|
|
| Line 132: |
Line 132: |
| નવલરામે, અલબત્ત, તેમનાં ગ્રંથાવલોકનો દ્વારા તે યુગના સાહિત્યાભ્યાસીઓને આપણા નવીન સાહિત્ય વિશે મૂલ્યવાન માર્ગદર્શન કરેલું છે જ, પરંતુ તેમની કાવ્યવિષયક સિદ્ધાંતચર્ચાનું ય આપણા વિવેચનના ઇતિહાસમાં ઓછું મૂલ્ય નથી. નર્મદથી આરંભાયેલી આપણી કાવ્યચર્ચામાંના કેટલાક મહત્ત્વના પ્રશ્નો વિશે તેમણે પ્રૌઢ પરિપક્વ મંતવ્યો રજૂ કર્યાં છે, અને એ મંતવ્યો એક સમર્થ સાક્ષરનાં હોવાથી એટલાં જ મહત્ત્વનાં બની રહે છે. તેમણે, ખરેખર તો, તેમના મનોરાજ્યમાં એક નવીન ‘રસશાસ્ત્ર’ (aesthetics)ની કલ્પના કરી હતી, અને તેને જો અવતારી શકાઈ હોત, તો તો આપણી કાવ્યવિવેચનાને અનેરો ધન્ય પ્રસંગ સાંપડત. | | નવલરામે, અલબત્ત, તેમનાં ગ્રંથાવલોકનો દ્વારા તે યુગના સાહિત્યાભ્યાસીઓને આપણા નવીન સાહિત્ય વિશે મૂલ્યવાન માર્ગદર્શન કરેલું છે જ, પરંતુ તેમની કાવ્યવિષયક સિદ્ધાંતચર્ચાનું ય આપણા વિવેચનના ઇતિહાસમાં ઓછું મૂલ્ય નથી. નર્મદથી આરંભાયેલી આપણી કાવ્યચર્ચામાંના કેટલાક મહત્ત્વના પ્રશ્નો વિશે તેમણે પ્રૌઢ પરિપક્વ મંતવ્યો રજૂ કર્યાં છે, અને એ મંતવ્યો એક સમર્થ સાક્ષરનાં હોવાથી એટલાં જ મહત્ત્વનાં બની રહે છે. તેમણે, ખરેખર તો, તેમના મનોરાજ્યમાં એક નવીન ‘રસશાસ્ત્ર’ (aesthetics)ની કલ્પના કરી હતી, અને તેને જો અવતારી શકાઈ હોત, તો તો આપણી કાવ્યવિવેચનાને અનેરો ધન્ય પ્રસંગ સાંપડત. |
| {{Poem2Close}} | | {{Poem2Close}} |
| | | '''પાદટીપ''' |
| પાદટીપ
| |
| <ref>૧ : નવલગ્રંથાવલિ, અથવા સ્વર્ગવાસી રા. નવલરામ લક્ષ્મીરામના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ ગ્રંથોનો સંગ્રહ. ભા. રજો. પ્રસિદ્ધકર્તા : ધીમતરામ નવલરામ પંડિત. અમદાવાદ, આવૃત્તિ ૧૮૯૧. પૃ. ૮.
| |
| નોંધ : હવે પછીની સર્વ પાદટીપોનો આધાર આ આવૃત્તિ છે. આ આવૃત્તિમાં મુદ્રણદોષો ઘણા છે. એટલે, કેટલેક સ્થાને, જરૂરી લાગ્યું છે ત્યાં, નરહરિ પરીખ સંપાદિત ‘નવલગ્રંથાવલિ’માંના પાઠોની તુલના કરી છે. અહીં એ પણ નોંધવું જોઈએ કે પ્રસ્તુત ઈ.સ. ૧૮૯૧ની આવૃત્તિની જોડણી જ અહીં રહેવા દીધી છે. માત્ર ક્યાંક મુદ્રણદોષ હોય ત્યાં તે સુધારી લીધો છે.</ref>
| |
| <ref>૨ : અર્વાચીન ચિન્તનાત્મક ગદ્ય. (આ. પ્રથમ), પૃ. ૩૭</ref>
| |
| <ref>૩ : ‘નવલગ્રંથાવલિ’, ભાગ ૨, પૃ. ૧૧૩.</ref>
| |
| નોંધ : બૅકનનો Novum Organum ગ્રંથ તર્કશાસ્ત્રના ક્ષેત્રમાં નવું અર્પણ કરે છે. ઍરિસ્ટોટલે Deductive Logic વિકસાવ્યું. બૅકને Inductive methodની પ્રતિષ્ઠા કરી. જોકે તેની વિચારણામાં Hypothesis કલ્પી કાઢનાર ચિત્તશક્તિનો એટલો મહિમા નથી. માત્ર પ્રત્યક્ષાનુભવમાં આવતી વિગતો પર જ તે વધુ મદાર બાંધતો જણાય છે. તેણે Natureના સ્વરૂપને ઓળખવા નવું ઉપકરણ શોધ્યું. Novum Organum એટલે જ નવું ઉપકરણ, નવું સાધન.</ref>
| |
| <ref>૪ : ‘કવિ અને કવિતા’, પૃ. ૧૩૩ : (અ) “એક વિદ્વાન કહે છે કે જેવું કુદરતમાં હોય તેવું ચિતરી બતાવવું.”
| |
| (બ) પૃ. ૧૩૪ – “જે કવિ કુદરત સંબંધી આપણા વિચારને બેહદ પ્રૌઢત્વ આપે છે અથવા દીલના જોસ્સાને બેહદ જોર આપે છે, જેનો તર્ક જબરો, જેનો પ્રીતિનો આવેશ શ્રેષ્ઠ, જેનું ઈશ્વરી સૌંદર્ય વિષે રસજ્ઞાન ઉત્કંઠિત, અને માણસજાતના દીલમાં જે જે વિકારો ઉત્પન્ન થાય છે તેનો જે અંતરજામી તે કવિ જાણવો.”
| |
| (ક) પૃ. ૧૩૫ – “ટૂંકામાં કુદરતનું સંપૂર્ણ રસજ્ઞાન મેળવી તે પ્રમાણે કહાડી બતાવવું, એ ઉત્તમ કવિનું કામ છે.”</ref>
| |
| <ref>૫ : ઍરિસ્ટોટલની કાવ્યવિચારણામાં Mimesis અથવા Imitation એ બીજભૂત સંપ્રત્યય છે. એના વિશે વિવિધ વિદ્વાનોએ વિવિધ અર્થઘટનો કર્યાં છે. અને પાશ્ચાત્ય કાવ્યમીમાંસામાં ઍરિસ્ટોટલના કાવ્યસિદ્ધાંતની જે જે વ્યાખ્યાઓ થઈ છે તેનું સાહિત્ય જ એક વિશાળ પરંપરા બની રહે છે.</ref>
| |
| <ref>૬ : નવલગ્રંથાવલિ વૉ. ૨, પૃ. ૧૩</ref>
| |
| <ref>૭ : નવલગ્રંથાવલિ, વો. ૨, પૃ. ૧૨. (નોંધ : ઈ.સ. ૧૮૬૭માં તેમણે ‘કાવ્યશાસ્ત્ર સંબંધી વિચારો’ નામે નિબંધના આરંભમાં મૂકેલી વ્યાખ્યા.)</ref>
| |
| <ref>૮ : એજન, પૃ. ૩ (નોંધ : ઈ.સ. ૧૮૬૭માં ‘કવિ નર્મદાશંકરની કવિતા’ લેખમાંથી ઉદ્ધૃત)</ref>
| |
| <ref>૯ : એજન, પૃ. (નોંધ. ઈ.સ. ૧૮૬૭માં ‘કરણઘેલો’-અવલોકનમાંથી ઉદ્ધૃત)</ref>
| |
| <ref>૧૦ : નવલગ્રંથાવલિ વો૦ ૨, પૃ. ૧૨-૧૩.</ref>
| |
| <ref>૧૧ : Aristotle’s Theory of Poetry and Fine art ed. Butcherઃ Dover Publications, NC fourth edition pp. ૧૧૬-૧૧૭</ref>
| |
| <ref>૧૨ : નવલગ્રંથાવલિ : ભા. ૨ પૃ. ૧૭૯</ref>
| |
| <ref>૧૩ : નવલગ્રંથાવલિ, પૃ. ૧૨, ૧૩</ref>
| |
| <ref>૧૩(અ) ઃ નરહરિ પરીખ સંપાદિત ‘નવલગ્રંથાવલિ’માં આ સ્થાને ‘ભાન’ શબ્દ યોજ્યો છે.</ref>
| |
| <ref>૧૩(બ) ઃ નવલગ્રંથાવલિ વો. ૨ પૃ. ૧૫</ref>
| |
| <ref>૧૪ : નરહરિ પરીખ સંપાદિત ‘નવલગ્રંથાવલિ’માં સુધારેલો પાઠ આ પ્રમાણે છે : ‘હું જાણું છું કે કુદરતનું સ્વરૂપ તે જ કવિતા અથવા રસ.’ આવૃત્તિ પ્રથમ ૧૯૩૭ - પૃ. ૨૭૩</ref>
| |
| <ref>૧૪A : નવલગ્રંથાવલિ. વૉ. રજું : પૃ. ૧૫.</ref>
| |
| <ref>૧૫ : નવલગ્રંથાવલિ : વૉ. રજું. પૃ. ૧૫</ref>
| |
| <ref>૧૬ : નવલગ્રંથાવલિ : વૉ. રજું. પૃ. ૧૪</ref>
| |
| <ref>૧૭ : The Theory of Beauty (E. F. Carrit) University Paperbacks. Mathuen, London, ૧૯૬૨ઃ pp. ૧૫૩ ૧૫૪.</ref>
| |
| <ref>૧૮ : નવલગ્રંથાવલિ : વૉ. ૨, પૃ. ૧૯</ref>
| |
| <ref>૧૯ : નવલગ્રંથાવલિ વૉ. રજું, પૃ. ૧૧૨</ref>
| |
| <ref>૨૦ : નવલગ્રંથાવલિ વૉ. રજું, પૃ. ૧૮૦</ref>
| |
| <ref>૨૧ : એજન પૃ. ૧૮૩</ref>
| |
| <ref>૨૨ : નોંધ : નવલરામે ઊર્મિકવિતા જેવી ટૂંકી રચનાઓ માટે યોજેલો ‘ખંડકાવ્ય’ શબ્દ ધ્યાનપાત્ર છે. એ સમયે કાન્તનાં ખંડકાવ્યો રચાયાં નહોતાં, સંસ્કૃત અલંકારશાસ્ત્રમાં મહાકાવ્યથી ભિન્ન ટૂંકી રચનાઓ માટે પ્રચલિત થયેલો ‘ખંડકાવ્ય’ શબ્દ તેમણે અહીં ‘ટૂંકી રચનાનો’ ખ્યાલ દર્શાવવા યોજ્યો છે.</ref>
| |
| <ref>૨૩ : નવલગ્રંથાવલિ, વૉ. રજું, પૃ. ૧૮૭</ref>
| |
| <ref>૨૪ : એજન પૃ. ૧૮૦</ref>
| |
| <ref>૨૫ : એજન પૃ. ૨૩૭</ref>
| |
| <ref>૨૬ : એજન પૃ. ૨૬૨</ref>
| |
| <ref>૨૭ : ‘નવલગ્રંથાવલિ’, વૉ. ૨જું, પૃ. ૪૮</ref>
| |
| <ref>૨૮ : નવલગ્રંથાવલિ, વૉ. રજું, પૃ. ૨૫૮</ref>
| |
| <ref>૨૯ : નવલગ્રંથાવલિ, વૉ. રજું, પૃ. ૧૫</ref>
| |
| <ref>૩૦ : નવલગ્રંથાવલિ વૉ. રજું, પૃ. ૧૫</ref>
| |
| <ref>૩૦A : નરહરિ પરીખ : ‘નવલગ્રંથાવલિ’માં સુધારેલો પાઠ : “પણ કવિતા તો, જે રસ માણસના હૃદયમાં જામીને વિચાર, વાણી અને કર્મને દ્વારે નીસરે છે તેનું વર્ણન કરીને મૂળ રસનું ભાન કરાવે છે.”
| |
| (આવૃત્તિ : પ્રથમ : ૧૯૩૭, પૃ. ૨૭૪)</ref>
| |
| <ref>૩૧ : ‘હિન્દી અભિનવભારતી –“તદેવં મૂલબીજ્સ્થાનીયઃ કવિગતો રસઃ | તતો વૃક્ષસ્થાનીયં કાવ્યમ્ | તત્ર પુષ્પાદિસ્થાનીયોઽભિનયાદી નટવ્યાપારઃ | તત્ર ફલસ્થાનીયઃ સમાજિકરસાસ્વાદઃ | તેન રસમયમેવં વિશ્વમ્ || પૃ. ૫૧૫
| |
| ૭. સં. દિલ્હી વિશ્વવિદ્યાલય : ૭મું સંસ્કરણ : ઈ.સ. ૧૯૬૦</ref>
| |
| <ref>૩૨ : નવલગ્રંથાવલિ વો. રજું, પૃ. ૨૩૧</ref>
| |
| <ref>૩૩ : નરહરિ પરીખ સંપાદિત ‘નવલગ્રંથાવલિ’માં પાઠસુધારો આ પ્રમાણે છે. “અને એ અવસ્થાનો રસ તો રાગથી જ બતાવ્યો છે.”</ref>
| |
| <ref>૩૩A : નવલગ્રંથાવલિ, વૉ. રજું, પૃ. ૧૮-૧૯</ref>
| |
| <ref>૩૪ : નવલગ્રંથાવલિ, વૉ. રજું, પૃ. ૧૮-૧૯</ref>
| |
| <ref>૩૫ : નવલગ્રંથાવલિ, વૉ. રજું, પૃ. ૧૮૮.</ref>
| |
| <ref>૩૬ : એજન, પૃ. ૧૧૫</ref>
| |
| <ref>૩૭ : “It is not in his personal emotions, the emotions provoked by particular events in his life that the poet is in any way remarkable or interesting. His particular emotions may by simple or crude or flat. The emotion in his poetry will be a very complex thing, but not with the complexity of the emotions of people who have very complex or unusual emotions in life. x x x x Poetry is not a turning loose of emotion, but an escape from emotion; it is not the expression of the personality, but an escape from personality.” - T. S. Eliot. ’The Sacred Wood’ઃ
| |
| (Tradition and the Individual Talent)ઃ pp ૫૭.
| |
| University paper ૧૯૬૦, pp. ૫૭</ref>
| |
| <ref>૩૮ : નવલગ્રંથાવલિ, વૉ. ૨. પૃ. ૧૧-૧૨.</ref>
| |
| <ref>૩૯ : નવલગ્રંથાવલિ, વૉ. ૨. પૃ. ૨૨૭-૨૨૮</ref>
| |
| <ref>૪૦ : નવલગ્રંથાવલિ, વૉ. ૨. પૃ. ૨૪</ref>
| |
| <ref>૪૧ : એજન, પૃ. ૨૫</ref>
| |
| <ref>૪૨ : નવલગ્રંથાવલિ, વૉ. ૨. પૃ. ૨૫</ref>
| |
| <ref>૪૩ : એજન, પૃ. ૨૫</ref>
| |
| <ref>૪૪ : નવલગ્રંથાવલિ, વૉ. ૨. પૃ. ૨૬૨</ref>
| |
| <ref>૪૫ : નવલગ્રંથાવલિ વૉ. બીજું : કવિ નર્મદાશંકરની કવિતા. પૃ. ૪-૫</ref>
| |
| <ref>૪૬ : Literary Criticismઃ A Short Historyઃ William Wimsatt and Cleanth Brooks) Ed. ૧૯૬૪.
| |
| અંગ્રેજી સાહિત્યમીમાંસામાં કલ્પના (Imagination)અને તરંગ (Fancy)ના સંપ્રત્યયોનું ઉત્થાન-પતન આ પ્રમાણે છે :
| |
| During the ૧૭th century terms ’Imagination’ and Fancy had often enough been used in a vaguely synonymous way to refer to the realm of fairy tale or make believe. Yet here and there (as in the opening of Hobbes’s Leviathan) the term "Imagination had tended to distinguish itself from "Fancy" and settle toward a meaning centered in the sober literalism of sense impressions and the survival of these in memory. this was in accord with Medieval and Renaissance tradition, where imagination and phantasia had all along been fairly close together, but where so far as a distinction of this kind had been made, it was phantasia which meant the lighter and the less responsible kind of imaging. In the light of ૧૭th-century reasonableness. "fancy" suffered the decline in reputation which we have discussed in an earlier chapter. But "imagination" (when it did not mean "fancy") held it’s own and even slid into a new place of respect in sensationalist aesthetics. It followed that during the ૧૮th Century, whenever the distinction between "imagination" and "fancy was being made - and it often was honours were likely to fall to the term "imagination". A certain softness and warmth and depth of good feeling grew around the term "imagination in it’s Addisonian sense, it stayed close to the heart of ૧૮th Century poetry. A corresponding coldness and brittleness and a suggestion of unreliable frolic invested the related but opposed term "Fancy." As ૧૮th century "imagination" moved through the stages of association theory to which we have alluded in an earlier chapter, the honors accorded the two terms were now and then re-versed -"Fancy" assuming the higher role of reference to a more creative mental power, Imagination, the humbler reference to the mind’s more reportorial kinds of drudgework. But such an assignment of honors was a little noticed exception. The relative dignity of the two terms “imagination” and “fancy” was so well established in English usage by the end of the ૧૮th Century that no matter, revised meanings Wordsworth and Coleridge and other might assign to them, it was almost ineviable that the superior term should be “Imagination.”</ref>
| |
| <ref>૪૭ : નરહરિ પરીખ સં. નવલગ્રંથાવલિ : “દેશી પિંગળ” પૃ. ૨૯૪</ref>
| |
| <ref>૪૮ : એજન, પૃ. ૨૯૫</ref>
| |
| <ref>૪૯ : નવલગ્રંથાવલિ, વૉ. રજું : (‘રત્નાવલી’) પૃ. ૨૭૮</ref>
| |
| | |
| '''પાદનોંધ :''' | |
| {{reflist}} | | {{reflist}} |
| <br> | | <br> |
| {{HeaderNav | | {{HeaderNav |
| |previous = [[ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા/અર્વાચીન ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચાર|૧. અર્વાચીન ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચાર અને તેને લગતી પશ્ચાદ્ભૂમિકા]] | | |previous =[[ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા/નર્મદની કાવ્યવિચારણા|૩. નર્મદની કાવ્યવિચારણા]] |
| |next = [[ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા/નર્મદની કાવ્યવિચારણા|૩. નર્મદની કાવ્યવિચારણા]] | | |next = [[ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા/નર્મદયુગની કેટલીક પ્રકીર્ણ કાવ્યચર્ચા|૫. નર્મદયુગની કેટલીક પ્રકીર્ણ કાવ્યચર્ચા : તેમાં સ્પર્શાયેલા મહત્ત્વના મુદ્દાઓ]] |
| }} | | }} |