સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/અત્રતત્ર (વિજય શાસ્ત્રી): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)

No edit summary
Line 11: Line 11:
‘સૂરતી બોલી' પરનું લખાણ તો તદ્દન યાદચ્છિક ને ભાષાવિજ્ઞાન અંગેના લેખમાં જરૂરી એવી શાસ્ત્રીયતાના અભાવવાળું છે. 'ભાષાને જ્યારે માનવ ઉચ્ચારોનું સ્વરૂપ મળે ત્યારે એ ઉચ્ચારોની વૈયક્તિક લાક્ષણિકતા અને લઢણો ભાષાને વળગે છે અને ત્યારે એ ભાષા ‘બોલી'ના નામે ઓળખાય છે.' (પૃ. ૧૮૬) અને 'શિષ્ટ ભાષામાંથી બોલીઓનો જન્મ થાય છે' (પૃ. ૧૮૭) – એવાં વિધાનો એમણે કર્યાં છે. એટલું જ નહીં. બોલીલક્ષણો પણ મનમાં આવી એ પદ્ધતિએ ને જેમ યાદ આવતું ગયું એ ક્રમે લખી દીધાં છે. આ બધાં જ લક્ષણો, વધુ સારી રીતે, ભાષાવિજ્ઞાનના કોઈપણ પાઠ્યપુસ્તકમાંય જડે. વિવેચક તરીકે એમનું આ (-ને આવું ?) કર્તવ્ય નહોતું.

આમ, આ વિવેચકમાં એક અભ્યાસીની જિજ્ઞાસાવૃત્તિ ને બહુવિધ વાચનની રુચિ છે પણ લખાવટની સ્પષ્ટતાના અભાવે ને વાચન—અભ્યાસને પ્રસ્તુત કરતી વખતે જરૂરી એવી એકાગ્રતા તથા ધીરજભરી મથામણની ઓછપે એમના વિવેચનને વાચનઅધ્યયનનો કસ કાઢનારું ને એનો પૂરો હિસાબ આપનારું બનાવ્યું નથી.

{{Poem2Close}}
{{right|'ગ્રંથ', માર્ચ ૧૯૮૩}}

{{right|'ગ્રંથ', માર્ચ ૧૯૮૩}}

{{right|‘વિવેચનસંદર્ભ’ પૃ. ૧૦૩ થી ૧૦૬ }}

{{right|‘વિવેચનસંદર્ભ’ પૃ. ૧૦૩ થી ૧૦૬ }}

{{Poem2Close}}
{{right|'''–પ્રવીણ કુકડિયા'''}}

{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu