સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/પરસેવા પર પવનની લહેરખી (પુરસ્કાર-પ્રતિભાવ): Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 33: Line 33:
વિવેચનમાં પણ ગદ્યના મરોડો માટેનો મારો રસ મને સર્જનલક્ષી ગદ્ય તરફ પણ ખેંચતોરહ્યો છે. મારા હળવા નિબંધો, પ્રવાસકથનો અને લેખકચરિત્રોમાં ગુજરાતી ભાષાની મર્મશક્તિતરફનું મારું આકર્ષણ કેન્દ્રમાં રહ્યું છે. કવિતાસર્જન ભલે પાછળ છૂટી ગયું. પણ આ ગદ્યલેખન દ્વારા હું ભાષાને લાડ કરતો રહ્યો છું. એનો વૈભવી પ્રેમ માણતો રહ્યો છું. એટલે, મારા પીડાદાયક અનુભવોનું નિરૂપણ પણ મરમાળું થયું છે ને મને સર્જનાત્મક આનંદ આપતું રહ્યું છે. એટલે કષ્ટસાધ્ય વિવેચન-સંશોધન-સંપાદન-અનુવાદ અને આ અકષ્ટકર સર્જનલક્ષી ગદ્યલેખન – બંને એકસરખી રીતે મારી રુચિનું પોષણ-સંવર્ધન કરતાં રહ્યાં છે ને મને એકસરખોઆનંદ આપતાં રહ્યાં છે. એ વ્યક્ત કરીને મારી વાત પૂરી કરું છું. સૌનો આભાર

{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|‘નિરંજન ભગત સ્મૃતિ-પુરસ્કાર’ સ્વીકારતાં કરેલું પ્રતિભાવ-વક્તવ્ય, તા. ૧૮ મે, ૨૦૨૩ }}
{{right|‘નિરંજન ભગત સ્મૃતિ-પુરસ્કાર’ સ્વીકારતાં કરેલું પ્રતિભાવ-વક્તવ્ય, તા. ૧૮ મે, ૨૦૨૩ }}<br>
{{right|‘સંસ્પર્શ અને વિમર્શ’ પૃ.  182 થી 187}}
{{right|‘સંસ્પર્શ અને વિમર્શ’ પૃ.  182 થી 187}}<br>
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2