નારીવાદ: પુનર્વિચાર/શક્તિનો બોજ: ઓરિસ્સામાં સાહિત્યિક સર્જનાત્મકતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary

Line 46: Line 46:
:::માનનીય સર,
:::માનનીય સર,
:::આપની કૃપાથી જ ઉત્કલના ઘણા ગરીબ અને પ્રતિભાશાળી કવિઓનાં સર્જન પ્રકાશમાં આવ્યાં છે. મારા જેવી અજ્ઞાત લેખિકા પર ધ્યાન આપ્યું, એ આપના ઔદાર્યનું સૂચક છે. મારા હાથમાં ‘કનકાંજલિ’ લઈને ડર અને ક્ષોભના મિશ્ર સાથે હું ઉડિયા સાહિત્યમાં પ્રવેશ કરી રહી છું. આપની મારા પ્રત્યેની સહાનુભૂતિનો હું હૃદયપૂર્વક સ્વીકાર કરું છું. આ મારા પ્રયાસને ઉત્કલની સરસ્વતી સમક્ષ મૂકતાં પહેલાં, હું આપ નામદારનાં ચરણે ધરું છું. સન્નિષ્ઠપણે આશા રાખીને મહાનતાની નિશાનીરૂપે આપ આ નાનકડી ભેટ સ્વીકારશો.

{{right|આપની}}

{{right|'''આપની'''}}

{{right|(‘ગુણમુગ્ધા’ બિદ્યુતપ્રભા)}}

{{right|(‘ગુણમુગ્ધા’ બિદ્યુતપ્રભા)}}

{{right|(બિદ્યુતપ્રભા, ૯૨, સ.મો.નો અનુવાદ)}}

Line 61: Line 61:
{{Poem2Close}}
{{Poem2Close}}
:::હું એક ખ્રિસ્તી છોકરી છું, જેના પર મારા પોતાના દેશના પુરુષો જ જુલમ કરે છે. હું તમારી પાસે આવી છું. તમે એક પ્રામાણિક ખ્રિસ્તી છો. બાઇબલ કે ધર્મસંહિતામાં ક્યાંય પણ એવું લખ્યું છે કે કોઈ ખ્રિસ્તી પોતાનો ધર્મ ન બદલી શકે? ૧૯મી સદીના અંતમાં સ્વામી વિવેકાનંદ સર્વધર્મપરિષદમાં બોલ્યા હતા અને એમના અસરકારક શબ્દોને કારણે જ અગણિત ખ્રિસ્તીઓ હિંદુ ધર્મ તરફ વળ્યા હતા. સુસંસ્કૃત અંગ્રેજ લોકોના શાસક એક ક્રૂર ખ્રિસ્તી સમૂહનું એક એકાકી છોકરી સામેનું આ પ્રકારનું વર્તન સહી લેશે ?

{{right|(મોહપાત્રા, ૧૪૦)}}

{{right|'''(મોહપાત્રા, ૧૪૦)'''}}

{{Poem2Open}}
{{Poem2Open}}
કુન્તલાનું જીવન અંગત વિષાદ અને જાહેર સક્રિયતાવાદની વચ્ચે ઝોલાં ખાતું રહ્યું હતું. દિલ્હીથી લખાતા એમના પત્રો એરિયા સામયિક સહકારમાં હપતાવાર પ્રગટ થતા રહેતા. એમાં તેઓ ઓરિયા લોકોને આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય કાયાકલ્પ કરવા માટે સતત બોધ આપ્યા કરતા. તેઓ એમને એમના કૌશલ અને કલિંગના વારસા અને ભવ્ય પરંપરા તથા સિલોન, બાલી અને સુમાત્રા સાથેના તેમના નૌકાસંબંધ તેમ જ ખારવેલ અને અશોકના શાસનની યાદ અપાવ્યા કરતાં. તેઓ દલીલ કરતાં કે જાગૃતિપૂર્વક શક્તિને સંબોધીને એને મૂર્ત સ્વરૂપ આપીને જ હાલના ઓરિસ્સાને ઘેરી વળેલ હતાશા અને નિરાશાના ‘તમસ’ને દૂર કરી શકાશે. તેઓ આવેશભર્યા શબ્દોમાં કહે છે :

:::માત્ર એક જ વિનંતી છે! “ઓરિયા” શબ્દ જ ભૂંસી દો! કાયમ માટે એને મનમાંથી કાઢી નાંખો! આપણે તો ભવ્ય કલિંગના લોકો છીએ! આપણે શા માટે હલકા ઓરિયા તરીકે ઓળખાવું જોઈએ? ઓરિયા નામને જ મહાનદીમાં વહાવી દો! કલિંગ અને એની મહાનતાને પુનર્જીવિત કરો! શા માટે કલિંગ આપણી સંપત્તિનો સ્રોત ન બને? જાહેરમાં ચળવળ ચલાવીને ઓરિસ્સાનું નામ જ બદલી નાંખો! સરકારી નોંધ અને દસ્તાવેજોમાંથી એને કાઢી નાંખો! એના બદલે કલિંગ લખો! કલિંગ-કેસરી, તરુણ-ઉત્કલ! તમારે શા માટે ‘ઓરિયા-કૂલી’ બની રહેવું જોઈએ? તમે કલિંગનું યૌવન છો, ભવ્ય અને પ્રદીપ્ત! તમે કલિંગના જંગલમાં સિંહબાળ છો!

{{right|(કુન્તલા કુમારી, ૧૯૬૯ : ૪૫૯)}}

{{right|'''(કુન્તલા કુમારી, ૧૯૬૯ : ૪૫૯)'''}}

{{Poem2Open}}
{{Poem2Open}}
એ જ ઉત્સાહથી તેઓ આગળ વધે છે :
એ જ ઉત્સાહથી તેઓ આગળ વધે છે :
Line 80: Line 80:
:::દિલ્હીથી ‘સહકાર’માં પ્રકાશિત થયેલા પત્રોમાં, કુન્તલા “બીરશ્રી” અને “બીરશ્રીમતી”ના નામ સાથે લખીને પૂરું કરે છે :

:::હે ઉત્કલના લોકો! તમારે ઊઠવાનો સમય હવે આવી ગયો છે! હવે પછીથી તમે દુષ્કાળ, પૂર કે પ્રાણઘાતક ચેપી રોગોથી અધમૂઆ નહીં થાઓ! તમે એક વીર જાતિ છો! માટે વીર તરીકે ઓળખાશો! પુરુષો “બીરશ્રી” અને સ્ત્રીઓ “બીર શ્રીમતી” હોવાં જોઈએ!

{{right|– ઉત્કલથી તમારી બહેન
બીરશ્રીમતી કુન્તલા કુમારી દેવી
(કુન્તલા કુમારી, ૧૯૬૯ : ૪૯૬)}}

{{right|'''– ઉત્કલથી તમારી બહેન'''
'''બીરશ્રીમતી કુન્તલા કુમારી દેવી'''
(કુન્તલા કુમારી, ૧૯૬૯ : ૪૯૬)}}

{{Poem2Open}}
{{Poem2Open}}
ઉત્કલની ભૂમિને માત્ર શક્તિ કે સામર્થ્ય જ બચાવી શકશે એ વિચાર, સ્ત્રીઓ જ શક્તિને મૂર્ત સ્વરૂપ આપીને ઉત્તમ અસર આણી શકશે અને એમ કરીને તેઓ જાતિની સમાનતા, સામાજિક નવનિર્માણ લાવી શકશે અને આમ દેશને બંધનમાંથી મુક્તિ અપાવવામાં ઉત્કલ મહત્ત્વની ભૂમિકા ભજવશે – ઓરિસ્સાની ઘણી મહત્ત્વપૂર્ણ સ્ત્રીઓનાં લખાણમાં આ પ્રકારનો સૂર સંભળાય છે; જેમ કે સરલાદેવી, રમાદેવી, માલતી ચૌધરી; પછી ભલે તેઓના આદર્શવાદ કે આલંકારિક શૈલીમાં ફરક હોય.

Navigation menu