શબ્દલોકના યાત્રીઓ – ૧/પંડિત સુખલાલજી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|પંડિત સુખલાલજી
{{Heading|પંડિત સુખલાલજી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
દોઢેક મહિના પહેલાં શ્રી ઉમાશંકરભાઈની સાથે તેમના નિવાસસ્થાન ‘સેતુ’થી ચાલતો ચાલતો પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીને મળવા જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં નાનકડો અકસ્માત નડવાથી અધવચ્ચે ઘરે પાછા ફરવું પડ્યું અને પછી તો આ માસની ત્રીજી તારીખે તેમના દેહવિલયના સમાચાર આવ્યા! મનમાં ઘણો વિષાદ થયો. પંડિતજીનાં પ્રેમ અને વાત્સલ્યનો પરિચય એ મારા જીવનની મોંઘી મૂડી છે. આવા સાત્ત્વિક સારસ્વતનું પૃથ્વી પર ‘હોવું’ એ જ માનવજાતિને માટે પરમ આશ્વાસક વસ્તુ હતી.

Navigation menu