ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/હ/હું કેમ પરણ્યો?: Difference between revisions

Jump to navigation Jump to search
+૧
(૧)
 
(+૧)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|સ્વરૂપાન્તર|કાન્તિ પટેલ}}
{{Heading|હું કેમ પરણ્યો?|રમણલાલ શંકરલાલ ભટ્ટ}}
'''સ્વરૂપાન્તર''' (કાન્તિ પટેલ; ‘સુરેશ જોશીથી સત્યજિત શર્મા', સં. સુમન શાહ, ૧૯૭૫) હૉટેલ બંધ કરી વેઈટર-મેનેજર બહાર નીકળી જતાં અંધકારનો પ્રવાહ શેરીએ શેરીએ ફરી વિરાટ થઈ જાય છે, પછી એની ગતિ અટકે છે. ફરી પાછો અંધકાર બધે ફરી વળે છે. અંધકાર અહીં મુખ્ય પાત્ર છે. અંધકારનાં વિવિધ રૂપાન્તરો એ જ ઘટના છે. કપોલકલ્પિતનો ઇન્દ્રિય સંવેધ ઉપયોગ પ્રયોગલક્ષી છે. <br>
'''હું કેમ પરણ્યો?''' (રમણલાલ શંકરલાલ ભટ્ટ ‘નારદ'; 'હાજી મહમ્મદ સ્મારકગ્રંથ', સં. રવિશંકર મ. રાવળ, ૧૯૨૨) ઉઘરાણી માટે ઉમરેઠથી ડાકોર જઈ ડાકોરથી પાછો ફરતો નાયક માર્ગમાં લૂંટારુઓથી બચવા જતાં કઈ રીતે એક બાળવિધવા સ્ત્રીના સહવાસમાં સપડાય છે અને એ સ્ત્રીએ કઈ રીતે જાણી જોઈને બધો પ્રપંચ ગોઠવેલો એની હાસ્યપૂર્ણ રજૂઆત પાછળ લેખકે તે જમાનાનો પુનર્લગ્નનો મુદ્દો વણી લીધો છે. અહીં પ્રસંગનિરૂપણ પ્રમાણમાં ગ્રથિત છે.<br>
{{right|'''ચં.'''}}<br>
{{right|'''ચં.'''}}<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = સ્વયંવર
|previous = હું એ? એ હું?
|next = સ્વર્ગ અને પૃથ્વી
|next = હું તો ચાલી
}}
}}

Navigation menu