31,409
edits
(+1) |
No edit summary |
||
| Line 12: | Line 12: | ||
સમાસનું આ અધ્યયન આમ શાસ્ત્રીય અને સુરેખ છે. પરંતુ કેટલાક મુદ્દાઓ ચર્ચા માગી લે એવા છે : | સમાસનું આ અધ્યયન આમ શાસ્ત્રીય અને સુરેખ છે. પરંતુ કેટલાક મુદ્દાઓ ચર્ચા માગી લે એવા છે : | ||
(૧) પૃ. ૭૮ ઉપર ‘વજપકડ : વજની પકડ જેવી પકડ' એવો વિગ્રહ આપ્યો છે તે બરાબર નથી. વજ પોતે જ રાખત, દૃઢ એથી, | (૧) પૃ. ૭૮ ઉપર ‘વજપકડ : વજની પકડ જેવી પકડ' એવો વિગ્રહ આપ્યો છે તે બરાબર નથી. વજ પોતે જ રાખત, દૃઢ એથી, ‘વજ જેવી (સખત) પકડ' એમ હોવું જોઈએ, કારણકે જેમ નકલ એ વાનરની લાક્ષણિકતા છે પરંતુ પકડ એ વજની લાક્ષણિકતા નથી પણ વજ એ પકડનું ઉપમાન છે. આથી આ ઉદાહરણ ખરેખર ૨. ૨. ૩. ૧ વાળા વિભાગમાં ('રાજરમત - રાજ જેવી (ગુહ્ય)રમત' – એ જૂથમાં) હોવું ઘટે. | ||
(૨) “પહેલો ઘટક સંશા (ગૌણ), બીજો ઘટક કૃદંત(મુખ્ય) અને પદપ્રકાર વિશેષણ' – એવા, એકપદ પ્રધાન સમાસનાં આશાબંધ, ઝપાટાબંધ, છોબંધ વગેરે ઉદાહરણો આપ્યાં છે એ પૈકી ‘છોબંધ : છોથી બદ્ધ' એવો વિગ્રહ કર્યો છે.(પૃ.૮૧). પરંતુ છોબંધ એટલે તો છો(ફરસ-floor)વાળું, છો સાથેનું. ‘-બંધ' ઉત્તરપદવાળા આવા બીજા સમાસોમાં પણ ઉત્તરપદનો અર્થ બદ્ધ, બંધાયેલું(કૃદંત) એવો નથી પણ પૂર્વક, અનુસાર, –ની મુજબ જેવો છે( જેમ કે લાઈનબંધ - લાઈન મુજબ/પ્રમાણે, ઝપાટાબંધ — ઝપાટાથી/ઝપાટાપૂર્વક, મેડીબંધ — મેડી સાથેનું.) એટલે આ સમાસો અલગ ચર્ચા માગી લે છે. | (૨) “પહેલો ઘટક સંશા (ગૌણ), બીજો ઘટક કૃદંત(મુખ્ય) અને પદપ્રકાર વિશેષણ' – એવા, એકપદ પ્રધાન સમાસનાં આશાબંધ, ઝપાટાબંધ, છોબંધ વગેરે ઉદાહરણો આપ્યાં છે એ પૈકી ‘છોબંધ : છોથી બદ્ધ' એવો વિગ્રહ કર્યો છે.(પૃ.૮૧). પરંતુ છોબંધ એટલે તો છો(ફરસ-floor)વાળું, છો સાથેનું. ‘-બંધ' ઉત્તરપદવાળા આવા બીજા સમાસોમાં પણ ઉત્તરપદનો અર્થ બદ્ધ, બંધાયેલું(કૃદંત) એવો નથી પણ પૂર્વક, અનુસાર, –ની મુજબ જેવો છે( જેમ કે લાઈનબંધ - લાઈન મુજબ/પ્રમાણે, ઝપાટાબંધ — ઝપાટાથી/ઝપાટાપૂર્વક, મેડીબંધ — મેડી સાથેનું.) એટલે આ સમાસો અલગ ચર્ચા માગી લે છે. | ||
(૩) પૃ. ૮૩ ઉપર, ‘જીવલેણ' શબ્દનો | (૩) પૃ. ૮૩ ઉપર, ‘જીવલેણ' શબ્દનો ‘જીવનું લેણ' એવો વિગ્રહ કરીને એને ‘પ્રથમ ઘટક સંજ્ઞા (ગૌણ), બીજો ઘટક વિશેષણ (મુખ્ય) અને પદપ્રકાર વિશેષણ' એવા એકપદપ્રધાન સમાસ તરીકે ઓળખાવ્યો છે. પણ અહીં લેણ એ વિશેષણ નહીં, સંજ્ઞાવાચક છે. ખરેખર તો આ સમાસ જીવતોડ, જડબાતોડ ઇત્યાદિ પ્રકારનો અન્યપદપ્રધાન(—ઉપપદ-) છે. ‘જીવ/જડબું તોડે તેવું' એ રીતે ‘જીવ લે તેવું' (ઉ. ત. જીવલેણ ઘા), | ||
(૪) જાણભેદુ શબ્દ પણ ચર્ચા માગી લે એવો છે. એમણે ‘જાણીતો ભેદુ' (પૃ.૮૬) એવો વિગ્રહ આપી એને પહેલો ઘટક સંજ્ઞા(ગૌણ), બીજો ઘટક આખ્યાતિક રૂપ પરથી સિદ્ધ કર્તૃવાચક વિશેષણ(મુખ્ય) અને પદપ્રકાર વિશેષણ* એવો એકપદપ્રધાન સમાસ ગણ્યો છે. અહીં ગૂંચ વધે છે. | (૪) જાણભેદુ શબ્દ પણ ચર્ચા માગી લે એવો છે. એમણે ‘જાણીતો ભેદુ' (પૃ.૮૬) એવો વિગ્રહ આપી એને પહેલો ઘટક સંજ્ઞા(ગૌણ), બીજો ઘટક આખ્યાતિક રૂપ પરથી સિદ્ધ કર્તૃવાચક વિશેષણ(મુખ્ય) અને પદપ્રકાર વિશેષણ* એવો એકપદપ્રધાન સમાસ ગણ્યો છે. અહીં ગૂંચ વધે છે. ‘જાણીતો' શબ્દને તેઓ કૃદંતના વિશેષણપ્રયોગ તરીકે ઓળખાવે છે તો પછી એને સંજ્ઞા તરીકે કેવી રીતે ઘટાવ્યું છે? એટલે જો ‘ભેદ જાણનાર' એવો વિગ્રહ કરીએ અને એ અર્થ પણ પ્રચલિત છે જ - તો જ આ સમાસપ્રકારમાં એની સંગતિ થઈ શકે. અને આમ થાય તો, ઉપસંહારમાં જે. સી. દવે જે કહે છે કે, ‘સંસ્કૃત ભાષામાં એકપદપ્રધાન સમાસના વર્ગમાં પૂર્વપદપ્રધાન અને ઉત્તરપદપ્રધાન એમ બે પેટા વિભાગો પ્રાપ્ત થાય છે. ગુજરાતી સામગ્રીમાંથી એકપદપ્રધાન સમાસનાં પ્રાપ્ત થતાં બધાં ઉદાહરણો ઉત્તરપદપ્રધાન સમાસનાં છે.'(પૃ. ૧૩૭) એમાં આ સમાસ એક અપવાદરૂપ (પૂર્વપદપ્રધાન)બને. ઘરભેદુ (ઘર ભેદનાર, ઘરનો ભેદુ) સાથે ઉત્તર પદના ધ્વનિસામ્યને કારણે ‘જાણીતો ભેદુ’ એવો વિગ્રહ અહીં થઈ ગયો લાગે છે. | ||
કેટલાંક ઉદાહરણોમાં એકપદપ્રધાનત્વ અને અન્યપદપ્રધાનત્વનો ભેદ વાક્ય/ ઉક્તિ કક્ષાએ જ સ્પષ્ટ થઈ શકે જેમ કે પીતાંબર(૰ વિષ્ણુ), તર્કસંગત(0 વાત), ભાવભીનું 0 સ્વાગત) વગેરેનો ખુલાસો વાક્યકક્ષાએ જ મળી શકે—ખાસ કરીને જેમાં રૂઢિ કે લક્ષણા પ્રવર્તતી હોય એવા શબ્દો પરત્વે. અલબત્ત, આવા વાક્યરચનાગત સંબંધો તપાસતો Transformational approach એમણે અહીં સ્વીકાર્યો નથી પરંતુ આ મુદ્દાની કેટલીક સ્પષ્ટતા, વર્ણનાત્મક ચર્ચામાં પણ થઈ હોત તો ઠીક થાત. | કેટલાંક ઉદાહરણોમાં એકપદપ્રધાનત્વ અને અન્યપદપ્રધાનત્વનો ભેદ વાક્ય/ ઉક્તિ કક્ષાએ જ સ્પષ્ટ થઈ શકે જેમ કે પીતાંબર(૰ વિષ્ણુ), તર્કસંગત(0 વાત), ભાવભીનું 0 સ્વાગત) વગેરેનો ખુલાસો વાક્યકક્ષાએ જ મળી શકે—ખાસ કરીને જેમાં રૂઢિ કે લક્ષણા પ્રવર્તતી હોય એવા શબ્દો પરત્વે. અલબત્ત, આવા વાક્યરચનાગત સંબંધો તપાસતો Transformational approach એમણે અહીં સ્વીકાર્યો નથી પરંતુ આ મુદ્દાની કેટલીક સ્પષ્ટતા, વર્ણનાત્મક ચર્ચામાં પણ થઈ હોત તો ઠીક થાત. | ||
ડૉ. દવેનું આ અધ્યયન વ્યાકરણમાં રસ ધરાવનાર જિજ્ઞાસુને તેમજ અભ્યાસીને તોષે એવું છે. | ડૉ. દવેનું આ અધ્યયન વ્યાકરણમાં રસ ધરાવનાર જિજ્ઞાસુને તેમજ અભ્યાસીને તોષે એવું છે. | ||