33,794
edits
(+1) |
(+1) |
||
| Line 24: | Line 24: | ||
ગુજરાતીનો અધ્યાપકસંઘ પણ મધ્યકાલીન સાહિત્યના અધ્યયન અધ્યાપનનાં સર્વ પાસાંને, કૃતિના પઠનથી લઈને સંશોધન-સંપાદન સુધીનાં પાસાંને આવરી લેતા તબક્કાવાર અધ્યાપક-કાર્યશિબિરો યોજે તો એમાંથી કંઈક નક્કર ને ઉપયોગી નીપજી આવે. એકાદ વક્તવ્ય કે બેઠકથી કામ નહીં સરે. આવી બેઠકો એવા કાર્યશિબિરોની જરૂરિયાતનો તીવ્ર અહેસાસ કરાવે તો એટલી એની ફલશ્રુતિ ગણાશે. | ગુજરાતીનો અધ્યાપકસંઘ પણ મધ્યકાલીન સાહિત્યના અધ્યયન અધ્યાપનનાં સર્વ પાસાંને, કૃતિના પઠનથી લઈને સંશોધન-સંપાદન સુધીનાં પાસાંને આવરી લેતા તબક્કાવાર અધ્યાપક-કાર્યશિબિરો યોજે તો એમાંથી કંઈક નક્કર ને ઉપયોગી નીપજી આવે. એકાદ વક્તવ્ય કે બેઠકથી કામ નહીં સરે. આવી બેઠકો એવા કાર્યશિબિરોની જરૂરિયાતનો તીવ્ર અહેસાસ કરાવે તો એટલી એની ફલશ્રુતિ ગણાશે. | ||
<nowiki>*</nowiki> આવા કેટલાક ગ્રંથોની તારવેલી યાદી (આ યાદી સંપૂર્ણ નથી પણ મહત્ત્વના ગ્રંથોને આવરી લે છે) :- | <nowiki>*</nowiki> આવા કેટલાક ગ્રંથોની તારવેલી યાદી (આ યાદી સંપૂર્ણ નથી પણ મહત્ત્વના ગ્રંથોને આવરી લે છે) :- | ||
જોટે, રત્નમણિરાવ, ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ : ૧થી૪, ૧૯૪૫-૧૯૫૯. | {{Poem2Close}} | ||
ત્રિપાઠી, ગોવર્ધનરામ, ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એન્ડ પેર ઇન્ફ્લુઅન્સ ઓન ૫ સોસાયટી એન્ડ મોરલ્સ, ૧૯૯૪. | <poem>:જોટે, રત્નમણિરાવ, ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ : ૧થી૪, ૧૯૪૫-૧૯૫૯. | ||
દેસાઈ, મોહનલાલ દલીચંદ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, ૧૯૩૩, | :ત્રિપાઠી, ગોવર્ધનરામ, ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એન્ડ પેર ઇન્ફ્લુઅન્સ ઓન ૫ સોસાયટી એન્ડ મોરલ્સ, ૧૯૯૪. | ||
પરીખ, રસિકલાલ અને હરિપ્રસાદ શાસ્ત્રી (સંપા), ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ખંડ ૧થી૮, ૧૯૭૨થી- | :દેસાઈ, મોહનલાલ દલીચંદ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, ૧૯૩૩, | ||
ભટ્ટ, ઈન્દુપ્રસાદ, પ્રેમાનંદ-શામળના સમયની લોકસ્થિતિ અને તેનું પ્રેમાનંદ-શામળે પોતાની કૃતિઓમાં કરાવેલું દર્શન, ૧૯૭૮, | :પરીખ, રસિકલાલ અને હરિપ્રસાદ શાસ્ત્રી (સંપા), ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ખંડ ૧થી૮, ૧૯૭૨થી- | ||
મુનશી, કનૈયાલાલ, ગુજરાત એન્ડ ઈટ્સ લિટરેચર, ૧૯૩૫, ‘ગુજરાતની કીર્તિગાથા (સપા.), १९५२. | :ભટ્ટ, ઈન્દુપ્રસાદ, પ્રેમાનંદ-શામળના સમયની લોકસ્થિતિ અને તેનું પ્રેમાનંદ-શામળે પોતાની કૃતિઓમાં કરાવેલું દર્શન, ૧૯૭૮, | ||
શાસ્ત્રી, દુર્ગાશંકર, મધ્યકાલીન રાજપૂત ઈતિહાસ ખંડ-૧-૨ (સંવર્પિતિ)૧૯૫૩. | :મુનશી, કનૈયાલાલ, ગુજરાત એન્ડ ઈટ્સ લિટરેચર, ૧૯૩૫, ‘ગુજરાતની કીર્તિગાથા (સપા.), १९५२. | ||
શાસ્ત્રી, હરિપ્રસાદ, ગુજરાતનો પ્રાચીન ઈતિહાસ, ૧૯૬૪, | :શાસ્ત્રી, દુર્ગાશંકર, મધ્યકાલીન રાજપૂત ઈતિહાસ ખંડ-૧-૨ (સંવર્પિતિ)૧૯૫૩. | ||
:શાસ્ત્રી, હરિપ્રસાદ, ગુજરાતનો પ્રાચીન ઈતિહાસ, ૧૯૬૪,</poem> | |||
<nowiki>*</nowiki> ગુજરાતીનો અધ્યાપક સંઘના મોરબી-અધિવેશન (૨૦૦૫)માં રજૂ કરેલું વક્તવ્ય • અધીત, ૨૦૦૬ | <nowiki>*</nowiki> ગુજરાતીનો અધ્યાપક સંઘના મોરબી-અધિવેશન (૨૦૦૫)માં રજૂ કરેલું વક્તવ્ય • અધીત, ૨૦૦૬ | ||
<nowiki>*</nowiki>અનંતરાય રાવળે 'નળાખ્યાન'ની એક આવૃત્તિમાં લખ્યું છે : 'પુસ્તકને બીજી આવૃત્તિ મુજબ યથાવત્ છાપતાં એની કિંમત વધી પડે તેવું હતું. આથી આ પુનર્મુદ્રણ વેળા 'પાઠાન્તરો'નો વિભાગ પ્રકાશકની માગણીને માન આપી કાઢી નાખવો પડયો છે.' વિવિધ હસ્તપ્રતોના પાઠ નોંધતું એમનું આ મૂલ્યવાન 'પાઠાન્તર' ૧૦૦ જેટલાં પાનાનું હતું ! | <nowiki>*</nowiki>અનંતરાય રાવળે 'નળાખ્યાન'ની એક આવૃત્તિમાં લખ્યું છે : 'પુસ્તકને બીજી આવૃત્તિ મુજબ યથાવત્ છાપતાં એની કિંમત વધી પડે તેવું હતું. આથી આ પુનર્મુદ્રણ વેળા 'પાઠાન્તરો'નો વિભાગ પ્રકાશકની માગણીને માન આપી કાઢી નાખવો પડયો છે.' વિવિધ હસ્તપ્રતોના પાઠ નોંધતું એમનું આ મૂલ્યવાન 'પાઠાન્તર' ૧૦૦ જેટલાં પાનાનું હતું ! | ||
{{right|'''‘મથવું ન મિથ્યા’ પૃ. ૧૬૬ થી ૧૭૨'''}} | {{right|'''‘મથવું ન મિથ્યા’ પૃ. ૧૬૬ થી ૧૭૨'''}} | ||
<br> | <br> | ||