31,409
edits
(inverted comas corrected) |
(+1) |
||
| Line 29: | Line 29: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આવી અનેક મુશ્કેલીઓ વિષયની સ્પષ્ટતા, ક્ષેત્રમર્યાદા ને એના સરસ્વત આયોજનની; તથ્યોના ઉપયોગની, અર્થઘટનની ને મૂલ્યાંકનની; લેખનપદ્ધતિ ગાવામી ને લેખનશૈલીનાં શાસ્ત્રીયતા, ચોક્સાઈ ને વિશદતાની— એનાથી આપણા શોધનિબંધો શિથિલબંધ બનેલા છે. સંશોધકની સન્નદ્ધતા વિરલ બનવા માંડી છે. સંશોધનો આપણા વિદ્યાકાર્યની એક શ્રદ્ધેય પરંપરા બાંધી આપતાં હોય છે એટલે એનું મૂલ્ય ઓછું નથી. પણ સંશોધનેચ્છુ વિદ્યાર્થી એ મૂલ્યની ખેવના ન કરે, સત્યશોધનની તતપૂર્વકની મથામણો કરવાનું ન રાખે. | આવી અનેક મુશ્કેલીઓ વિષયની સ્પષ્ટતા, ક્ષેત્રમર્યાદા ને એના સરસ્વત આયોજનની; તથ્યોના ઉપયોગની, અર્થઘટનની ને મૂલ્યાંકનની; લેખનપદ્ધતિ ગાવામી ને લેખનશૈલીનાં શાસ્ત્રીયતા, ચોક્સાઈ ને વિશદતાની— એનાથી આપણા શોધનિબંધો શિથિલબંધ બનેલા છે. સંશોધકની સન્નદ્ધતા વિરલ બનવા માંડી છે. સંશોધનો આપણા વિદ્યાકાર્યની એક શ્રદ્ધેય પરંપરા બાંધી આપતાં હોય છે એટલે એનું મૂલ્ય ઓછું નથી. પણ સંશોધનેચ્છુ વિદ્યાર્થી એ મૂલ્યની ખેવના ન કરે, સત્યશોધનની તતપૂર્વકની મથામણો કરવાનું ન રાખે. | ||
મેડમજી લેખકોનું હોય છે. એટલે. ખરેખર તો ઘણી સજ્જતા ને આકરી શિસ્ત માગી મારવાની રીતે થયાનું ઘણા નિબંધોમાં જોવા મળ્યું છે. સંશોધકને પોતાને તો જાણે કશું કહેવાનું હોતું જ નથી-આમતેમથી જે મળ્યું એને ‘કોના તળાવા ને કોની પિંજણીઓ' એ પદ્ધતિએ ઉતારી-ગોઠવી દેવાનું વલણ ઘણા નિબંધ- લેનારા આ વિષયમાં આ રીતે બધું સપાટ ને સરળ બનાવી દેવાનું. સુગમ પડે એવો રસ્તો લેવાનું ઘણાને ઠીક ફાવતું હોય છે. એટલે જયંત કોઠારીનું એક નિરીક્ષણ એકદમ સાચું છે કે, પીએચ.ડી.ની ડીગ્રી માટે મધ્યકાલીન વિષય પસંદ કરવામાં આવે છે ત્યારે એની પાછળનું પ્રયોજન ઘણીવાર સરળતાનું જ રહ્યું હોય છે. ‘<ref> | મેડમજી લેખકોનું હોય છે. એટલે. ખરેખર તો ઘણી સજ્જતા ને આકરી શિસ્ત માગી મારવાની રીતે થયાનું ઘણા નિબંધોમાં જોવા મળ્યું છે. સંશોધકને પોતાને તો જાણે કશું કહેવાનું હોતું જ નથી-આમતેમથી જે મળ્યું એને ‘કોના તળાવા ને કોની પિંજણીઓ' એ પદ્ધતિએ ઉતારી-ગોઠવી દેવાનું વલણ ઘણા નિબંધ- લેનારા આ વિષયમાં આ રીતે બધું સપાટ ને સરળ બનાવી દેવાનું. સુગમ પડે એવો રસ્તો લેવાનું ઘણાને ઠીક ફાવતું હોય છે. એટલે જયંત કોઠારીનું એક નિરીક્ષણ એકદમ સાચું છે કે, પીએચ.ડી.ની ડીગ્રી માટે મધ્યકાલીન વિષય પસંદ કરવામાં આવે છે ત્યારે એની પાછળનું પ્રયોજન ઘણીવાર સરળતાનું જ રહ્યું હોય છે. ‘<ref>‘સાહિત્યિક તથ્યોની માવજત’ (૧૯૯૨), પૃ.૬૫</ref> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''ગ્રંથકાર-અભ્યાસો''' | '''ગ્રંથકાર-અભ્યાસો''' | ||