નારીવાદ: પુનર્વિચાર/દૃશ્ય અને સાહિત્યિક અભિવ્યક્તિમાં સ્ત્રીઓના સ્થાનનું સમરૂપ પ્રદર્શન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 18: Line 18:
૧૦. હવે પછીની મૂર્તિ પોપટ સાથે રમે છે. અહીં એવી માહિતી આપવામાં આવે છે કે શુક કંકુ અને હેમસંઘરીના છોડનો રસ પારા સાથે ઘસવામાં વપરાય છે. આ પારાને બગલા જેવા પક્ષીના પગના ખાડામાં મૂકવામાં આવે છે. પારાને મારવા માટે અન્ય એક રીતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મૃત પારાને પણ શેકવામાં આવે છે અને ત્યાર બાદ પોપટની ચાંચના ખાડામાં મૂકવામાં આવે છે. આવો પારો ક્ષારયુક્ત ધાતુઓનું કિંમતી ધાતુમાં રૂપાંતર કરે છે. અહીં એક વાત નોંધવી ઘટે છે કે મધ્યયુગમાં પણ એક ધાતુનું બીજી ધાતુમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા વિશે જાણકારી હતી. આમ આ ચોક્કસ પ્રસ્તુતિકરણ આ પ્રકારની પ્રક્રિયા વિશેની જાણકારી બાબતની માહિતી મનમાં ઠસાવે છે.<ref>સી. શિવરામમૂર્તિ, ‘મેડિઇવલ સ્કલ્પ્ચર્સ’, મદ્રાસ, ૧૯૭૧.</ref>

૧૧. વધુ એક પ્રસ્તુતિકરણ, જે આમ જોઈએ તો માત્ર શૃંગારિક જ લાગે, પણ એમાં પણ પારાને બાંધવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. અહીં એક સ્ત્રી દેખાય છે, જેનાં સ્તનમાંથી દૂધની ધારાઓ વહેતી દેખાય છે. ચિકિત્સા માટેનાં રસાયણો બનાવવાની પ્રક્રિયામાં મનુષ્યના સ્તનમાં બનતું દૂધ એક મહત્ત્વનું ઘટક છે, કારણ કે પારા જેવી નક્કર ધાતુને મારવા માટે એનો ઉપયોગ થાય છે. માટે જ, રક્તકંચુકીના દળદાર મૂળ સાથે પારાને ઘસીને એને માનવદૂધ સાથે મેળવવામાં આવે છે. ત્યાર પછી આ પદાર્થને બંધ કૂલડીમાં શેકવામાં આવે છે, જેનાથી વશીકરણ થાય છે. માનવદૂધના ઉપયોગનો અન્ય ઉલ્લેખ પણ જોવા મળે છે, જેમાં શેકેલા પારાને માનવદૂધમાં વૃશ્ચિકના છોડનાં બી અને પાંદડાં સાથે દબાવીને એનો આંતરિક ભાગમાં ઉપયોગ કરવામાં આવે છે. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે રસચિકિત્સા-વિદ્યામાં પારાનો ઉપયોગ રોગમાંથી સાજા કરવા માટે થતો. આમ આ અસાધારણ પ્રસ્તુતિકરણમાં જાણકારી દર્શાવવા પ્રત્યેનું સૂચન થાય છે.

{{Poem2Close}}
[[File:Narivad Image 2.jpg|150px|center]]

{{center|દર્પણા નાયિકા}}
{{center|દર્પણા નાયિકા}}
Line 36: Line 37:
[[File:Narivad Image 10.jpg|150px|center]]

{{center|શુકસારિકા}}
{{center|શુકસારિકા}}
{{Poem2Open}}
૧૨. આ નાયિકા કંદુકની સાથે રમે છે. આ મશહૂર કાવ્યનું પ્રસ્તુતિકરણ છે.<ref>ડી. એમ. બોઝ, ‘અ કન્સાઇઝ હિસ્ટ્રી ઑફ સાયન્સ ઇન ઇન્ડિયા’, ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમી, ન્યૂ દિલ્હી, ૧૯૭૧.</ref> સંસ્કૃત નાટકોમાં નાયિકા દડાથી રમે છે! ‘કંદુક’ શબ્દ વૈદકીય શાસ્ત્રમાં ધાતુને પ્રવાહી બનાવવા માટે વપરાતા કોઈક યાંત્રિક સાધન તરફ અંગુલિનિર્દેશ કરતો હોય એમ પણ બની શકે છે.<ref>એ જ લખાણમાંથી</ref>

૧૩. શાલભંજિકા – શાલના વૃક્ષની બાજુમાં ઊભી રહેલી સ્ત્રી તો સ્થાપત્યકળાની એક ભાત જ બની ગઈ હતી. એક વૃક્ષની ડાળી પકડીને ઊભેલી સ્ત્રીની મૂર્તિ દલમાલિકા તરીકે ઓળખાય છે. આ ભાત વડે કદાચ આયુર્વેદમાં થતા છોડના પદાર્થોના ઉપયોગનું સૂચન પણ થતું હોય; અહીં દર્શાવેલ વૃક્ષ પીળાં ફૂલો ધરાવતા દેવદલીનું સૂચન કરે છે. રસચિકિત્સામાં સરળ બાળજન્મ માટે એનું સૂચન કરવામાં આવ્યું છે. પ્રાચીન બૌદ્ધ શિલ્પોમાં પણ સામાન્યપણે દલમાલિકા જોવા મળે છે.

Navigation menu