ નટમંડળ પ્રોગ્રેસિવ રાઇટર્સ એસોસિએશનની સાંસ્કૃતિક શાખા હોવાને કારણે, શ્રમજીવીવર્ગની જીવનશૈલીનો ખ્યાલ આપવામાં નિષ્ફળ રહ્યું હતું. જોકે એમ તો મોટા ભાગનાં શેરીનાટકોમાં જાતિને દેહસ્વરૂપ વડે સૂચવવામાં આવતી નથી. જુદીજુદી નિશાનીઓના સૂચન વડે જ એ દર્શાવાય છે. પુરુષ કલાકારોને સામાજિક મજૂરી કરતા હોય, એવા સૂચન વડે દર્શાવવામાં આવે છે.

આ નાટ્યલેખિકાઓ જે રીતે અમુક છબીઓનું પુન: ઘડતર કે ઘડતર કરે છે, એ નોંધવું રસપ્રદ રહેશે. ભલે તામિલ નાટ્યલેખિકાઓએ સંખ્યાની દૃષ્ટિએ વધારે નાટકો લખ્યાં નથી, પણ તે છતાંય એમાં અમુક ચોક્કસ વલણો જોવા મળે છે. હું જે રીતે જાતિની રજૂઆતની વાત કરું છું, તે માટે અંગતપણે કહું કે જિપ્સી, અવ્વાઈ- લોકગાયિકા અને મણિમેકલાઈની બૌદ્ધ સાધ્વી એક અલગ જ ચીલો ચાતરે છે. આત્મનિર્ભરતા અને ગતિ દાખવીને જે રીતે દુન્યવી બાબતોમાં ભાગ લેવામાં આવે છે, એનાથી મને ખૂબ રોમાંચ થાય છે. આ હારબંધ છબીઓ મને જ્ઞાનના ઘડતરના ક્ષેત્ર અને એક સ્ત્રીશરીરને થનારા લૈંગિક અનુભવ વિશે વિચારવા જ તક આપે છે.

અંબાઈએ ટૂંકી વાર્તાઓની સરખામણીમાં નહિવત્ નાટકો લખ્યાં છે. પ્રસન્ના રામસામીએ એમની વાર્તા પરથી નાટકો બનાવવાનો પ્રયત્ન કર્યો છે. બ્લૅક હોર્સ સ્ક્વૅરમાં વિવિધ દૃષ્ટિકોણથી બળાત્કાર વિશે ચર્ચા કરવામાં આવી છે. અર્રાઈ કડથલ(ક્રૉસિંગ ધ રીવર)માં થડગાઈનાં સ્ત્રીસ્વરૂપોને વનના રક્ષક તરીકે અને રામને એક ખલેલ પહોંચાડનારા આગંતુક તરીકે દર્શાવ્યા છે. અયોધ્યાની બાબરી મસ્જિદ પર જ્યારે ધર્મઝનૂની હુમલા થયા હતા, ત્યારે આ નાટક લખાયું હતું. સમકાલીન સમસ્યાઓ સામેના આપણા પ્રતિભાવો મુજબની લૈંગિક મર્યાદાઓને આ નાટકમાં વિકસાવાઈ છે.

Line 45: Line 45:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{reflist}}
{{reflist}}
'''Works Cited'''
'''Works Cited'''
<poem>Lal, Ananda (ed.}, “Oxford Companion to Indian Theatre”, Delhi: OUP, ૨૦૦૪.

Navigation menu