31,397
edits
(+1) |
(Formatting) |
||
| Line 4: | Line 4: | ||
સત્તાની ભૂખ બધામાં જ વારસાગત ઊતરી આવેલી હોય છે, એટલે જ સત્તાનું રાજકારણ આપણાં બધાંનાં જીવનની એક રીત જ બની ગયું છે. પુરુષોની સત્તા માટેની એષણા અને એશઆરામની જિંદગીની ઇચ્છાને કારણે જ પિતૃસત્તાક સંસ્કૃતિનો ઉદય થયો હતો. એના સ્વાર્થી હેતુના પરિણામે જ સ્ત્રીનું દમન થયું છે. જાતિ(જેન્ડર)ને લગતી નિશ્ચિત ભૂમિકાઓ સ્ત્રીને અલગ બનાવે છે, પણ એ કમજોર નથી. વધારે શારીરિક સામર્થ્ય અને ધન – એ બંનેએ પુરુષોને સ્ત્રીઓ ઉપર આધિપત્ય સ્થાપવાની અને ચડિયાતી સ્થિતિમાં મૂકી દીધા છે. પુરુષે જ ‘આદર્શ સ્ત્રી’ની છબીનું સર્જન કર્યું છે, જેથી કરીને સ્ત્રી તાબેદાર બનીને ચૂપ રહે. તદુપરાંત, રીતરિવાજો અને પરંપરા એવી રીતે બનાવવામાં આવ્યાં છે કે પુરુષો જીવનના દરેક ક્ષેત્રમાં પોતાનો અધિકાર જમાવી રાખી શકે. માટે સ્ત્રીઓએ પોતાની ચુપકીદી છોડીને દમનની સામે અવાજ ઉઠાવવાની જરૂર ઊભી થઈ છે. એક સામાજિક ચળવળ તરીકે નારીવાદ (ફેમિનિઝમ) સમાજમાં સ્ત્રીઓના હક્કો, રસના વિષયો અને સમસ્યાઓને આગળ કરીને જાતિની અસમાનતા ભૂંસી દેવા માગે છે. | સત્તાની ભૂખ બધામાં જ વારસાગત ઊતરી આવેલી હોય છે, એટલે જ સત્તાનું રાજકારણ આપણાં બધાંનાં જીવનની એક રીત જ બની ગયું છે. પુરુષોની સત્તા માટેની એષણા અને એશઆરામની જિંદગીની ઇચ્છાને કારણે જ પિતૃસત્તાક સંસ્કૃતિનો ઉદય થયો હતો. એના સ્વાર્થી હેતુના પરિણામે જ સ્ત્રીનું દમન થયું છે. જાતિ(જેન્ડર)ને લગતી નિશ્ચિત ભૂમિકાઓ સ્ત્રીને અલગ બનાવે છે, પણ એ કમજોર નથી. વધારે શારીરિક સામર્થ્ય અને ધન – એ બંનેએ પુરુષોને સ્ત્રીઓ ઉપર આધિપત્ય સ્થાપવાની અને ચડિયાતી સ્થિતિમાં મૂકી દીધા છે. પુરુષે જ ‘આદર્શ સ્ત્રી’ની છબીનું સર્જન કર્યું છે, જેથી કરીને સ્ત્રી તાબેદાર બનીને ચૂપ રહે. તદુપરાંત, રીતરિવાજો અને પરંપરા એવી રીતે બનાવવામાં આવ્યાં છે કે પુરુષો જીવનના દરેક ક્ષેત્રમાં પોતાનો અધિકાર જમાવી રાખી શકે. માટે સ્ત્રીઓએ પોતાની ચુપકીદી છોડીને દમનની સામે અવાજ ઉઠાવવાની જરૂર ઊભી થઈ છે. એક સામાજિક ચળવળ તરીકે નારીવાદ (ફેમિનિઝમ) સમાજમાં સ્ત્રીઓના હક્કો, રસના વિષયો અને સમસ્યાઓને આગળ કરીને જાતિની અસમાનતા ભૂંસી દેવા માગે છે. | ||
એક અંગ્રેજ ફિલસૂફ, જ્હોન સ્ટુઅર્ટ મિલ, માનતા હતા કે સમાજના વિકાસ માટે સ્ત્રીની સ્વતંત્રતા આવશ્યક છે. વિક્ટોરિયન યુગના અન્ય લોકોની જેમ તેઓ પણ એમ જ માનતા કે બધાં જ સામાજિક વર્તનોના સ્રોત માટેનો આદર્શ નમૂનો એક પરિવાર જ હોય છે અને તેઓ એક બાબતને વળગી રહ્યા હતા કે જો પરિવારમાં માત્ર પુરુષનું જ આધિપત્ય હોય, તો છોકરાઓ સ્વાર્થી બની જાય છે અને છોકરીઓ હલકી પડી જાય છે અને આમ આખી બાજી બગાડી નાંખે છે. સૌથી વધુ વિવાદાસ્પદ કૃતિ ધ સબ્જેક્શન ઑફ વિમેન(૧૮૬૯) (સ્ત્રીઓની પરાધીનતા)માં એમણે લખ્યું છે : | એક અંગ્રેજ ફિલસૂફ, જ્હોન સ્ટુઅર્ટ મિલ, માનતા હતા કે સમાજના વિકાસ માટે સ્ત્રીની સ્વતંત્રતા આવશ્યક છે. વિક્ટોરિયન યુગના અન્ય લોકોની જેમ તેઓ પણ એમ જ માનતા કે બધાં જ સામાજિક વર્તનોના સ્રોત માટેનો આદર્શ નમૂનો એક પરિવાર જ હોય છે અને તેઓ એક બાબતને વળગી રહ્યા હતા કે જો પરિવારમાં માત્ર પુરુષનું જ આધિપત્ય હોય, તો છોકરાઓ સ્વાર્થી બની જાય છે અને છોકરીઓ હલકી પડી જાય છે અને આમ આખી બાજી બગાડી નાંખે છે. સૌથી વધુ વિવાદાસ્પદ કૃતિ ધ સબ્જેક્શન ઑફ વિમેન(૧૮૬૯) (સ્ત્રીઓની પરાધીનતા)માં એમણે લખ્યું છે : | ||
“.... મનુષ્યજાતિને વધુ સારી બનાવવામાં સૌથી મોટી બાધા ખડી કરનારો એક નિયમ છે, જે હાલની બે લૈંગિક જાતિઓ (sex) વચ્ચેના સામાજિક સંબંધોનું નિયમન કરે છે, જેમાં એક લૈંગિક જાતિ અન્ય લૈંગિક જાતિને કાયદેસર તાબે થઈ જાય છે – આ નિયમ સદંતર ખોટો છે અને આ નિયમને સમાનતાના નિયમ વડે બદલી દેવો જોઈએ; આ સમાનતાના નિયમમાં એક ખાતરી આપવી જોઈએ કે એક બાજુને સામર્થ્ય અથવા લાભ ન મળવા જોઈએ, અને બીજી બાજુએ અસમર્થતા ન હોવી જોઈએ.” | {{Poem2Close}} | ||
:::“.... મનુષ્યજાતિને વધુ સારી બનાવવામાં સૌથી મોટી બાધા ખડી કરનારો એક નિયમ છે, જે હાલની બે લૈંગિક જાતિઓ (sex) વચ્ચેના સામાજિક સંબંધોનું નિયમન કરે છે, જેમાં એક લૈંગિક જાતિ અન્ય લૈંગિક જાતિને કાયદેસર તાબે થઈ જાય છે – આ નિયમ સદંતર ખોટો છે અને આ નિયમને સમાનતાના નિયમ વડે બદલી દેવો જોઈએ; આ સમાનતાના નિયમમાં એક ખાતરી આપવી જોઈએ કે એક બાજુને સામર્થ્ય અથવા લાભ ન મળવા જોઈએ, અને બીજી બાજુએ અસમર્થતા ન હોવી જોઈએ.” | |||
{{Poem2Open}} | |||
વર્જિનિયા વુલ્ફથી શરૂ કરીને ઘણા લેખકો એવું માનતા આવ્યા છે કે જો સ્ત્રીઓ પાસે ધન હોય તો તેઓ શક્તિશાળી બને. શું આ વાત સાચી છે? માતૃસત્તાક કહેવાતા નાયર સમાજમાં સંપત્તિની પ્રાપ્તિ શું સ્ત્રીઓને શક્તિશાળી બનાવે છે? આ પેપરનો હેતુ મલયાલમ્ સાહિત્યના એક પ્રખ્યાત લેખકની કૃતિઓનો આધાર લઈને આ પરસ્પર વિરોધી પરિસ્થિતિની તપાસ કરવાનો છે. | વર્જિનિયા વુલ્ફથી શરૂ કરીને ઘણા લેખકો એવું માનતા આવ્યા છે કે જો સ્ત્રીઓ પાસે ધન હોય તો તેઓ શક્તિશાળી બને. શું આ વાત સાચી છે? માતૃસત્તાક કહેવાતા નાયર સમાજમાં સંપત્તિની પ્રાપ્તિ શું સ્ત્રીઓને શક્તિશાળી બનાવે છે? આ પેપરનો હેતુ મલયાલમ્ સાહિત્યના એક પ્રખ્યાત લેખકની કૃતિઓનો આધાર લઈને આ પરસ્પર વિરોધી પરિસ્થિતિની તપાસ કરવાનો છે. | ||
એમ. ટી. વાસુદેવન નાયરે (જેને હવે પછીથી આપણે એમટી કહીશું) પ્રચુર માત્રામાં લખ્યું છે અને એમણે કેટલીક ટૂંકી વાર્તાઓ, નવ નવલકથાઓ, કેટલાક નિબંધો, પ્રવાસવર્ણનો અને ફિલ્મની પટકથાઓ લખી છે. એમની લખવાની રીત અનોખી છે અને તેઓ ખૂબ સરળ શૈલીમાં વાર્તા કહે છે. એમને અગણિત પુરસ્કારો મળ્યા છે, જેમાં ૧૯૯૬માં મળેલ જ્ઞાનપીઠ અવૉર્ડ અને ૨૦૦૫માં મળેલ પદ્મભૂષણનો સમાવેશ થાય છે. | એમ. ટી. વાસુદેવન નાયરે (જેને હવે પછીથી આપણે એમટી કહીશું) પ્રચુર માત્રામાં લખ્યું છે અને એમણે કેટલીક ટૂંકી વાર્તાઓ, નવ નવલકથાઓ, કેટલાક નિબંધો, પ્રવાસવર્ણનો અને ફિલ્મની પટકથાઓ લખી છે. એમની લખવાની રીત અનોખી છે અને તેઓ ખૂબ સરળ શૈલીમાં વાર્તા કહે છે. એમને અગણિત પુરસ્કારો મળ્યા છે, જેમાં ૧૯૯૬માં મળેલ જ્ઞાનપીઠ અવૉર્ડ અને ૨૦૦૫માં મળેલ પદ્મભૂષણનો સમાવેશ થાય છે. | ||
સામાન્ય રીતે એમટીનાં લખાણોમાં નાયર સમાજના થારવાડની બગડતી જતી દશાની વાત રજૂ થાય છે. એમનાં પાત્રો અને પરિસ્થિતિઓ એકદમ વાસ્તવદર્શી હોવાને કારણે વાચકો માટે એમની કૃતિઓ ખૂબ મહત્ત્વની બની રહે છે. એમાં મોટા ભાગે લેખક પોતે પણ એક પાત્ર હોય છે અને એમનાં મિત્રો કે સગાંવહાલાં એમની આજુબાજુનાં પાત્રો હોય છે. જ્યાં એમનો જન્મ અને ઉછેર થયા હતા એ કુડાલ્લુર ગામ એમની કૃતિઓની પૃષ્ઠભૂમિમાં હોય છે. એ રીતે જોઈએ તો એમના કુડાલ્લુરને આપણે થોમસ હાર્ડીના વેસેક્સ અને આર. કે. નારાયણના માલગુડી સાથે સરખાવી શકીએ. એમના ટૂંકી વાર્તાના સંગ્રહની પ્રસ્તાવનામાં તેઓ કહે છે : | સામાન્ય રીતે એમટીનાં લખાણોમાં નાયર સમાજના થારવાડની બગડતી જતી દશાની વાત રજૂ થાય છે. એમનાં પાત્રો અને પરિસ્થિતિઓ એકદમ વાસ્તવદર્શી હોવાને કારણે વાચકો માટે એમની કૃતિઓ ખૂબ મહત્ત્વની બની રહે છે. એમાં મોટા ભાગે લેખક પોતે પણ એક પાત્ર હોય છે અને એમનાં મિત્રો કે સગાંવહાલાં એમની આજુબાજુનાં પાત્રો હોય છે. જ્યાં એમનો જન્મ અને ઉછેર થયા હતા એ કુડાલ્લુર ગામ એમની કૃતિઓની પૃષ્ઠભૂમિમાં હોય છે. એ રીતે જોઈએ તો એમના કુડાલ્લુરને આપણે થોમસ હાર્ડીના વેસેક્સ અને આર. કે. નારાયણના માલગુડી સાથે સરખાવી શકીએ. એમના ટૂંકી વાર્તાના સંગ્રહની પ્રસ્તાવનામાં તેઓ કહે છે : | ||
“મારી સાહિત્યિક જિંદગીમાં હું કુડાલ્લુરનો સૌથી વધારે ઋણી છું, જ્યાં વેલાયુથેટ્ટન, ગોવિંદન કુટ્ટી, જુગારી કોન્થુન્ની અંકલ અને મીનાક્ષીદાથી રહે છે. પિતાજી, મા, ભાઈઓ, અન્ય સગાંવહાલાં, સાથીઓ અને પાડોશીઓનો મારાં પ્રિય પાત્રોમાં સમાવેશ થાય છે.” (૬) | {{Poem2Close}} | ||
:::“મારી સાહિત્યિક જિંદગીમાં હું કુડાલ્લુરનો સૌથી વધારે ઋણી છું, જ્યાં વેલાયુથેટ્ટન, ગોવિંદન કુટ્ટી, જુગારી કોન્થુન્ની અંકલ અને મીનાક્ષીદાથી રહે છે. પિતાજી, મા, ભાઈઓ, અન્ય સગાંવહાલાં, સાથીઓ અને પાડોશીઓનો મારાં પ્રિય પાત્રોમાં સમાવેશ થાય છે.” (૬) | |||
{{Poem2Open}} | |||
સૌથી મોટી વાત તો એ છે કે એમટીની મોટા ભાગની વાર્તાઓ, જે નાયર સમુદાયના તેઓ છે, એ જ પરિવારોનાં જીવનની આજુબાજુ ફરતી રહે છે. યુદ્ધની પરંપરા ધરાવનારા નાયરોનું કેરળના ઇતિહાસમાં ગૌરવપૂર્ણ સ્થાન છે. જ્ઞાતિના સ્તરીકરણ મુજબ તેઓ શૂદ્ર ગણાય છે. તેઓના સમુદાયમાં લગભગ ચોસઠ પેટાજ્ઞાતિઓ હોય છે અને એમાંથી મુખ્યત્વે મેનન, પિલ્લાઈ, કુરૂપ, નાંબિયાર વગેરે હોય છે. | સૌથી મોટી વાત તો એ છે કે એમટીની મોટા ભાગની વાર્તાઓ, જે નાયર સમુદાયના તેઓ છે, એ જ પરિવારોનાં જીવનની આજુબાજુ ફરતી રહે છે. યુદ્ધની પરંપરા ધરાવનારા નાયરોનું કેરળના ઇતિહાસમાં ગૌરવપૂર્ણ સ્થાન છે. જ્ઞાતિના સ્તરીકરણ મુજબ તેઓ શૂદ્ર ગણાય છે. તેઓના સમુદાયમાં લગભગ ચોસઠ પેટાજ્ઞાતિઓ હોય છે અને એમાંથી મુખ્યત્વે મેનન, પિલ્લાઈ, કુરૂપ, નાંબિયાર વગેરે હોય છે. | ||
નાયર સમુદાયમાં પરિવારના એકમને થારવાડ કહેવાય છે, જેમાં એક પૂર્વજ સ્ત્રીના વંશજોમાં એનાં દીકરા અને દીકરીઓના સંયુક્ત પરિવારોનો સમાવેશ થાય છે. એ લોકોનું લાક્ષણિક ઘર એક ચોક્કસ આકારનું મકાન હોય છે, જે નાલુકેટ્ટુ તરીકે ઓળખાય છે અને એમાં બરાબર વચ્ચોવચ એક ખુલ્લો ચોક હોય છે. પારંપરિક રીતે સ્ત્રીઓ, પુરુષો અને કરનવન માટે આ મકાનના અલગ-અલગ ભાગો ફાળવવામાં આવ્યા હોય છે. એ લોકોની વ્યવસ્થાની એક ખાસ લાક્ષણિકતા એ છે કે સ્ત્રીઓ પોતાનાં જ ઘરોમાં રહે છે, અને એમના પતિઓ એમની મુલાકાત લેતા રહે છે. | નાયર સમુદાયમાં પરિવારના એકમને થારવાડ કહેવાય છે, જેમાં એક પૂર્વજ સ્ત્રીના વંશજોમાં એનાં દીકરા અને દીકરીઓના સંયુક્ત પરિવારોનો સમાવેશ થાય છે. એ લોકોનું લાક્ષણિક ઘર એક ચોક્કસ આકારનું મકાન હોય છે, જે નાલુકેટ્ટુ તરીકે ઓળખાય છે અને એમાં બરાબર વચ્ચોવચ એક ખુલ્લો ચોક હોય છે. પારંપરિક રીતે સ્ત્રીઓ, પુરુષો અને કરનવન માટે આ મકાનના અલગ-અલગ ભાગો ફાળવવામાં આવ્યા હોય છે. એ લોકોની વ્યવસ્થાની એક ખાસ લાક્ષણિકતા એ છે કે સ્ત્રીઓ પોતાનાં જ ઘરોમાં રહે છે, અને એમના પતિઓ એમની મુલાકાત લેતા રહે છે. | ||
| Line 15: | Line 19: | ||
આપણી સંસ્કૃતિમાં પિતૃસત્તાક વ્યવસ્થા એટલી જડબેસલાક છે કે માતૃવંશીયતા હોય કે પછી પિતૃવંશીયતા, સ્ત્રીઓ તો હંમેશાં પુરુષોના આધિપત્ય હેઠળ જ હોય છે. નાયર સમાજમાં માત્ર એટલો જ ફરક હોય છે કે પતિના બદલે સ્ત્રીના ભાઈ, જે કરનવન તરીકે ઓળખાય છે, એના હાથમાં સત્તા હોય છે અને સિનિયોરિટી મુજબ એ અનન્થીરવન્સ (મારૂમક્કલ)ના હાથમાં જાય છે, માટે જ આ વ્યવસ્થા મારૂમક્કાથયમના નામે પણ ઓળખાય છે. | આપણી સંસ્કૃતિમાં પિતૃસત્તાક વ્યવસ્થા એટલી જડબેસલાક છે કે માતૃવંશીયતા હોય કે પછી પિતૃવંશીયતા, સ્ત્રીઓ તો હંમેશાં પુરુષોના આધિપત્ય હેઠળ જ હોય છે. નાયર સમાજમાં માત્ર એટલો જ ફરક હોય છે કે પતિના બદલે સ્ત્રીના ભાઈ, જે કરનવન તરીકે ઓળખાય છે, એના હાથમાં સત્તા હોય છે અને સિનિયોરિટી મુજબ એ અનન્થીરવન્સ (મારૂમક્કલ)ના હાથમાં જાય છે, માટે જ આ વ્યવસ્થા મારૂમક્કાથયમના નામે પણ ઓળખાય છે. | ||
સામાન્ય રીતે આ સ્ત્રી-પાત્રો સત્તાવિહોણાં હોય છે અને નાયર થારવાડના સંયુક્ત કુટુંબની ગોઠવણોમાં દુ:ખ ભોગવતાં હોય છે, એવું અહીં જોવા મળે છે. તે છતાંય તેઓ પરિવારના સુખ ખાતર સઘળાનું બલિદાન આપી દે છે, ખાસ કરીને બાળકો માટે. “એમટીનાં સ્ત્રી-પાત્રો” નામના લેખમાં ડૉ. રતિ લખે છે : “મા તરીકેનાં મોટા ભાગનાં પાત્રો નિયતિ અને સમાજના હાથનાં માત્ર રમકડાં જ બની રહે છે.” (થમ્પન ૪૬) તેઓનો સ્વભાવ જ તાબેદારી સ્વીકારવાનો હોય છે અને સત્તાધિકારીની સામે તેઓ કોઈ સવાલ ઉઠાવતાં નથી, પણ દરેક બાબતને તેઓ નિયતિ તરીકે સ્વીકારી લે છે. ટી. એમ. પરમચંદ્રનના શબ્દોમાં જોઈએ તો - | સામાન્ય રીતે આ સ્ત્રી-પાત્રો સત્તાવિહોણાં હોય છે અને નાયર થારવાડના સંયુક્ત કુટુંબની ગોઠવણોમાં દુ:ખ ભોગવતાં હોય છે, એવું અહીં જોવા મળે છે. તે છતાંય તેઓ પરિવારના સુખ ખાતર સઘળાનું બલિદાન આપી દે છે, ખાસ કરીને બાળકો માટે. “એમટીનાં સ્ત્રી-પાત્રો” નામના લેખમાં ડૉ. રતિ લખે છે : “મા તરીકેનાં મોટા ભાગનાં પાત્રો નિયતિ અને સમાજના હાથનાં માત્ર રમકડાં જ બની રહે છે.” (થમ્પન ૪૬) તેઓનો સ્વભાવ જ તાબેદારી સ્વીકારવાનો હોય છે અને સત્તાધિકારીની સામે તેઓ કોઈ સવાલ ઉઠાવતાં નથી, પણ દરેક બાબતને તેઓ નિયતિ તરીકે સ્વીકારી લે છે. ટી. એમ. પરમચંદ્રનના શબ્દોમાં જોઈએ તો - | ||
“...પોતાના સ્વાર્થ અને આનંદ ખાતર પુરુષોએ સ્ત્રીઓની આશાઓ અને આકાંક્ષાઓનો નાશ કરી નાંખ્યો છે...” (બશીર, ૨૯૨) | {{Poem2Close}} | ||
:::“...પોતાના સ્વાર્થ અને આનંદ ખાતર પુરુષોએ સ્ત્રીઓની આશાઓ અને આકાંક્ષાઓનો નાશ કરી નાંખ્યો છે...” (બશીર, ૨૯૨) | |||
{{Poem2Open}} | |||
“નાલુકેટ્ટુ”ની નાયિકા પારૂકુટ્ટી પુરુષની સર્વોપરિતાનો ભોગ બની છે. એના મામા જ્યારે પોતાની પસંદગીના એક પુરુષ સાથે એને પરણાવવા માટે બળજબરી કરે છે, ત્યારથી એની પીડાની શરૂઆત થાય છે. એનો એક પ્રેમી છે, જેની સાથે એ પરણવા ઇચ્છે છે, તે છતાંય એ પોતાના મામાની સામે મોં ખોલતી નથી. એની મા પણ શક્તિવિહીન થઈને ઊભી રહી જાય છે. એને જ્યારે પારૂકુટ્ટીની દ્વિધાની ખબર પડે છે, ત્યારે એ માત્ર એટલું જ કહે છે : “જો ‘કુન્જીશન’ નક્કી કરે, તો હું શું કરી શકું ?” (૩૪) એ લોકોની જિંદગીની બધી જ બાબતોમાં મામાનો નિર્ણય જ આખરી ગણાય છે, અને કંઈ પણ વિરોધ કર્યા વિના આ સ્ત્રીઓએ એનો અમલ કરવાનો હોય છે. પારૂકુટ્ટી ઘર છોડીને એના પ્રેમી સાથે ઘર છોડીને જતી રહે છે, ત્યારે એના મામા એને મૃત જાહેર કરે છે અને એની અંતિમક્રિયા કરે છે. એટલે એશઆરામમાં જીવેલી પારૂકુટ્ટીએ પોતાનું ગુજરાન ચલાવવા માટે ઘરનોકર તરીકે કામ કરવું પડે છે. એના જ પરિવારનો પુરુષ સત્તાધિકારી એને ભોગવવી પડતી પીડા પર જરાય ધ્યાન આપતો નથી અને એક સામાન્ય ભારતીય સ્ત્રીની જેમ જ એ મૂંગે મોઢે બધું જ સહન કરતી રહે છે. આ સ્ત્રીઓ પુરુષોનાં મોં સામે પણ જોતી નથી હોતી, તેઓ માત્ર એમના પગ સામે જુએ છે. | “નાલુકેટ્ટુ”ની નાયિકા પારૂકુટ્ટી પુરુષની સર્વોપરિતાનો ભોગ બની છે. એના મામા જ્યારે પોતાની પસંદગીના એક પુરુષ સાથે એને પરણાવવા માટે બળજબરી કરે છે, ત્યારથી એની પીડાની શરૂઆત થાય છે. એનો એક પ્રેમી છે, જેની સાથે એ પરણવા ઇચ્છે છે, તે છતાંય એ પોતાના મામાની સામે મોં ખોલતી નથી. એની મા પણ શક્તિવિહીન થઈને ઊભી રહી જાય છે. એને જ્યારે પારૂકુટ્ટીની દ્વિધાની ખબર પડે છે, ત્યારે એ માત્ર એટલું જ કહે છે : “જો ‘કુન્જીશન’ નક્કી કરે, તો હું શું કરી શકું ?” (૩૪) એ લોકોની જિંદગીની બધી જ બાબતોમાં મામાનો નિર્ણય જ આખરી ગણાય છે, અને કંઈ પણ વિરોધ કર્યા વિના આ સ્ત્રીઓએ એનો અમલ કરવાનો હોય છે. પારૂકુટ્ટી ઘર છોડીને એના પ્રેમી સાથે ઘર છોડીને જતી રહે છે, ત્યારે એના મામા એને મૃત જાહેર કરે છે અને એની અંતિમક્રિયા કરે છે. એટલે એશઆરામમાં જીવેલી પારૂકુટ્ટીએ પોતાનું ગુજરાન ચલાવવા માટે ઘરનોકર તરીકે કામ કરવું પડે છે. એના જ પરિવારનો પુરુષ સત્તાધિકારી એને ભોગવવી પડતી પીડા પર જરાય ધ્યાન આપતો નથી અને એક સામાન્ય ભારતીય સ્ત્રીની જેમ જ એ મૂંગે મોઢે બધું જ સહન કરતી રહે છે. આ સ્ત્રીઓ પુરુષોનાં મોં સામે પણ જોતી નથી હોતી, તેઓ માત્ર એમના પગ સામે જુએ છે. | ||
“કલામ” નામની નવલકથામાંનાં સ્ત્રી-પાત્રો પોતાની પરંપરાગત ભૂમિકાઓ ભજવતાં-ભજવતાં જીવ્યે જાય છે. “સ્ત્રીએ તો પુરુષને આધીન જ રહેવું જોઈએ” (૨) જેવી સેથુની માની એની બહેનને અપાતી સલાહ એ પરિવારોની સ્ત્રીઓના વારસાગત અભિગમને છતો કરે છે. નાની બાળકીઓને શરૂઆતથી જ આ રીતે કેળવવામાં આવે છે, એટલે જ તેઓ પુરુષની સત્તા કે તેના દમન સામે સવાલ ઉઠાવતી નથી. | “કલામ” નામની નવલકથામાંનાં સ્ત્રી-પાત્રો પોતાની પરંપરાગત ભૂમિકાઓ ભજવતાં-ભજવતાં જીવ્યે જાય છે. “સ્ત્રીએ તો પુરુષને આધીન જ રહેવું જોઈએ” (૨) જેવી સેથુની માની એની બહેનને અપાતી સલાહ એ પરિવારોની સ્ત્રીઓના વારસાગત અભિગમને છતો કરે છે. નાની બાળકીઓને શરૂઆતથી જ આ રીતે કેળવવામાં આવે છે, એટલે જ તેઓ પુરુષની સત્તા કે તેના દમન સામે સવાલ ઉઠાવતી નથી. | ||