સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/આપણું પદવીકેન્દ્રી સાહિત્યસંશોધન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 17: Line 17:
લેખનપદ્ધતિના જેવી જ બીજી મર્યાદા લેખનશૈલીની એટલે કે લખાવટની પોતાની છે. ને એ વધુ ગંભીર છે. આમાં એક રીત અઘરી, અટપટી, જાણીકરીને પંડિતાઉ બનાવેલી લખાવટની છે. એના પર પણ એક રૂઢિ સવાર થયેલી હોય છે-પરિભાષાનાં, જાર્ગનનાં, જાળાં ગૂંથવાની. સ્પષ્ટતાને ભોગે આવી શૈલીની અજમાયશ થાય છે એમાં, નાનાલાલે કવિતાસર્જનના સંદર્ભમાં કહેલી 'નરી સરલતાને કોણ પૂજશે?’— વાળી વૃત્તિ પ્રગટ થાય છે.

પરંતુ લખાવટની શિથિલતા, સાવ નબળી અભિવ્યક્તિ એ આપણા કેટલાક શોધનિબંધોની સૌથી ગંભીર મર્યાદા છે. પીએચ.ડી. કરવા ઉઘુક્ત થનારની સૌથી પહેલી ને લઘુતમ યોગ્યતા તો સ્પષ્ટ, સફાઈદાર લેખનની હોય. તાર્કિક ને અર્થપૂર્ણ, લાઘવવાળી ને નક્કર પણ વિશદ લખાવટ એ પણ સંશોધન-વિવેચનની એક આવશ્યક શિસ્ત છે એ વિસરાઈ જતું હોય છે. પ્રસ્તારી ને પુનરાવર્તનોવાળાં, ચર્ચાતા મુદ્દાને સ્હેજ પણ આગળ ન વધારનારાં વાક્યોનાં વાક્યો કેટલાક શોધનિબંધોમાં ખડકાયેલાં જોવા મળે છે. ને એ ઉપરાંત તર્કબળ વિનાનાં, સંગતિ વિનાનાં વિધાનો પણ થયે જાય છે. આવાં તો અસંખ્ય દૃષ્ટાન્તો નોંધી શકાય. નમૂના લેખે થોડાંક જોઈએ : (૧) 'ગુજરાતી સાહિત્યમાં ઉમાશંકર સુન્દરમ્ પછી પ્રવેશ કરે છે પણ નીકળી જાય છે આગળ.’ (૨) ‘પ્રહ્લાદ સારા કવિ હોવા છતાં એમની પાસેથી આપણને વિપુલ કાવ્યરાશિ મળ્યો નથી.’ (૩) 'ચુનિલાલ મડિયાએ મૌલિક કથાબીજ અને શુદ્ધ વાતકિલાને કસુંબીના રંગે રંગી આપી છે' (૪) 'નાનાલાલની ઉપમા દમયંતીના હાથમાંથી સજીવન થઈ સરકી જતાં માછલાં જેવી છે.' વગેરે. વાક્યરચનાની શિથિલતા સુધ્ધાં ઘણા નિબંધોમાં વારંવાર નજરે પડતી હોય છે ને પરીક્ષકને ખોટી વાક્યરચનાઓ સામે પ્રશ્નાર્થો મૂકતા જવું પડ્યું હોય છે ! એક શોધનિબંધની લાયબ્રેરી—નકલમાં, આવાં પ્રશ્નાર્થો- ઉદ્ગારોનાં ચીતરામણો અનેક પાનાં પર થયેલાં જોવા મળેલાં. અલબત્ત, આમાં ફરી વાંચી લઈને ભૂલો સુધારી ન લેવાની અભ્યાસીની બેકાળજી પણ જવાબદાર હશે. એવીજ બેકાળજી, ટાઈપ આદિની ભૂલોને પણ જેમની તેમ રહેવા દેવામાંય દેખાય છે.

{{Poem2Close}}
'''બીજી એકબે નાની પણ મહત્ત્વની બાબતો: ૧. લેખકોના નામનિર્દેશો'''

{{Poem2Open}}
વસ્તુલક્ષી શાસ્ત્રીય અધ્યયન લેખે શોધનિબંધ પાસે લેખનશિસ્તને લગતી બીજી પણ કેટલીક અપેક્ષાઓ રહે છે. જેમકે, નિબંધમાં ઉલ્લેખ પામતા લેખકોના નામનિર્દેશની પણ એક નિશ્ચિત અને સર્વસામાન્ય પદ્ધતિ નિપજાવવી જરૂરી હોય છે. સાહિત્યકોશ, ચરિત્રકોશ આદિમાં તો આવી એકવાક્યતા અનિવાર્ય ગણાય છે, કેમકે એના મૂળ માળખાનો જ એ એક ભાગ હોય છે. સંશોધનનિબંધ પણ આવી સર્વમાન્ય એકવાક્યતાને સ્વીકારે એ જરૂરી ગણાવું જોઈએ કેમકે રૂબરૂ વાતચીતમાં કે વક્તવ્યમાં થતા નામોલ્લેખો અને સંબોધનો આદરની કે પ્રેમની વ્યક્તિલક્ષી ભાવ- છાયાઓવાળાં હોય એ બરાબર છે પરંતુ સંશોધનાત્મક-વિવેચનાત્મક લખાણોમાં તો લેખકનામો સંજ્ઞાસૂચક હોય છે એટલે એમના નિર્દેશો પણ નિશ્ચિત પદ્ધતિને અનુસરતા હોય. એથી પાઠકસાહેબ, ભાયાણીસાહેબ, સુરેશભાઈ, કુન્દનિકાબહેન, મધુ, કિશોર . એવા નિર્દેશોને બદલે હરિવલ્લભ ભાયાણી, સુરેશ જોશી, મધુ રાય એવા સ્વીકૃત નામનિર્દેશો જ ઉચિત ગણાય. લેખનશિસ્તના આ આગ્રહને આગળ લંબાવીએ તો, નામની આગળ થતા 'શ્રી', 'ડૉ.' એવા નિર્દેશો પણ અનાવશ્યક ગણાવા જોઈએ. પરંતુ, અનૌપચારિકતાઓથી આપણે એટલા ટેવાઈ ગયેલા છીએ ને સંબંધવાચક ભાવછાયાઓનો આપણા મન પર એવો કબજો છે કે શાસ્ત્રીય લખાણોમાં પણ આવી ટેકણલાકડીઓ વિનાના નામનિર્દેશો કરવાનું  આપણને જાણે કે અડવું ને તોછડું લાગે છે! ઝવેરચંદ મેઘાણી વિશેના એક શોધનિબંધમાં સતત મેઘાણીભાઈ એવો નામનિર્દેશ આવે છે તો વળી રામનારાયણ પાઠકનો ઉલ્લેખ એક અન્ય શોધનિબંધના એક જ પૅરેગ્રાફમાં પાઠક, રામનારાયણ, પાઠક સાહેબ, રામનારાયણ પાઠક એમ ચાર જુદી- જુદી રીતે થયેલો છે ! એટલે, નામનિર્દેશોની સંગતિપૂર્ણ એકવાક્યતાની કાળજી રાખવી એ પણ સંશોધનની આવશ્યક પરિપાટીનો એક અંશ છે એ ન ભુલાવું જોઈએ.

Navigation menu