ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૧/નર્મદયુગમાં પરંપરાગત અલંકારશાસ્ત્રની પ્રેરણા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
No edit summary
Line 29: Line 29:
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણે હવે મધ્યકાલીન ગુજરાતીમાંના જૈનેતર સાહિત્યની પ્રવૃત્તિ પર દૃષ્ટિ નાંખીએ. એ તો અત્યંત જાણીતું છે કે ઈ.સ.ના પંદરમા શતકની આસપાસમાં આપણે ત્યાં વૈષ્ણવ સંપ્રદાયના પ્રભાવ હેઠળ કૃષ્ણભક્તિનું વિપુલ કાવ્યસાહિત્ય અસ્તિત્વમાં આવ્યું. ભક્તિસાહિત્યની આ પરંપરામાં આદ્યકવિ લેખે નરસિંહ મહેતાનું નામ જાણીતું છે. એ ભક્ત કવિએ વૈષ્ણવ ધર્મની પ્રેરણા લઈને પ્રેમભક્તિનું સાહિત્ય રચ્યું છે એમ દુર્ગાશંકર શાસ્ત્રી નોંધે છે.<ref>‘વૈષ્ણવ ધર્મનો સંક્ષિપ્ત ઇતિહાસ’ પૃ. ૩૬૫-૩૬૬</ref>

આ સમયમાં કવિ કેશવદાસે<ref>એજન. પૃ. ૩૭૭</ref> ભાગવતના ‘દશમસ્કંધ’નો અનુવાદ કર્યો. બીજા એક કવિ ભીમે બોપદેવની કૃતિ ‘હરિલીલાષોડ્‌શકલા’
આ સમયમાં કવિ કેશવદાસે<ref>એજન. પૃ. ૩૭૭</ref> ભાગવતના ‘દશમસ્કંધ’નો અનુવાદ કર્યો. બીજા એક કવિ ભીમે બોપદેવની કૃતિ ‘હરિલીલાષોડ્‌શકલા’<ref>એજન, પૃ. ૩૭૮</ref>નો અનુવાદ કર્યો. અને આ રીતે ભાગવતકથાની પ્રેરણાથી કૃષ્ણસાહિત્યની એક વિશિષ્ટ પરંપરા આપણે ત્યાં વિકસી. આપણા અનેક વૈષ્ણવ સંત કવિઓએ કૃષ્ણની જીવનલીલાનો કોઈ ને કોઈ પ્રસંગ લઈને ભક્તિસાહિત્ય નિપજાવ્યું.૨૮<ref>એજન, પૃ. ૩૭૯-૩૮૦ પર વૈષ્ણવ કવિઓ અને તેમની કૃષ્ણવિષયક કૃતિઓની ઘણી મોટી યાદી મળે છે. તેમાં ચતુર્ભુજ તથા બ્રેહદેવકૃત ‘ભ્રમરગીતા’, હરિદાસકૃત ‘ભાગવતસાર’, લક્ષ્મીદાસકૃત ‘ગજેન્દ્રમોક્ષ’, નારણદાસકૃત ‘રાધારાસ’ આદિ અનેક રચનાઓના નામોલ્લેખ પણ એ વિષયના વિપુલ સાહિત્યનો પરિચય આપે છે.</ref> અપવાદ રૂપે મધ્યકાલીન જૈનેતર પરંપરામાં કવિ દયારામ વલ્લભસંપ્રદાયના અનુયાયી હતા<ref>એજન, પૃ. ૩૯૩</ref> અને તેમના સાહિત્યમાં સાંપ્રદાયિકતાના અંશો ય ભળ્યા છે. છતાં તેમની કૃષ્ણભક્તિપ્રેરિત ગરબીઓ આપણા મધ્યકાલીન સાહિત્યમાં અનન્ય સંપત્તિ બની રહે છે.
<ref>એજન, પૃ. ૩૭૮</ref>નો અનુવાદ કર્યો. અને આ રીતે ભાગવતકથાની પ્રેરણાથી કૃષ્ણસાહિત્યની એક વિશિષ્ટ પરંપરા આપણે ત્યાં વિકસી. આપણા અનેક વૈષ્ણવ સંત કવિઓએ કૃષ્ણની જીવનલીલાનો કોઈ ને કોઈ પ્રસંગ લઈને ભક્તિસાહિત્ય નિપજાવ્યું.૨૮
<ref>એજન, પૃ. ૩૭૯-૩૮૦ પર વૈષ્ણવ કવિઓ અને તેમની કૃષ્ણવિષયક કૃતિઓની ઘણી મોટી યાદી મળે છે. તેમાં ચતુર્ભુજ તથા બ્રેહદેવકૃત ‘ભ્રમરગીતા’, હરિદાસકૃત ‘ભાગવતસાર’, લક્ષ્મીદાસકૃત ‘ગજેન્દ્રમોક્ષ’, નારણદાસકૃત ‘રાધારાસ’ આદિ અનેક રચનાઓના નામોલ્લેખ પણ એ વિષયના વિપુલ સાહિત્યનો પરિચય આપે છે.</ref> અપવાદ રૂપે મધ્યકાલીન જૈનેતર પરંપરામાં કવિ દયારામ વલ્લભસંપ્રદાયના અનુયાયી હતા<ref>એજન, પૃ. ૩૯૩</ref> અને તેમના સાહિત્યમાં સાંપ્રદાયિકતાના અંશો ય ભળ્યા છે. છતાં તેમની કૃષ્ણભક્તિપ્રેરિત ગરબીઓ આપણા મધ્યકાલીન સાહિત્યમાં અનન્ય સંપત્તિ બની રહે છે.
આ સિવાય જૈનેતર સાહિત્યમાં ત્યાગવૈરાગ્યની ધર્મભાવના પોષતાં આખ્યાનો, લોકહૃદયને મુગ્ધ રંજન કરતી સંસારી પદ્યવાર્તાઓ, માતાપૂજાનો મહિમા ગાતા ગરબા આદિનું ખેડાણ પણ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આ સર્વ સાહિત્યને અનુલક્ષીને એમ કહી શકાય કે મધ્યકાલીન જૈનેતર સાહિત્યમાં સંસારરસની કથાઓ છતાં તેમાં ભક્તિમૂલક સાહિત્ય જ મુખ્ય છે, અને તેનું પ્રેરક બળ ઘણું ખરું તો પ્રાચીન ધર્મગ્રંથો, આખ્યાનકથાઓ કે પુરાણો જ રહ્યાં છે.<ref>‘ગુજરાતી સાહિત્ય : મધ્યકાલનો સાહિત્યપ્રવાહ’માં દુર્ગાશંકર શાસ્ત્રીનો લેખ ‘સંસ્કૃત સાહિત્યનાં આંદોલનો’ની પૃ. ૩૭ પરની ચર્ચા જુઓ.</ref>

આપણે માટે જે મુદ્દો વિશેષ મહત્ત્વનો છે તે એ કે આ મધ્યકાલીન જૈનેતર પરંપરાનું સાહિત્ય, એકંદરે, ધર્મભક્તિના એક ચોક્કસ સીમિત પ્રાંતમાં જ બદ્ધ રહ્યું. સંસ્કૃતમાં ખેડાયેલી જ્ઞાનવિજ્ઞાનની કોઈ ચર્ચાવિચારણાને તત્કાલીન ગુજરાતીમાં અવતારવાનો કે તેનો સારસંક્ષેપ કરી આપણી પ્રજા આગળ મૂકવાનો કોઈ ઉલ્લેખપાત્ર પ્રયત્ન જણાતો નથી. દુર્ગાશંકર શાસ્ત્રી કહે છે કે સંસ્કૃતના દર્શનચિંતનનો અલ્પાંશ પણ મધ્યકાલીન ગુજરાતીમાં અવતર્યો નથી<ref>‘ગુજરાતી સાહિત્ય : મધ્યકાલનો સાહિત્યપ્રવાહ’ પૃ.૩૭-૩૮ની ચર્ચા જુઓ.</ref> અને એ વાત અલંકારશાસ્ત્રને ય એટલી જ લાગુ પડે છે. સંસ્કૃતમાં અલંકારશાસ્ત્રના ક્ષેત્રમાં જે દીર્ઘ પરંપરા જન્મી અને તેમાં જે વિપુલ અલંકારસાહિત્ય જન્મ્યું તેનું પ્રતિબિંબ આપણા મધ્યકાલીન સાહિત્યમાં ઝિલાયું નથી જ.<ref>‘કવિતા અને સાહિત્ય’, વૉ. ત્રીજું, પૃ. ૮૯-૯૦, રમણભાઈ નીલકંઠની ચર્ચા જુઓ. તેઓ પૃ. ૮૯ પર નોંધે છે : “પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં અલંકારશાસ્ત્ર રચવા માટે કેવા પ્રયત્ન થયા છે એ પ્રશ્ન હાથમાં લેતાં અલંકારની ચર્ચાનાં પુસ્તકોની અછત નવાઈ જેવી લાગે છે. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં એ વિષયનાં પુસ્તકો છે જ નહિ એમ આપણી હાલની માહિતી પ્રમાણે કહીએ તો ચાલે.”</ref> અત્યારે આપણી સમક્ષ જે સંશોધન સાહિત્ય ઉપલબ્ધ બન્યું છે તે જોતાં પ્રાચીન અલંકારશાસ્ત્રની ટીકાટિપ્પણી કે વ્યાખ્યાનું કોઈ ધ્યાનપાત્ર કાર્ય એ સમયે થયું હોય એમ જણાતું નથી.

Line 43: Line 41:
‘નવરસ’ કૃતિ નાનાંમોટાં અગિયાર છૂટક પદોની બનેલી છે. આરંભમાં મંગળાચરણ છે. તેના કર્તાએ વિવિધ રસનાં દૃષ્ટાંતો રજૂ કરવાને રાધા અને કૃષ્ણને જ નાયિકા નાયક રૂપે સ્વીકાર્યાં છે. આ પુસ્તકને ‘નવરસ’ શીર્ષક મળ્યું છે તે જોતાં તેમાં શાન્તરસ સમેત નવરસની ચર્ચાની કે નિરૂપણની અપેક્ષા રહે છે. પરંતુ એમાં તો શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ અને અદ્‌ભુત એમ આઠ રસનાં દૃષ્ટાંતો જ રજૂ થયાં છે. અનુમાન એવું છે કે શૃંગારના નિરૂપણમાં ‘વિપ્રલંભ શૃંગાર’ અને ‘સંભોગ શૃંગાર’નું વિસ્તારી અને સ્વતંત્ર નિરૂપણ થયું છે તે જોતાં કદાચ એ બંનેને સ્વતંત્ર ગણી લઈ ‘નવરસ’ શીર્ષક આપ્યું હોય.

ગમે તેમ, આ કૃતિનું કર્તૃત્વ સંશયાતીત ન બને ત્યાં સુધી આવી અપવાદરૂપ કૃતિની પ્રતિષ્ઠા કરવાનું કાર્ય જોખમી જ ગણાય.

‘પ્રાચીન ગુજરાતી’માં ‘વિવેચનના અંકુર’<ref>‘કવિતા અને સાહિત્ય’ (વૉ. ત્રીજું)માં ગ્રંથસ્થ થયેલો લેખ : ‘પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં ઊગેલા વિવેચનના અંકુર’ (પૃ. ૧૭૯–૧૯૭)</ref>-રમણભાઈ નીલકંઠના અવલોકન વિશે ચર્ચા
{{Poem2Close}}
'''‘પ્રાચીન ગુજરાતી’માં ‘વિવેચનના અંકુર’<ref>‘કવિતા અને સાહિત્ય’ (વૉ. ત્રીજું)માં ગ્રંથસ્થ થયેલો લેખ : ‘પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં ઊગેલા વિવેચનના અંકુર’ (પૃ. ૧૭૯–૧૯૭)</ref>-રમણભાઈ નીલકંઠના અવલોકન વિશે ચર્ચા'''
{{Poem2Open}}
આપણે ત્યાં મધ્યકાલમાં કાવ્યવિવેચનની પરંપરા ભલે ન રચાવા પામી હોય, પણ એ સમયના સાહિત્યમાં ‘વિવેચનના અંકુર’ તો પાંગર્યા હતા જ, એવો એક મત આપણા જાણીતા વિદ્વાન રમણભાઈ નીલકંઠે રજૂ કરેલો છે. તેમની સમજણ આ જાતની છે : “પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વિવેચન સિદ્ધાંતોનો જ્યોતિર્મય દીપ થયો નથી તે છતાં એ પ્રકાશનાં કિરણો કદી કદી પ્રવિષ્ટ થયાં છે, અને ગુણદોષ પરીક્ષાનો શોધક અગ્નિ સળગ્યો નથી છતાં એ પાવક સ્ફુલ્લિંગો કદી કદી ચેત્યા છે.”<ref>એજન, પૃ. ૧૮૧</ref> આ જાતના ‘પાવક સ્ફુલ્લિંગો’ તેમને અખો, શામળ અને વલ્લભનાં લખાણોમાં પ્રગટ્યા હોવાનું જણાયું છે.

પ્રથમ અખાના ‘કવિ અંગ’ની નીચેની કડીઓની ચર્ચા તેઓ આરંભે છે.

Navigation menu