સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/મધ્યકાલીન સાહિત્ય : અધ્યયન અને અધ્યાપન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(checked text replacement)
No edit summary
Line 23: Line 23:
દૂરનાં ગામોની કૉલેજોમાં ગ્રંથાલયો ખપજોગાં પુસ્તકો પણ ધરાવતાં નથી. અધ્યાપકને પણ પાઠયપુસ્તક વિના ચલાવી લેવું પડે છે. (કેટલાકને એનો કશો રંજ પણ થતો નથી. નહીં તો પોતે ય વસાવી શકે.) આ અધ્યાપકોને સજજ ને વરિષ્ઠ અધ્યાપકો સાથેની ચર્ચા-વિચારણા દ્વારા મળતું કોઈ પ્રતિપોષણ પણ સુલભ નથી. એવી અનિવાર્યતા કેટલાને લાગતી હશે એય પ્રશ્ન છે). આપણા સાહિત્ય-શિક્ષણ-લક્ષી પરિસંવાદો, ચર્ચાસત્રોમાં મધ્યકાલીન સાહિત્યના વિષયને ઓછું સ્થાન મળે છે. આમ, બધું ઠીકઠીક અટકેલું છે એટલે કેટલુંક ઠિંગરાતું પણ જાય છે.

ગુજરાતીનો અધ્યાપકસંઘ પણ મધ્યકાલીન સાહિત્યના અધ્યયન અધ્યાપનનાં સર્વ પાસાંને, કૃતિના પઠનથી લઈને સંશોધન-સંપાદન સુધીનાં પાસાંને આવરી લેતા તબક્કાવાર અધ્યાપક-કાર્યશિબિરો યોજે તો એમાંથી કંઈક નક્કર ને ઉપયોગી નીપજી આવે. એકાદ વક્તવ્ય કે બેઠકથી કામ નહીં સરે. આવી બેઠકો એવા કાર્યશિબિરોની જરૂરિયાતનો તીવ્ર અહેસાસ કરાવે તો એટલી એની ફલશ્રુતિ ગણાશે.

<nowiki>*</nowiki> આવા કેટલાક ગ્રંથોની તારવેલી યાદી (આ યાદી સંપૂર્ણ નથી પણ મહત્ત્વના ગ્રંથોને આવરી લે છે) :-  

{{Poem2Close}}
{{Poem2Close}}
Line 30: Line 31:
:પરીખ, રસિકલાલ અને હરિપ્રસાદ શાસ્ત્રી (સંપા), ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ખંડ ૧થી૮, ૧૯૭૨થી-

:ભટ્ટ, ઈન્દુપ્રસાદ, પ્રેમાનંદ-શામળના સમયની લોકસ્થિતિ અને તેનું પ્રેમાનંદ-શામળે પોતાની કૃતિઓમાં કરાવેલું દર્શન, ૧૯૭૮,

:મુનશી, કનૈયાલાલ, ગુજરાત એન્ડ ઈટ્સ લિટરેચર, ૧૯૩૫, ‘ગુજરાતની કીર્તિગાથા (સપા.), १९५२.
:મુનશી, કનૈયાલાલ, ગુજરાત એન્ડ ઈટ્સ લિટરેચર, ૧૯૩૫, ‘ગુજરાતની કીર્તિગાથા (સપા.), ૧૯૫૨.
:શાસ્ત્રી, દુર્ગાશંકર, મધ્યકાલીન રાજપૂત ઈતિહાસ ખંડ-૧-૨ (સંવર્પિતિ)૧૯૫૩.

:શાસ્ત્રી, હરિપ્રસાદ, ગુજરાતનો પ્રાચીન ઈતિહાસ, ૧૯૬૪,</poem>

Navigation menu