32,222
edits
(+૧) |
(+1) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|આગંતુક}} | {{Heading|આગંતુક|સુધીર દલાલ}} | ||
'''આગંતુક''' (સુધીર દલાલ, ‘વ્હાઈટ હોર્સ’, ૧૯૭૦) જજ-પતિની રાહ જોતી બિન્દુ વરસાદમાં પલળતા અજાણ્યા માણસને વરંડામાં ઊભા રહેવા કહે છે. સતત વરસાદને લીધે રાત રોકાઈ ગયેલો એ માણસ, ઘરમાં કોઈ પુરુષ નથી એવી જાણ થતાં એનું પોત પ્રકાશે છે અને બિન્દુ ઉપર હુકમ ચલાવે છે. જજસાહેબ પાછા આવતાં ચાલ્યો ગયેલો આ માણસ સ્ત્રીઓની લાજ લૂંટનારો નામીચો ગુનેગાર ‘રાણો' તો નહોતો જ - એવું મન મનાવવા મથતા જજને એમની શંકા પરાસ્ત કરે છે. વ્યક્તિ-મનનો પલટો વાર્તામાં રોચક રીતે નિરૂપાયો છે. | '''આગંતુક''' (સુધીર દલાલ, ‘વ્હાઈટ હોર્સ’, ૧૯૭૦) જજ-પતિની રાહ જોતી બિન્દુ વરસાદમાં પલળતા અજાણ્યા માણસને વરંડામાં ઊભા રહેવા કહે છે. સતત વરસાદને લીધે રાત રોકાઈ ગયેલો એ માણસ, ઘરમાં કોઈ પુરુષ નથી એવી જાણ થતાં એનું પોત પ્રકાશે છે અને બિન્દુ ઉપર હુકમ ચલાવે છે. જજસાહેબ પાછા આવતાં ચાલ્યો ગયેલો આ માણસ સ્ત્રીઓની લાજ લૂંટનારો નામીચો ગુનેગાર ‘રાણો' તો નહોતો જ - એવું મન મનાવવા મથતા જજને એમની શંકા પરાસ્ત કરે છે. વ્યક્તિ-મનનો પલટો વાર્તામાં રોચક રીતે નિરૂપાયો છે. <br> {{right|'''ચં.'''}}<br> | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||