31,504
edits
No edit summary |
(+1) |
||
| Line 6: | Line 6: | ||
{{gap|5em}}તડકો નીકળ્યો રૂડો; | {{gap|5em}}તડકો નીકળ્યો રૂડો; | ||
ઝાઝે દહાડે નીરખ્યે, ઝાઝો | ઝાઝે દહાડે નીરખ્યે, ઝાઝો | ||
{{gap|5em}}લાગતો શો વ્હાલૂડો! ૪ | {{gap|5em}}લાગતો શો વ્હાલૂડો! {{right|૪}} | ||
શ્રાવણની આ વાદળી સોંસરો | શ્રાવણની આ વાદળી સોંસરો | ||
{{gap|5em}}આવતો ભીનો ભીનો : | {{gap|5em}}આવતો ભીનો ભીનો : | ||
આવતો ભીનો ભીનો; અંગે | આવતો ભીનો ભીનો; અંગે | ||
{{gap|5em}}અંગ પહેરી હીનો. ૮ | {{gap|5em}}અંગ પહેરી હીનો. {{right|૮}} | ||
જોતાવેંત ખાબોચિયાં બધાં, | જોતાવેંત ખાબોચિયાં બધાં, | ||
{{gap|5em}}સામટાં રાજી રાજી : | {{gap|5em}}સામટાં રાજી રાજી : | ||
અનિલ-લહેરે લહેરતાં મોઢે | અનિલ-લહેરે લહેરતાં મોઢે | ||
{{gap|5em}}ઝગતી ચમક ઝાઝી! ૧૨ | {{gap|5em}}ઝગતી ચમક ઝાઝી! {{right|૧૨}} | ||
લીલાં લીલાં તરણાંતણો | લીલાં લીલાં તરણાંતણો | ||
{{gap|5em}}ઊજળો ઘૂંટાય રંગ; | {{gap|5em}}ઊજળો ઘૂંટાય રંગ; | ||
જૂઈની વેલી ક્યારની કરે | જૂઈની વેલી ક્યારની કરે | ||
{{gap|5em}}નવા નવા અંગભંગ. ૧૬ | {{gap|5em}}નવા નવા અંગભંગ.{{gap}}૧૬ | ||
{{rh|તા. ૧૮-૮-૧૯૭૮||(‘નૈવેદ્ય’, પૃ.૩૯)}} | {{rh|તા. ૧૮-૮-૧૯૭૮||(‘નૈવેદ્ય’, પૃ.૩૯)}} | ||
</poem>}} | </poem>}} | ||