26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૪. છાલક વાગી રે| ઉશનસ્}} <poem> છાલક વાગી રે છોગાળા, તાર છંદની રે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
છોળ જે ઊઠેલી જળબંબોળ; | છોળ જે ઊઠેલી જળબંબોળ; | ||
માળા થૈ તૂટી રે આ તટ બુંદની રે. | માળા થૈ તૂટી રે આ તટ બુંદની રે. | ||
ઢોલક ઢમક્યું રે છોગાળા, તારા રાસનું રે, | ઢોલક ઢમક્યું રે છોગાળા, તારા રાસનું રે, | ||
હાં રે, એ તો ઢમક્યું આખીયે રાત, | હાં રે, એ તો ઢમક્યું આખીયે રાત, | ||
હાં રે, એ તો ઢમક્યું ને ચમકી જાત, | હાં રે, એ તો ઢમક્યું ને ચમકી જાત, | ||
તોરણ લટક્યું રે છોગાળા, મારા શ્વાસનું રે. | તોરણ લટક્યું રે છોગાળા, મારા શ્વાસનું રે. | ||
ઝાંઝર ઝણક્યું રે છોગાળા, તારા તાલમાં રે, | ઝાંઝર ઝણક્યું રે છોગાળા, તારા તાલમાં રે, | ||
ઝણક્યું એ તો સો સો ઘૂઘરીઓને બોલ, | ઝણક્યું એ તો સો સો ઘૂઘરીઓને બોલ, |
edits