સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/મને કશી અવઢવ નથી (વિવેચકની કેફિયત): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+૧)
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|(૨) મને કશી અવઢવ નથી<br>(વિવેચક-કેફિયત)}}
{{Heading|(૨) મને કશી અવઢવ નથી}}
'''(વિવેચક-કેફિયત)'''
{{center|'''૧'''}}
{{center|'''૧'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
(વિવેચક-કેફિયત)
'કિશોરવયથી કવિતા લખતો થયેલો ને કૉલેજકાળમાં જ 'કુમાર', 'કવિતા', 'કવિલોક'માં કાવ્યો પ્રગટ થવા લાગેલાં પણ એ પછી કવિતા ઝડપથી છૂટવા માંડેલી... કેમ ? – એનો કોઈ સ્પષ્ટ જવાબ નથી.પહેલેથી જ, વાંચવાની એક જબરદસ્ત ધૂન હતી – બધું જ વંચાયે જતું. એવી કોઈ ખાસ પસંદગી ન હતી, કોઈ લક્ષ્ય વિના બિલકુલ અતંત્રપણે પણ પુષ્કળ વંચાતું. વાચનરસ જ પ્રબળ થતો ચાલ્યો. ક્યારેક એક દિવસમાં એક નવલકથા વંચાઈ જાય, કોઈવાર સાહિત્યના ઇતિહાસનું પુસ્તક પાનાંનાં પાનાં સુધી હાથમાંથી છૂટે નહીં. અધ્યાપન કરવાનું આવ્યું ત્યારે વાચનને કંઈક દિશા મળી, પણ સાથે વ્યાપ પણ વધ્યો. જિજ્ઞાસા વિસ્તરતી ગઈ. થાય કે, અરે, ભણ્યો ત્યારે આ બધું તો વાંચ્યું જ નહીં ! લાઇબ્રેરીના ઘોડા બહુ પરિચિત થવા લાગ્યા. એમાં ને એમાં, પેલું કાવ્યાદિ લખવાનું, થોડુંઘણું હતું એ ય છૂટી ગયું. (ખરેખર એથી જ છૂટી ગયું હશે ?)

તો, વિવેચન ક્યારે શરૂ થયું ? ઉત્તમ વિવેચનગ્રંથો વાંચીને તો આહલાદક તૃપ્તિ થતી પણ મધ્યમ કક્ષાના વિવેચને—કોઈને I આશ્ચર્ય થાય પણ - મને ધક્કો માર્યો: આવું લખાય? આનાથી સારું લખી શકાય... લખવું જોઈએ...

Navigation menu