35,628
edits
No edit summary |
(inverted comas corrected) |
||
| Line 16: | Line 16: | ||
વારેવારે પુનરાવર્તિત થઈને આપણા કાનમાં તે ઘૂમરાવા માંડે છે, પછી તે માત્ર શરીરના એક અંગ પૂરતી સીમિત રહેવાને બદલે સમગ્ર શરીરમાં, આત્મામાં વ્યાપી જાય છે. | વારેવારે પુનરાવર્તિત થઈને આપણા કાનમાં તે ઘૂમરાવા માંડે છે, પછી તે માત્ર શરીરના એક અંગ પૂરતી સીમિત રહેવાને બદલે સમગ્ર શરીરમાં, આત્મામાં વ્યાપી જાય છે. | ||
વિષયને અનુરૂપ કલ્પનો : પવનમાં ઊડી જતું શીમળાનું રૂ, વેરાયેલો ઓક્સાઈડ, કબૂતર અને દીપડાનું દ્વન્દ્વયુદ્ધ, શિંગડાથી ચિરાયેલી સાથળ, એક બાજુ ખૂણામાં ચૂપચાપ ઊભેલા પ્રેક્ષકો અને બીજી બાજુ વિજેતા આખલો, ઘામાં મૃત્યુએ મૂકેલાં ઈંડાં, મૃત ખેલાડીના કાનમાં ગુંજતાં હાડકાં, વાંસળી, કપાળમાંથી આખલાના ચિત્કાર – આ બધા દ્વારા રચાતું વાતાવરણ આપણને સ્પર્શી જાય છે. રમત વિશે, તેના નિયમો વિશે અર્નેસ્ટ હેમિંગ્વેએ ખાસ્સું લેખન કર્યું છે. | વિષયને અનુરૂપ કલ્પનો : પવનમાં ઊડી જતું શીમળાનું રૂ, વેરાયેલો ઓક્સાઈડ, કબૂતર અને દીપડાનું દ્વન્દ્વયુદ્ધ, શિંગડાથી ચિરાયેલી સાથળ, એક બાજુ ખૂણામાં ચૂપચાપ ઊભેલા પ્રેક્ષકો અને બીજી બાજુ વિજેતા આખલો, ઘામાં મૃત્યુએ મૂકેલાં ઈંડાં, મૃત ખેલાડીના કાનમાં ગુંજતાં હાડકાં, વાંસળી, કપાળમાંથી આખલાના ચિત્કાર – આ બધા દ્વારા રચાતું વાતાવરણ આપણને સ્પર્શી જાય છે. રમત વિશે, તેના નિયમો વિશે અર્નેસ્ટ હેમિંગ્વેએ ખાસ્સું લેખન કર્યું છે. | ||
આમાંથી એવો ધ્વનિ પ્રગટ થઈ શકે કે કરુણપ્રશસ્તિ આવી ખ્યાતનામ, લોકપ્રિય વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને જ થઈ શકે, જેવી રીતે જીવનચરિત્ર સાવ સામાન્ય, સરેરાશ જીવન જીવી જતી વ્યક્તિઓને કેન્દ્રમાં રાખીને નથી રચાતાં તેવી રીતે આવી રૂઢિનોય અપવાદ સંભવી શકે. અંગ્રેજી ભાષામાં એક વિખ્યાત કરુણપ્રશસ્તિ ટોમસ ગ્રે રચિત | આમાંથી એવો ધ્વનિ પ્રગટ થઈ શકે કે કરુણપ્રશસ્તિ આવી ખ્યાતનામ, લોકપ્રિય વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને જ થઈ શકે, જેવી રીતે જીવનચરિત્ર સાવ સામાન્ય, સરેરાશ જીવન જીવી જતી વ્યક્તિઓને કેન્દ્રમાં રાખીને નથી રચાતાં તેવી રીતે આવી રૂઢિનોય અપવાદ સંભવી શકે. અંગ્રેજી ભાષામાં એક વિખ્યાત કરુણપ્રશસ્તિ ટોમસ ગ્રે રચિત ‘એલિજી રિટન ઇન અ કન્ટ્રી કોર્ટયાર્ડ' છે. અહીં કોઈ એક વ્યક્તિને કેન્દ્રમાં રાખવામાં આવી નથી. ગામડાગામના કોઈ કબ્રસ્તાનમાં દાટેલા સામાન્ય માનવીઓને અહીં કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. આવા સામાન્ય માનવીઓ માટે સમાજ અસ્વસ્થ થતો નથી, તેમનાં સ્મારકો ઊભા કરવામાં આવતાં નથી, તેમને માટે કોઈ ભાવસભર અંજલિઓ આપવામાં આવતી નથી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>સાંજે કોય હવે અંગીઠી ના ચેતવશે એને માટ | {{Block center|'''<poem>સાંજે કોય હવે અંગીઠી ના ચેતવશે એને માટ | ||
| Line 36: | Line 36: | ||
(આ કરુણપ્રશસ્તિનો ભાવપૂર્ણ અનુવાદ પાંચમા દાયકામાં ડૉ. સુરૈયાએ કર્યો હતો. અહીં એ અનુવાદની મદદ લીધી છે.) | (આ કરુણપ્રશસ્તિનો ભાવપૂર્ણ અનુવાદ પાંચમા દાયકામાં ડૉ. સુરૈયાએ કર્યો હતો. અહીં એ અનુવાદની મદદ લીધી છે.) | ||
આવા સામાન્ય માનવીઓ ક્યારેક અપમૃત્યુ પામતા હોય છે, ક્યારેક શાસકોની ક્રૂર હિંસાનો તેઓ ભોગ બનતા હોય છે. તેમની સ્મૃતિમાં કોઈ કવિ રચના કરે કે ના કરે? એ મૃત વ્યક્તિઓએ જીવનમાં એવાં કોઈ મહાન કાર્યો ન કર્યાં હોય, પ્રજા એમને બીજી કોઈ રીતે સ્મૃતિમાં સાચવી શકે એમ ન હોય તો? દા. ત., જનરલ ડાયરના હસ્તે જલિયાંવાલા બાગનો હત્યાકાંડ—રવીન્દ્રનાથ ઠાકુરે આ વિશે લખવાની ના પાડી દીધી હતી. આવી ઘટનાઓ જગતભરમાં બનતી રહી અને જગતભરમાં આ ઘટનાઓને કેન્દ્રમાં રાખીને મૂર્તિઓ પણ રચાઈ હતી. દા. ત., ફ્રાન્સિસ્કો ગોવાએ ‘થર્ડ મે, ૧૮૦૮' નામનું ચિત્ર દોરીને આવા સામાન્ય માનવીઓની નિર્દય સૈનિકો દ્વારા થયેલી હત્યાનું એક અસામાન્ય ચિત્ર આલેખ્યું હતું. કળાકારે એક વિશિષ્ટ સન્દર્ભ ઊભો કરીને શ્રોતાઓ / વાચકો / પ્રેક્ષકોને એ દિશામાં લઈ જવા પડે. જે સામાન્ય માનવીના મૃત્યુ વિશે કરુણપ્રશસ્તિ રચાય તેનો પરિચય તત્કાલીન સમાજને પણ હોય, તો ત્યાર પછીની પેઢીઓને તો કેવી રીતે સંભવી શકે? આવા સંજોગોમાં કવિ એ વ્યક્તિ નિમિત્તે જે કલ્પનસૃષ્ટિ ઊભી કરે તેને આધારે જ આપણે એ વ્યક્તિ વિશે પામી શકીએ. એમાં કવિ ક્યારેક એકબે ચિત્રો દ્વારા જ પોતાની વાત કરે – મણિલાલ દેસાઈએ રાવજી પટેલના મૃત્યુ વિશે આવાં જ કલ્પનો યોજીને ભાવકોને તૃપ્ત કર્યા હતા. તેમની એક જાણીતી પંક્તિનો ભાવ આવો હતો—ડાંગરના ખેતરમાં તું તડકો થઈને પ્રગટ થા. પણ એ કૃતિનો વિષય તો ગુજરાતી ભાવકોને પરિચિત હતો, પરંતુ હરિશ્ચંદ્ર ભટ્ટ ‘નિર્દોષ ને નિર્મળ આંખ તારી'માં જે વ્યક્તિને વિષય બનાવે છે તે કંઈ આપણી પરિચિત ન હતી, તે વેળાએ એના મૃત્યુના સ્પર્શની વેદના ભાવકોને થાય એવી રીતે જો નિરૂપણ ન કર્યું હોય તો એ અર્થહીન બની રહે છે. | આવા સામાન્ય માનવીઓ ક્યારેક અપમૃત્યુ પામતા હોય છે, ક્યારેક શાસકોની ક્રૂર હિંસાનો તેઓ ભોગ બનતા હોય છે. તેમની સ્મૃતિમાં કોઈ કવિ રચના કરે કે ના કરે? એ મૃત વ્યક્તિઓએ જીવનમાં એવાં કોઈ મહાન કાર્યો ન કર્યાં હોય, પ્રજા એમને બીજી કોઈ રીતે સ્મૃતિમાં સાચવી શકે એમ ન હોય તો? દા. ત., જનરલ ડાયરના હસ્તે જલિયાંવાલા બાગનો હત્યાકાંડ—રવીન્દ્રનાથ ઠાકુરે આ વિશે લખવાની ના પાડી દીધી હતી. આવી ઘટનાઓ જગતભરમાં બનતી રહી અને જગતભરમાં આ ઘટનાઓને કેન્દ્રમાં રાખીને મૂર્તિઓ પણ રચાઈ હતી. દા. ત., ફ્રાન્સિસ્કો ગોવાએ ‘થર્ડ મે, ૧૮૦૮' નામનું ચિત્ર દોરીને આવા સામાન્ય માનવીઓની નિર્દય સૈનિકો દ્વારા થયેલી હત્યાનું એક અસામાન્ય ચિત્ર આલેખ્યું હતું. કળાકારે એક વિશિષ્ટ સન્દર્ભ ઊભો કરીને શ્રોતાઓ / વાચકો / પ્રેક્ષકોને એ દિશામાં લઈ જવા પડે. જે સામાન્ય માનવીના મૃત્યુ વિશે કરુણપ્રશસ્તિ રચાય તેનો પરિચય તત્કાલીન સમાજને પણ હોય, તો ત્યાર પછીની પેઢીઓને તો કેવી રીતે સંભવી શકે? આવા સંજોગોમાં કવિ એ વ્યક્તિ નિમિત્તે જે કલ્પનસૃષ્ટિ ઊભી કરે તેને આધારે જ આપણે એ વ્યક્તિ વિશે પામી શકીએ. એમાં કવિ ક્યારેક એકબે ચિત્રો દ્વારા જ પોતાની વાત કરે – મણિલાલ દેસાઈએ રાવજી પટેલના મૃત્યુ વિશે આવાં જ કલ્પનો યોજીને ભાવકોને તૃપ્ત કર્યા હતા. તેમની એક જાણીતી પંક્તિનો ભાવ આવો હતો—ડાંગરના ખેતરમાં તું તડકો થઈને પ્રગટ થા. પણ એ કૃતિનો વિષય તો ગુજરાતી ભાવકોને પરિચિત હતો, પરંતુ હરિશ્ચંદ્ર ભટ્ટ ‘નિર્દોષ ને નિર્મળ આંખ તારી'માં જે વ્યક્તિને વિષય બનાવે છે તે કંઈ આપણી પરિચિત ન હતી, તે વેળાએ એના મૃત્યુના સ્પર્શની વેદના ભાવકોને થાય એવી રીતે જો નિરૂપણ ન કર્યું હોય તો એ અર્થહીન બની રહે છે. | ||
હજુ એક બીજા અંતિમે જઈને વિચારો. કોઈ દુષ્ટ માનવીના મૃત્યુ વિશે કરુણપ્રશસ્તિ રચી શકાય? જોકે ‘પ્રશસ્તિ’ શબ્દ જ આનો ઉત્તર આપે છે. બ્રાઉનિંગનું | હજુ એક બીજા અંતિમે જઈને વિચારો. કોઈ દુષ્ટ માનવીના મૃત્યુ વિશે કરુણપ્રશસ્તિ રચી શકાય? જોકે ‘પ્રશસ્તિ’ શબ્દ જ આનો ઉત્તર આપે છે. બ્રાઉનિંગનું ‘માય લાસ્ટ ડચેસ' આ સંદર્ભમાં યાદ કરી શકાય. શાયલોક, ઇયાગો જેવાં કાલ્પનિક કે હિટલર, મુસોલિની જેવાં ઐતિહાસિક પાત્રોના મૃત્યુને કેવી રીતે આલેખાય? મોટા ભાગની પ્રજાને તો એમને માટે તિરસ્કાર હોવાનો, તો પ્રશસ્તિનો ભાવ આવે ક્યાંથી? | ||
દૂર દૂર સ્થળ-સમયમાં થઈ ગયેલી વ્યક્તિઓ વિશે કરુણપ્રશસ્તિ રચી શકાય? સામાન્ય રીતે કવિઓ સમકાલીન ઘટનાઓને, સમકાલીન વ્યક્તિઓને કેન્દ્રમાં રાખીને આવી પ્રશસ્તિઓ રચતા હોય છે, આવી વ્યક્તિઓ સર્જનાત્મકતા ધરાવતી હોય પણ ખરી અને ન પણ હોય. કવિઓ ક્યારેક મૃત વ્યક્તિઓને પુરાણપ્રસિદ્ધ પાત્રની હરોળમાં મૂકી આપે — આવે વખતે તે પૌરાણિક પાત્ર અને સમકાલીન વ્યક્તિ વચ્ચે સાદૃશ્ય ઊભું કરવું પડે. દા.ત., શેલી ૧૯૨૨માં મૃત્યુ પામ્યા, તેના એક વર્ષ અગાઉ સાવ નાની વયે મૃત્યુ પામેલા જ્હોન કીટ્સ વિશે પ્રશસ્તિ રચતાં કવિને પુરાણપ્રસિદ્ધ પાત્ર Adonais સાથે મૂકી આપ્યો. આ પૌરાણિક પાત્રને એક જંગલી સૂવરે મારી નાખ્યો હતો. વીનસ પોતાના મૃત પ્રેમીને સજીવન કરવાના પ્રયત્નો કરે છે, છેવટે તે એક પુષ્પમાં રૂપાંતરિત થઈ જાય છે. એપ્રિલ ૧૯૧૮ના ક્વાર્ટરલી રિવ્યૂમાં કોઈ અજાણ્યા વિવેચકે કીટ્સની એક રચનાની ઝેરીલી સમીક્ષા કરી હતી. પી. બી. શેલીએ આ સમીક્ષકને વરાહ સાથે સરખાવ્યો, તેની આવી સમીક્ષાએ કવિનું મૃત્યુ નોતર્યું. આ ઘટનાથી ભારે વ્યથિત થઈને આ કરુણપ્રશસ્તિ રચાઈ, વધુ પડતા સંવેદનશીલ સ્વભાવને કારણે આવી પરિસ્થિતિ ઊભી થઈ. બહુ રૂઢ અર્થમાં જ્હૉન કીટ્સની ‘આઇઝાબેલા'ને કરુણપ્રશસ્તિ તરીકે ઓળખાવી ન શકાય. છતાં એ રચનામાં લોકકથા જેવા ઘટકો પ્રયોજીને (આમ તો બોકાચિયોની એક વાર્તાને આધારે આ કાવ્ય રચાયું છે) એક કરુણગાથા અહીં આલેખાઈ છે. | દૂર દૂર સ્થળ-સમયમાં થઈ ગયેલી વ્યક્તિઓ વિશે કરુણપ્રશસ્તિ રચી શકાય? સામાન્ય રીતે કવિઓ સમકાલીન ઘટનાઓને, સમકાલીન વ્યક્તિઓને કેન્દ્રમાં રાખીને આવી પ્રશસ્તિઓ રચતા હોય છે, આવી વ્યક્તિઓ સર્જનાત્મકતા ધરાવતી હોય પણ ખરી અને ન પણ હોય. કવિઓ ક્યારેક મૃત વ્યક્તિઓને પુરાણપ્રસિદ્ધ પાત્રની હરોળમાં મૂકી આપે — આવે વખતે તે પૌરાણિક પાત્ર અને સમકાલીન વ્યક્તિ વચ્ચે સાદૃશ્ય ઊભું કરવું પડે. દા.ત., શેલી ૧૯૨૨માં મૃત્યુ પામ્યા, તેના એક વર્ષ અગાઉ સાવ નાની વયે મૃત્યુ પામેલા જ્હોન કીટ્સ વિશે પ્રશસ્તિ રચતાં કવિને પુરાણપ્રસિદ્ધ પાત્ર Adonais સાથે મૂકી આપ્યો. આ પૌરાણિક પાત્રને એક જંગલી સૂવરે મારી નાખ્યો હતો. વીનસ પોતાના મૃત પ્રેમીને સજીવન કરવાના પ્રયત્નો કરે છે, છેવટે તે એક પુષ્પમાં રૂપાંતરિત થઈ જાય છે. એપ્રિલ ૧૯૧૮ના ક્વાર્ટરલી રિવ્યૂમાં કોઈ અજાણ્યા વિવેચકે કીટ્સની એક રચનાની ઝેરીલી સમીક્ષા કરી હતી. પી. બી. શેલીએ આ સમીક્ષકને વરાહ સાથે સરખાવ્યો, તેની આવી સમીક્ષાએ કવિનું મૃત્યુ નોતર્યું. આ ઘટનાથી ભારે વ્યથિત થઈને આ કરુણપ્રશસ્તિ રચાઈ, વધુ પડતા સંવેદનશીલ સ્વભાવને કારણે આવી પરિસ્થિતિ ઊભી થઈ. બહુ રૂઢ અર્થમાં જ્હૉન કીટ્સની ‘આઇઝાબેલા'ને કરુણપ્રશસ્તિ તરીકે ઓળખાવી ન શકાય. છતાં એ રચનામાં લોકકથા જેવા ઘટકો પ્રયોજીને (આમ તો બોકાચિયોની એક વાર્તાને આધારે આ કાવ્ય રચાયું છે) એક કરુણગાથા અહીં આલેખાઈ છે. | ||
જેવી રીતે વ્યક્તિને કેન્દ્રમાં રાખીને કરુણપ્રશસ્તિ રચી શકાય, તેવી રીતે વધુ વ્યાપક ભૂમિકાએ સંસ્કૃતિના મરણને કેન્દ્રમાં રાખીને આવું કાવ્ય રચી શકાય? ટી. એસ. એલિયટે | જેવી રીતે વ્યક્તિને કેન્દ્રમાં રાખીને કરુણપ્રશસ્તિ રચી શકાય, તેવી રીતે વધુ વ્યાપક ભૂમિકાએ સંસ્કૃતિના મરણને કેન્દ્રમાં રાખીને આવું કાવ્ય રચી શકાય? ટી. એસ. એલિયટે ‘ધ વેસ્ટ લૅન્ડ' કાવ્ય રચ્યું, ચોથા દાયકામાં ડબ્લ્યુ. બી. યેટ્સે ધ સેકન્ડ કમિંગ' કાવ્ય રચ્યું. આ બંને કાવ્યો સંસ્કૃતિના મૃત્યુની વાત સંવેદનાસભર શૈલીમાં કરે છે. ભલે તેમને રૂઢ અર્થમાં કરુણપ્રશસ્તિ તરીકે ન ઓળખાવીએ, છતાં આ પ્રકારનાં લક્ષણો તો જોવા મળે છે. જેવી રીતે સૉનેટ, નવલકથા, નિબંધ, નવલિકા જેવાં સ્વરૂપો પશ્ચિમમાંથી આયાત થઈને આ દેશની માટીમાં ઓગળી ગયાં તેવી રીતે કરુણપ્રશસ્તિનો પ્રકાર આપણે ત્યાં સહજ, સ્વાભાવિક બન્યો ખરો? વાસ્તવમાં મૃત્યુગીતોની આપણી પરંપરાના સંદર્ભે કરુણપ્રશસ્તિ ઊભી કરવી જોઈએ. ગુજરાતીમાં રચાયેલી આવી પ્રશસ્તિઓનું સંપાદન કરીને ગુજરાતી ભાષામાં આ સ્વરૂપ કેવી રીતે ઊપસી આવ્યું તેની અને તેની વિશિષ્ટતા—મર્યાદાઓની ચર્ચા થવી જોઈએ. ઉપરાંત થોડી વધુ પ્રશસ્તિઓ પણ રચાવી જોઈએ, તો જ એનાં લેખાંજોખાં કરવા માટેનો અવકાશ આપણને મળી શકે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Right|‘પરબ’ નવેમ્બર, ૨૦૧૬}} | {{Right|‘પરબ’ નવેમ્બર, ૨૦૧૬}} | ||