સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/આપણી ગ્રંથસમીક્ષા –પ્રવૃત્તિના પ્રશ્નો: Difference between revisions

+1
(checked text replacement)
(+1)
Line 7: Line 7:
આ બધાના સંદર્ભે ગુજરાતીમાં આજે લખાતી ગ્રંથસમીક્ષાઓ વિશે વિચાર કરીએ છીએ ત્યારે એ અંગેના બે પ્રકારના પ્રશ્નો બલકે સમસ્યાઓ સામે આવે છે. એક તો, સમીક્ષાના પોતાના આંતરિક પ્રશ્નો છે એટલે કે લખાણના સ્વરૂપ અને પદ્ધતિના પ્રશ્નો છે અને બીજા તે સમીક્ષાને લીધે, સમીક્ષાને પરિણામે ઊભા થતા પ્રશ્નો. આ બીજા પ્રકારના પ્રશ્નો તે સાહિત્યજગતના છતાં સાહિત્યવસ્તુ—બહારના છે એટલે ક્યારેક એ સામાજિક પ્રશ્નો પણ બની રહે છે. ગ્રંથસમીક્ષાનું પ્રયોજન સાહિત્યબાહ્ય હોય ત્યારે જ નહીં; સમીક્ષા વસ્તુલક્ષી હોય ત્યારે પણ જો ગ્રંથકર્તા એને આત્મલક્ષી પ્રતિક્રિયારૂપે વાંચે તો મામલો ‘સામાજિક' બની રહે છે. ‘અવલોકનો લખવાં સહેલ નથી’ એ ઉમાશંકરની વાત સાચી છે, એટલી જ એ વાત પણ સાચી છે કે અવલોકનો ખમવાં પણ સહેલ નથી!

આમ તો સમીક્ષા—સમકાલીન કૃતિની સમીક્ષા—એ પોતે જ એક સંવેદનશીલ ઘટના, એક લાક્ષણિક અર્થમાં 'સમસ્યા' બની રહેતી હોય છે. કેમકે સમીક્ષક પ્રવાહની વચ્ચે ઊભો હોય છે—એટલે કે પરિસ્થિતિએ કરીને તો એ તટસ્થ હોતો જ નથી, એ પ્રવાહમાં રહીને જ એણે સ્થિર અવલોકન કરવાનું હોય છે, અને એ પણ પ્રવાહના સ્પર્શને કે પ્રવાહના વેગને અવગણીને નહીં. એ અર્થમાં તે જલકમલવત્ પણ નથી હોતો. સમયના અંતર વિના એણેતરત કૃતિનો મુકાબલો કરવાનો હોય છે, પહેલો પ્રતિભાવ ઉચ્ચારવાનો હોય છે – પૂરાં સમજ-જવાબદારીપૂર્વક ને છતાં જોખમ ઉઠાવીને ઉચ્ચારવાનો હોય છે. કૃતિનો લેખક નવોદિત હોય કે આશાસ્પદ હોય કે પછી પ્રતિષ્ઠિત હોય, કે એથી આગળ વધીને સ્થાપિત પણ હોય—ને એ મુજબ ભાવકોમાં અને સાહિત્યજગતમાં એમના ઉચ્ચાવચ ક્રમ હોય! સમકાલીન સમયગાળામાં પ્રયોગશીલ કે વિદ્રોહી, ને વિભિન્ન મતધારી જૂથો પણ હોય—એમના ઊંચા અવાજોવાળા દાવાઓ પણ હોય. એની વચ્ચેથી, અધ્યાસો ખંખેરીને સમીક્ષકે કૃતિને સ્વચ્છ હાથમાં ઉઠાવવાની છે—બને કે એ અધ્યાસો પૂરેપૂરા ખર્યા પણ ન હોય અને ક્યારેક એમ પણ બને કે સમીક્ષકના હાથ પૂરા સ્વચ્છ ન હોય; એ કોઈ જૂથનો, જાણે કે અજાણે, પક્ષકાર પણ હોય. આમ ઉત્તમ અને નબળી, સનિષ્ઠ અને બેજવાબદાર - બંને પ્રકારની સમીક્ષા, સમકાલીનતાની આબોહવામાં સંવેદનશીલ, ઉત્તેજક અને સતાવનારી (irritating) હોઈ શકે. સમીક્ષક સમકાલીનતાનો મુકાબલો કરતો હોવાથી કેવળ કૃતિને જ લક્ષ્ય કરતી (-કૃતિકેન્દ્રી—) સમીક્ષા પણ પૂર્વકાલીન કૃતિ બાબતે અને સમકાલીન કૃતિ બાબતે અમુક અંશે જુદી પડી રહેતી હોય છે સમયના સંદર્ભોને કારણે તેમજ વાતાવરણના સંદર્ભોને કારણે.

{{Poem2Close}}
{{center|}}
{{Poem2Open}}
આ તો બરાબર. પણ સમીક્ષાના આંતરિક પ્રશ્નો ક્યાંથી ઊભા થાય છે? સમીક્ષા કરવા ઉદ્યુક્ત થનારની યોગ્યતાના મુખ્ય આધારો તો આપણે જાણીએ છીએઃ સૌથી પહેલાં તો સમીક્ષકમાં સાહિત્યપદાર્થ માટે ચાહના હોય અને પૂરી નિસબતથી ને પ્રામાણિકતાથી કૃતિની તપાસ એ હાથ ધરતો હોય. વાચનઅધ્યયનથી એની રુચિ કેળવાયેલી હોય, સંપન્ન હોય—જે સમીક્ષા કરવા માટેનો એનો અધિકાર પ્રતીત કરાવી આપે. વળી વિવેચક—સમીક્ષક તરીકેની એની તેજસ્વિતા અને એનું આગવાપણું કૃતિના મર્મો પામી શકનારી, કૃતિનાં સિદ્ધિ-અસિદ્ધિને પકડી શકનારી એની સૂઝ—શક્તિમાં પ્રગટ થાય. એવા સજ્જ અભ્યાસીઓ પાસેથી આપણને વિશ્વસનીય ને ઉત્તમ સમીક્ષાઓ મળતી રહેતી હોય છે. પરંતુ, યોગ્યતાના આ બધા (કે એમાંના કેટલાક) આધારોનો અભાવ હોય કે ઊણપ હોય ત્યારે તકલીફો શરૂ થાય છે; ને એમાંથી જ સમીક્ષાના,સમીક્ષા-પ્રવૃત્તિના પ્રશ્નો સામે આવે છે.

પુસ્તક પૂરું કે સરખું વાંચ્યા વિના જ થતી ઉપરછલ્લી, ઉભડક સમીક્ષાઓ સમીક્ષા-પ્રવૃત્તિની અર્થહીનતાના, ને આખરે તો અવલોકનકારની નિષ્ઠાના પ્રશ્નો ઊભા કરે છે. “ધ રોલ ઑફ ક્રિટિકલ રિવ્યૂઝ’ વિશે દિલ્હીમાં ફેબ્રુઆરી ૧૯૯૫માં યોજાએલા પરિસંવાદમાં(આ પરિસંવાદનો વિગતવાર અહેવાલ જાન્યુ..માર્ચ ૧૯૯૫ના પ્રત્યક્ષ'માં પ્રગટ થયેલો છે.)ઇન્દ્રનાથ ચૌધરી જેવા ભારતીય વિવેચકે તેમજ ‘ધ ઑસ્ટ્રેલિયન બુક રિવ્યૂ'નાં તંત્રી હેલન ડેનિયલે કહેલું કે સમીક્ષકની આવી અપ્રામાણિકતાનો સામનો દરેક સંપાદકે કરવાનો થતો હોય છે. ત્યાં ગ્રંથસમીક્ષાની પ્રવૃત્તિ એટલા મોટા પ્રમાણમાં ચાલે છે કે સમીક્ષાલેખકો પર સમયનો દાબ પણ રહેતો હશે. આપણે ત્યાં તો સમીક્ષાલેખનનું અપૂરતું પ્રમાણ એ પોતે જ એક ગંભીર સમસ્યા છે! સમીક્ષકોને આપણે ત્યાં પૂરતો સમય મળી રહેતો હોય છે તેમ છતાં પુસ્તકમાં ન ઊતરતી, એના પ્રકાર—લેખક—આદિ વિશે જરૂરી-બિનજરૂરી ભૂમિકાઓ બાંધીને તથા કોઈપણ કૃતિને લાગુ પાડી શકાય એવાં વ્યાપક વિધાનો દ્વારા પરિઘ પર જ ફર્યા કરતી આવી સમીક્ષાઓ સામયિકોનાં પાનાં પર પથરાઈને અનાવશ્યક બની રહેતી હોય છે.

Line 25: Line 27:
{{Poem2Close}}
{{Poem2Close}}
* ગુજરાત સાહિત્ય અકાદમી તથા સ. ૫. યુનિવર્સિટીના ઉપક્રમે ૭-૮, ફેબ્રુઆરી ૧૯૯૮ દરમ્યાન વલ્લભવિદ્યાનગરમાં યોજાયેલા 'ગ્રંથસમીક્ષા કાર્યશિબિર'માં કરેલું વક્તવ્ય થોડાક સંમાર્જન સાથે.

{{right| ‘પ્રત્યક્ષ' ગ્રંથસમીક્ષા—વિશેષાંક, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૮.}}

{{right|‘સમક્ષ’ પૃ. ૧૧ થી ૧૮}}

{{right|‘સમક્ષ’ પૃ. ૧૧ થી ૧૮}}

{{reflist}}

{{HeaderNav2
{{HeaderNav2