સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ચુનીલાલ મડિયા/ગુજરાતી વાર્તાની ગઈકાલ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૮<br>ગુજરાતી વાર્તાની ગઈ કાલ<ref>૧૯૪૬માં ધર્મેન્દ્રસિંહજી કૉલેજ, રાજકોટમાં કરેલા પ્રવચનનાં ટાંચણ ઉપરથી વિસ્તારીને, પ્રગટ થયેલું, ‘નવચેતન’, એપ્રિલ ૧૯૪૮</ref>}}

{{Poem2Open}}
{{Poem2Open}}
ગુજરાતી ટૂંકી વાર્તા વિશે વિચાર કરવા બેસીએ તો સર્વપ્રથમ, ધૂમકેતુ જ યાદ આવે છે. અલબત્ત ધૂમકેતુની પહેલાં પણ ‘મલયાનિલ’ જેવા શક્તિસંપન્ન તેમ જ અન્ય અલ્પશક્તિસંપન્ન લેખકોએ વાર્તાઓ લખવાના પ્રયત્નો તો બહુ કર્યા હતા, પણ એ પ્રયત્નો પ્રતિભાવિહોણા હતા. જીવનનાં કોઈ લોકોત્તર દર્શનને અભાવે એ તબક્કાના લેખકો માત્ર લેખકો જ રહ્યા, સાહિત્યકાર ન બની શક્યા. આજે આપણે ટૂંકી વાર્તાનું જે કાઠું જોઈએ છીએ એની પ્રથમ બાંધણી કરવાનો જશ ધૂમકેતુને ફાળે જાય છે. આ લેખક પાસે બહોળું અને બહુવિધ અનુભવભાથું હતું, દર્શનમાં રૂપાન્તરિત થયેલું ઝીણવટભર્યું નિરીક્ષણ હતું અને સાથે વાર્તાકસબનો સુયોગ હતો. એ ઉપરાંત લેખકને સહજ બનેલી તળપદી તેમ જ શિષ્ટ બોલીના સુભગ મિશ્રણવાળી વિશિષ્ટ ગદ્યશૈલી સાંપડી હતી. પરિણામે ગુજરાતને પહેલી જ વાર કસબદૃષ્ટિએ કેટલીક સર્વાંગસમ્પૂર્ણ વાર્તાઓ મળી.

Navigation menu