26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 36: | Line 36: | ||
પડતર ઑછાયે અમને લૂંટ્યા, સરસવતી માતા! | પડતર ઑછાયે અમને લૂંટ્યા, સરસવતી માતા! | ||
:::પરથમ પૂજ્યાની લાજું રાખજો. | :::પરથમ પૂજ્યાની લાજું રાખજો. | ||
</poem> | |||
===૨. આપી આપીને તમે....=== | |||
<poem> | |||
આપી આપીને તમે પીંછું આપો, સજન! | |||
::પાંખો આપો તો અમે આવીએ... | |||
ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા | |||
::ને એને મોગરાની કળીએ હલાવ્યા, | |||
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી | |||
::અમે ઊંબરની કોર લાગી લાવ્યાં; | |||
આપી આપીને તમે ટેકો આપો, સજન! | |||
::નાતો આપો તો અમે આવીએ... | |||
કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય | |||
::અને લેખણમાં બેઠી છે લૂ, | |||
આંગળિયું ઑગળીને અટકળ થઈ જાય | |||
::અમે લખીએ તો લખીએ પણ શું? | |||
આપી આપીને તમે આંસુ આપો, સજન! | |||
::આંખો આપો તો અમે આવીએ... | |||
</poem> | </poem> |
edits