ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૧/નર્મદયુગમાં પરંપરાગત અલંકારશાસ્ત્રની પ્રેરણા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 47: Line 47:
પ્રથમ અખાના ‘કવિ અંગ’ની નીચેની કડીઓની ચર્ચા તેઓ આરંભે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>“કવિતા ઘણા કવી ગયા, અદ્યાપિ કવે પ્રત્યક્ષ રહ્યા;”
{{Block center|'''<poem>“કવિતા ઘણા કવી ગયા, અદ્યાપિ કવે પ્રત્યક્ષ રહ્યા;”
“વળી આગળ કવસે બહુ કવી, મનની વૃત્ત્ય જો જો અનુભવી,”

“અખા મનાતીત્ય ત્યમનું ત્યમ, મનની વૃત્યમાં મનની ગમ્ય”

Line 57: Line 57:
{{gap|6em}}}}– અખાના છપ્પા’ (પૃ. ૫) સં. ઉમાશંકર જોશી.

{{gap}}નોંધ : આ કડીઓની પાદટીપમાં ઉમાશંકર જોશી નોંધે છે :  

{{gap}}‘કવિતા = કવનાર, છમાંથી પાંચ પ્રતો ‘વણેશ’ પાઠ આપે છે. સૂર્યનાં કિરણને સોનાના તારરૂપ ગણી શી રીતે વણવામાં લઈ શકીએ?!!</ref></poem>}}
{{gap}}‘કવિતા = કવનાર, છમાંથી પાંચ પ્રતો ‘વણેશ’ પાઠ આપે છે. સૂર્યનાં કિરણને સોનાના તારરૂપ ગણી શી રીતે વણવામાં લઈ શકીએ?!!</ref></poem>'''}}
{{center|<nowiki>** ** **</nowiki>}}
{{center|<nowiki>** ** **</nowiki>}}
{{center|<poem>“ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર!”

“સંસ્કૃત બોલે તે શું થયું, કાંઈ પ્રાકૃતમાંથી નાશી ગયું.”<ref>‘કવિતા અને સાહિત્ય,’ વૉ. ત્રીજું, પૃ. ૧૮૨</ref></poem>}}
“સંસ્કૃત બોલે તે શું થયું, કાંઈ પ્રાકૃતમાંથી નાશી ગયું.”<ref>‘કવિતા અને સાહિત્ય,’ વૉ. ત્રીજું, પૃ. ૧૮૨</ref></poem>}}
{{center|<nowiki>** ** **</nowiki>}}
{{center|<nowiki>** ** **</nowiki>}}
{{Block center|<poem>“સંસ્કૃત પ્રાકૃત જે વડે ભણે, જેમ કાષ્ટ વિષે રહ્યો ભાથાકણે,”
{{Block center|'''<poem>“સંસ્કૃત પ્રાકૃત જે વડે ભણે, જેમ કાષ્ટ વિષે રહ્યો ભાથાકણે,”
“તે છોડ્યાં બાણો ના’વે અર્થ, તેમ પ્રાકૃત વિના સંસ્કૃત તે વ્યર્થ”<ref>એજન, પૃ. ૧૮૨</ref>

{{Right|(ભાષાઅંગ)}}</poem>}}
{{Right|(ભાષાઅંગ)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ કડીઓમાં રમણભાઈને વિવેચનના અસ્ફુટ એવા સિદ્ધાંતોની ઝાંખી થઈ છે. તેઓ એ કડીઓનું વિવરણ કરતાં કહે છે : “...કવિઓ મનની વૃત્તિમાં અનુભવ પ્રાદુર્ભૂત કરે છે, કવિ સરખી મનની વૃત્તિમાં આવ્યાથી તે વૃત્તિ ગમ્ય થાય છે, જ્ઞાન એ કવિતાનો પ્રત્યક્ષ વિષય નથી, જ્ઞાની તે કવિથી જુદા છે... ભાષા કરતાં વક્તવ્ય વિષયનું વધારે મહત્ત્વ છે, જે પ્રાકૃત ભાષા આપણે નિત્ય બોલતા હોઈએ તેનો અનાદર કરી કેવળ સંસ્કૃતને વળગી રહેવાથી લક્ષ વસ્તુને પહોંચાતું નથી, પ્રાકૃત બોલનાર માટે વિવક્ષિત વાત પ્રાકૃતમાં જ યથેષ્ટ કહી શકાય છે.”<ref>એજન, પૃ. ૧૮૨</ref>

Line 70: Line 70:
શામળની નીચેની પંક્તિ પણ તેમને પોતાના વક્તવ્યનું સમર્થન કરતી લાગી છે :
શામળની નીચેની પંક્તિ પણ તેમને પોતાના વક્તવ્યનું સમર્થન કરતી લાગી છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|“કહ્યું કવે તે શાનો કવિ, શીખી વાત તે શાની નવી.”<ref>‘કવિતા અને સાહિત્ય’, વૉ. ત્રીજું, પૃ. ૧૮૨</ref>}}  
{{Block center|'''“કહ્યું કવે તે શાનો કવિ, શીખી વાત તે શાની નવી.”<ref>‘કવિતા અને સાહિત્ય’, વૉ. ત્રીજું, પૃ. ૧૮૨</ref>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
આ પંક્તિના સંદર્ભમાં ચર્ચા કરતાં તેઓ કહે છે :

Navigation menu