18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
અમે રમતાં ગાર્ય ગોરમટી રે — | અમે રમતાં ગાર્ય ગોરમટી રે — | ||
:::: હાં રે બઈ હમચી લ્યો. | :::: હાં રે બઈ હમચી લ્યો. | ||
:: આખા ડિલે ઊમટી રે — હાં રે... | |||
:::: આડા અવળા ચીતર્યા મોર, | |||
:::: નાચે ઓણ ને ટહુકે પોર | |||
ઢેલ નજરની ઢળતી રે — હાં રે બઈ... | ઢેલ નજરની ઢળતી રે — હાં રે બઈ... | ||
પાલવ અડ્યે પલળતી રે — હાં રે બઈ... | પાલવ અડ્યે પલળતી રે — હાં રે બઈ... | ||
::: ભીની ગાર્યે પગલી પા – પા | |||
::: એના વાગ્યા હૈયે થાપા, | |||
આખી શેરી રમતી — હાં રે બઈ... | આખી શેરી રમતી — હાં રે બઈ... | ||
ઉંબરે ડેલી ઊમટી રે — હાં રે બઈ... | ઉંબરે ડેલી ઊમટી રે — હાં રે બઈ... | ||
::: વધી ગાર્યનું થાપ્યું છાણું. | |||
::: બાકી પૂર્યું કોઠી સાણું. | |||
ડાંખળે દીધી ચીમટી રે — હાં રે બઈ... | ડાંખળે દીધી ચીમટી રે — હાં રે બઈ... | ||
આખા આયખે ઊમટી રે — હાં રે બઈ... | આખા આયખે ઊમટી રે — હાં રે બઈ... | ||
{{Right|(કુંવળનો અંજવાસ, ૧૯૮૩, પૃ. ૨૬)}} | {{Right|(કુંવળનો અંજવાસ, ૧૯૮૩, પૃ. ૨૬)}} | ||
</poem> | </poem> |
edits