26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 123: | Line 123: | ||
::::::::'''આપણા નામની અલગ છાપ ન પાડીએ જી.’''' | ::::::::'''આપણા નામની અલગ છાપ ન પાડીએ જી.’''' | ||
::::::::::''' ... ...''' | |||
::::::::'''‘કે ડુંગરા હજીયે એના એ જ, અસલના આદિવાસી રે લોલ,''' | ::::::::'''‘કે ડુંગરા હજીયે એના એ જ, અસલના આદિવાસી રે લોલ,''' | ||
::::::::'''કે ડુંગરા બદલાયા ના સ્હેજ, કે વંનના એકલ-નિવાસી રે લોલ’''' | ::::::::'''કે ડુંગરા બદલાયા ના સ્હેજ, કે વંનના એકલ-નિવાસી રે લોલ’''' | ||
::::::::::''' ... ...''' | |||
::::::::'''‘બાઈ રે, તારાં ભાગ્ય મહા બળવાનઃ''' | ::::::::'''‘બાઈ રે, તારાં ભાગ્ય મહા બળવાનઃ''' | ||
::::::::'''અમૃતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે ક્હાન!’''' | ::::::::'''અમૃતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે ક્હાન!’''' | ||
::::::::::''' ... ...''' | |||
છંદ-લયના આ કવિ અછાંદસ-ગદ્ય સૉનેટ ‘વસંતના એક વંટોળમાં’ પોતાનો પરિચય આપતાં કહે છે કે — પોતે શબ્દમય, લયમય છે, પોતે ભાષામાં છે. અને ભાષા આખી છે, પરંતુ શબ્દના અર્થો વંટોળે ચડ્યા છે. છતાં અંતે તો કવિ કહે છે કે બધા અર્થો ‘વાણીના આદિકુળ’ તરફ જાય છે; અને ‘ગીતપંક્તિની ડાળ’થી જ કવિ વૃક્ષના આદિમૂળ સુધી પહોંચવાની વાત કરે છે. | છંદ-લયના આ કવિ અછાંદસ-ગદ્ય સૉનેટ ‘વસંતના એક વંટોળમાં’ પોતાનો પરિચય આપતાં કહે છે કે — પોતે શબ્દમય, લયમય છે, પોતે ભાષામાં છે. અને ભાષા આખી છે, પરંતુ શબ્દના અર્થો વંટોળે ચડ્યા છે. છતાં અંતે તો કવિ કહે છે કે બધા અર્થો ‘વાણીના આદિકુળ’ તરફ જાય છે; અને ‘ગીતપંક્તિની ડાળ’થી જ કવિ વૃક્ષના આદિમૂળ સુધી પહોંચવાની વાત કરે છે. | ||
Line 135: | Line 135: | ||
‘ઉશનસ્ની કવિતાનો વ્યાપ તૃણથી તારક સુધીનો છે, ઘરથી બ્રહ્માંડ સુધીનો છે, આદિમથી અધ્યાત્મ સુધીનો છે.’ | ‘ઉશનસ્ની કવિતાનો વ્યાપ તૃણથી તારક સુધીનો છે, ઘરથી બ્રહ્માંડ સુધીનો છે, આદિમથી અધ્યાત્મ સુધીનો છે.’ | ||
</poem> | </poem> | ||
{{Right| (— ઊર્મિલા ઠાકર)}} | {{Right| (— ઊર્મિલા ઠાકર)}} |
edits