4,481
edits
mNo edit summary Tag: Manual revert |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|હું તો ચાલી|ઉષા ઉપાધ્યાય}} | {{Heading|હું તો ચાલી|ઉષા ઉપાધ્યાય}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઘરનાં સૌ જમીને | ઘરનાં સૌ જમીને ‘સુરભિ' જોવા બેઠાં ને મેં વાસણ ઉટકવા ફળિયાની ચોકડીમાં પગ મૂક્યો ત્યાં જ ધગધગતા અંગારા પર પગ દેવાઈ ગયો હોય એવી લ્હાય લાગી તળિયામાં. જોઉં તો વીંછી ! તરત એમને સાદ દેવાઈ ગયો – | ||
‘જુઓ તો આ વીંછી છે કે શું?' | ‘જુઓ તો આ વીંછી છે કે શું?' | ||
ઉતાવળા આવી એમણે ચાલ્યો જતો લીલો કાચ પથ્થરિયો વીંછી જોયો ને તરત એને મારવા પડખે પડેલો ધોકો ઉપાડયો. | ઉતાવળા આવી એમણે ચાલ્યો જતો લીલો કાચ પથ્થરિયો વીંછી જોયો ને તરત એને મારવા પડખે પડેલો ધોકો ઉપાડયો. | ||