કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/ચહેરો: Difference between revisions

+1
(+1)
 
(+1)
Line 4: Line 4:
{{Block center|<poem>
{{Block center|<poem>
નજરમાં હમેશાં તરે એ ચહેરો.
નજરમાં હમેશાં તરે એ ચહેરો.
હૃદયને હમેશાં ભરે એ ચહેરો. ૨
હૃદયને હમેશાં ભરે એ ચહેરો. {{right|}}
દિને સૂર્ય-તેજે સુનેરી સુનેરી :
દિને સૂર્ય-તેજે સુનેરી સુનેરી :
શશીની નિશામાં રૂપેરી રૂપેરી :
શશીની નિશામાં રૂપેરી રૂપેરી :
તિમિરમાં ય, હેતે રહે ગાઢ ઘેરી.
તિમિરમાં ય, હેતે રહે ગાઢ ઘેરી.
{{gap|3em}}નર્યું કાંઈ અમરત ઝરે એ ચહેરો. ૬
{{gap|3em}}નર્યું કાંઈ અમરત ઝરે એ ચહેરો. {{right|}}
નયનમાં રહેતો એ નમણો ચહેરો.
નયનમાં રહેતો એ નમણો ચહેરો.
જુઓ, તેમ ગમતો એ બમણો ચહેરો.
જુઓ, તેમ ગમતો એ બમણો ચહેરો.
હુલાસે, હમેશાં ઉગમણો ચહેરો.
હુલાસે, હમેશાં ઉગમણો ચહેરો.
{{gap|3em}}નવું રૂપ નિત્યે ધરે એ ચહેરો. ૧૦
{{gap|3em}}નવું રૂપ નિત્યે ધરે એ ચહેરો. {{right|૧૦}}
સદા પ્રેમ-રંગે ગુલાબી ગુલાબી.
સદા પ્રેમ-રંગે ગુલાબી ગુલાબી.
ફિકર કેરી ફાકી કરેલો, નવાબી.
ફિકર કેરી ફાકી કરેલો, નવાબી.
જગતમાં; છતાં યે, જગતનો ન; ખ્વાબી
જગતમાં; છતાં યે, જગતનો ન; ખ્વાબી
{{gap|3em}}નયન મીંચું; ને, તરવરે એ ચહેરો. ૧૪
{{gap|3em}}નયન મીંચું; ને, તરવરે એ ચહેરો. {{right|૧૪}}
તપ્યા લોહ જેવો એ તાતો ચહેરો.
તપ્યા લોહ જેવો એ તાતો ચહેરો.
કૂંળાં ફૂલ જેવો સુહાતો ચહેરો.
કૂંળાં ફૂલ જેવો સુહાતો ચહેરો.
મદે ભીતરી કોઈ, માતો ચહેરો.
મદે ભીતરી કોઈ, માતો ચહેરો.
{{gap|3em}}પડેલાંને બેઠાં કરે એ ચહેરો. ૧૮
{{gap|3em}}પડેલાંને બેઠાં કરે એ ચહેરો. {{right|૧૮}}
બધાંની સહે એ હરે છે, ફરે છે.
બધાંની સહે એ હરે છે, ફરે છે.
બધામાં ખુશીથી હળે છે, મળે છે.
બધામાં ખુશીથી હળે છે, મળે છે.
કદી, આંસુ યે એ નયનથી ઝરે છે.
કદી, આંસુ યે એ નયનથી ઝરે છે.
{{gap|3em}}છતાં, સૌથી ઊંચે તરે એ ચહેરો. ૨૨
{{gap|3em}}છતાં, સૌથી ઊંચે તરે એ ચહેરો. {{right|૨૨}}
અજાણી અમીરાત ધરતો ચહેરો.
અજાણી અમીરાત ધરતો ચહેરો.
હૃદયમાં નવી ભાત ભરતો ચહેરો.
હૃદયમાં નવી ભાત ભરતો ચહેરો.
અનેરા ઉમળકે ઊભરતો ચહેરો.
અનેરા ઉમળકે ઊભરતો ચહેરો.
{{gap|3em}}નહીં ક્યાંય જોયો ખરે, એ ચહેરો. ૨૬
{{gap|3em}}નહીં ક્યાંય જોયો ખરે, એ ચહેરો. {{right|૨૬}}
નહીં એ; નહીં એ અહીંનો ચહેરો.
નહીં એ; નહીં એ અહીંનો ચહેરો.
હૃદય પૂછતું  : ‘છે કહીંનો ચહેરો?’
હૃદય પૂછતું  : ‘છે કહીંનો ચહેરો?’
કહે કોઈ  : ‘ગેબી તહીંનો ચહેરો.’
કહે કોઈ  : ‘ગેબી તહીંનો ચહેરો.’
{{gap|3em}}છતાં, શો અહીંઆ ફરે એ ચહેરો? ૩૦
{{gap|3em}}છતાં, શો અહીંઆ ફરે એ ચહેરો?{{gap}}૩૦
{{rh|||(‘નૈવેદ્ય’, પૃ.૬૯-૭૦)}}
{{rh|||(‘નૈવેદ્ય’, પૃ.૬૯-૭૦)}}
</poem>}}
</poem>}}