ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/દ/દસની નોટ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+૧)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|દસની નોટ|રજનીકુમાર પંડ્યા}}
{{Heading|દસની નોટ|રજનીકુમાર પંડ્યા}}
'''દસની નોટ''' (રજનીકુમાર પંડ્યા; ‘રજનીકુમાર પંડ્યાની શ્રેષ્ઠ વાર્તાઓ', સં. રમણલાલ પાઠક, ૧૯૯૭) કર્કશા મા અને સમભાવી બાપના દીકરા મોરારે આફ્રિકાવાસી જીવરાજ કાનજીનો બોલાવ્યો એની કન્યા જોવા જવાનું છે પણ એની પાસે ટિકિટના પૂરા પૈસા નથી. અધવચ્ચે ઊતરીને એ પહોંચી તો જાય છે પણ કન્યા પ્રજ્ઞા સાથેની વાતોથી અંદાજ આવી જાય છે કે ફેરો ફોગટ છે. પ્રજ્ઞાએ એની ચોપડીમાં મૂકેલી દસની નોટ નજરે પડતાં મોરાર વળતાં બસભાડા માટે માગે છે ને વાળી દેવાની ખાતરી આપે છે. એવી જરૂર નથી એમ કહેતાં પ્રજ્ઞા કહે છે : “આપણા હથેવાળા વખતે પહેલાં જ શુકનમાં માગી લઈશ.” સરળહૃદયી માણસનું પણ મૂલ થાય છે એ વાત સરસ રીતે કહેવાઈ છે. {{right|'''ર.'''}}<br>
'''દસની નોટ''' (રજનીકુમાર પંડ્યા; ‘રજનીકુમાર પંડ્યાની શ્રેષ્ઠ વાર્તાઓ', સં. રમણલાલ પાઠક, ૧૯૯૭) કર્કશા મા અને સમભાવી બાપના દીકરા મોરારે આફ્રિકાવાસી જીવરાજ કાનજીનો બોલાવ્યો એની કન્યા જોવા જવાનું છે પણ એની પાસે ટિકિટના પૂરા પૈસા નથી. અધવચ્ચે ઊતરીને એ પહોંચી તો જાય છે પણ કન્યા પ્રજ્ઞા સાથેની વાતોથી અંદાજ આવી જાય છે કે ફેરો ફોગટ છે. પ્રજ્ઞાએ એની ચોપડીમાં મૂકેલી દસની નોટ નજરે પડતાં મોરાર વળતાં બસભાડા માટે માગે છે ને વાળી દેવાની ખાતરી આપે છે. એવી જરૂર નથી એમ કહેતાં પ્રજ્ઞા કહે છે : “આપણા હથેવાળા વખતે પહેલાં જ શુકનમાં માગી લઈશ.” સરળહૃદયી માણસનું પણ મૂલ થાય છે એ વાત સરસ રીતે કહેવાઈ છે. <br> {{right|'''ર.'''}}<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = દખણાદી દોઢીના દરવાનનું મૃત્યુ
|previous = દખણાદી દોઢીના દરવાનનું મૃત્યુ
|next = દાદા
|next = દાદા
}}
}}

Navigation menu