26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 58: | Line 58: | ||
આપી આપીને તમે આંસુ આપો, સજન! | આપી આપીને તમે આંસુ આપો, સજન! | ||
::આંખો આપો તો અમે આવીએ... | ::આંખો આપો તો અમે આવીએ... | ||
</poem> | |||
===૩. એકસટસી=== | |||
::(પૃથ્વી) | |||
<poem> | |||
ઝડાફ વીજ મેઘ ડમ્મર ડિબાંગમાં સોંસરી, | |||
ખચાક ખચખચ્ ચીરી ઝળળ ઝુમ્મરો ઊતરી. | |||
પ્રચંડ દ્રુત ૐ ઝબાકઝબ અવાક્ ક્ષણાર્ધાર્ધમાં | |||
ભયંકર પછાડ દૈ લપકતો ગયો, પુચ્છ લૈ | |||
ઊંડે ક્યહીં ઊંડે ઊંડે પલક ગાત્ર ફુત્કારતો. | |||
કડાક હુડુડુમ્ ધ્રૂજી ધ્રધ્રધરિત્રી સમ્ભ્રાન્ત, ને | |||
ધમે ધમણ હાંફતાં હફડ ધૂર્જટિ ઝાડવાં. | |||
કમાન લફ લાંબી તંગ ક્ષિતિજોની ટંકારતો | |||
ધસે હવડ વેગ ભેખડ ભફાંગ બુચ્કારતો, | |||
છળે, છળી લળે, ઢળે, વળી પળે પળે ઑગળે. | |||
અચાનક ધડામ ઘુમ્મટ ખબાંગ ખાંગો થતો, | |||
ફરે લફક જીભ ફીણ ફીણ ચાટતી ચાટતી. | |||
સમસ્ત ખભળાટ પુંસક ધસે, ડસે નસ્ નસે, | |||
થતો પ્રપ્રપ્રપાત ચૂર ચૂર માત્ર રાત્રિ શ્વસે! | |||
</poem> | </poem> |
edits