26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 77: | Line 77: | ||
સમસ્ત ખભળાટ પુંસક ધસે, ડસે નસ્ નસે, | સમસ્ત ખભળાટ પુંસક ધસે, ડસે નસ્ નસે, | ||
થતો પ્રપ્રપ્રપાત ચૂર ચૂર માત્ર રાત્રિ શ્વસે! | થતો પ્રપ્રપ્રપાત ચૂર ચૂર માત્ર રાત્રિ શ્વસે! | ||
</poem> | |||
===૪. કાચી સોપારીનો કટ્ટકો....=== | |||
<poem> | |||
એક કાચી સોપારીનો કટ્ટકો રે | |||
એક લીલું લવીંગડીનું પાન, | |||
આવજો રે તમે લાવજો રે મારા મોંઘા મે’માન... | |||
કાગળ ઊડીને એક ઓચિંતો આવિયો, કીધાં કંકોતરીનાં કામ, | |||
ગોતી ગોતીને આંખ થાકી રે બ્હાવરી, લિખિતંગ કોનાં છે નામ; | |||
એક વાંકી મોજલ્લડીનો ઝટ્ટકો રે | |||
એક ઝાંઝરનું ઝીણું તોફાન, | |||
ઝાલજો રે તમે ઝીલજો રે એનાં મોંઘાં ગુમાન, | |||
એક કાચી સોપારીનો... | |||
ઊંચી મેડી ને એના ઊંચા ઝરૂખડા, નીચી નજરુંના મળ્યા મેળ, | |||
ઉંબરમાં સાથિયા ને ટોડલિયે મોરલા, આંગણમાં રોપાતી કેળ; | |||
એક અલ્લડ આંખલ્લડીનો ખટ્ટકો રે | |||
એક હૈયામાં ઊઘલતી જાન, | |||
જાણણો રે તમે માણજો રે એની વાતું જુવાન, | |||
એક કાચી સોપારીનો... | |||
એક કાચી સોપારીનો કટ્ટકો રે | |||
એક લીલું લવીંગડીનું પાન, | |||
આવજો રે તમે લાવજો રે મારા મોંઘા મે’માન... | |||
કાગળ ઊડીને એક ઓચિંતો આવિયો, કીધાં કંકોતરીનાં કામ, | |||
ગોતી ગોતીને આંખ થાકી રે બ્હાવરી, લિખિતંગ કોનાં છે નામ; | |||
એક વાંકી મોજલ્લડીનો ઝટ્ટકો રે | |||
એક ઝાંઝરનું ઝીણું તોફાન, | |||
ઝાલજો રે તમે ઝીલજો રે એનાં મોંઘાં ગુમાન, | |||
એક કાચી સોપારીનો... | |||
</poem> | </poem> |
edits