શબ્દલોકના યાત્રીઓ – ૧/ચન્દ્રવદન મહેતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+૧)
 
No edit summary
 
Line 5: Line 5:
અંગ્રેજીમાં ‘સી. સી’ અને ગુજરાતીમાં ‘ચં.ચી’ના ટૂંકા નામથી ઓળખાતા ચન્દ્રવદનભાઈ ગુજરાતી સાહિત્યના સૌ વાચકોને સુપરિચિત છે; અને છતાં તેમને પૂરેપૂરા ઓળખવાનો દાવો કોણ કરી શકે? કદાચ પોતે પણ નહિ! આપણા સાહિત્યની એ એક વિલક્ષણ સર્જક પ્રતિભા છે. એમનો જન્મ છઠ્ઠી એપ્રિલ ૧૯૦૧ના રોજ થયો હતો. ૧૯૭૬માં તેમને પંચોતેર વરસ થયાં ત્યારે ગુજરાત અને ગુજરાત બહાર એમનો અમૃત મહોત્સવ ભારે દબદબાપૂર્વક ઊજવાયેલો. ચંદ્રવદનભાઈ લાગણીશીલ પણ એટલા જ. કોઈએ કહેલું કે સુરતમાં પોતાના સન્માનનો જવાબ આપતાં તે રડી પડેલા. આ અમૃત મહોત્સવ પ્રસંગે ઉમાશંકર જોષીએ એક કાવ્ય લખ્યું છે : ‘ચન્દ્રવદન એક ચીજ ‘. આરંભ થાય છે :  

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચન્દ્રવદન એક ચીજ  
{{Block center|'''<poem>ચન્દ્રવદન એક ચીજ  
અલકમલકની
અલકમલકની
ગુજરાતે ના જડવી સ્હેલ</poem>}}
ગુજરાતે ના જડવી સ્હેલ</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અને અંતમાં કહ્યું છે:
અને અંતમાં કહ્યું છે:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પ્રેમ ભૂખ્યા પ્રેમાળ  
{{Block center|'''<poem>પ્રેમ ભૂખ્યા પ્રેમાળ  
યુવતી શા રસાળ
યુવતી શા રસાળ
કદી કો કન્યા શા શરમાળ  
કદી કો કન્યા શા શરમાળ  
અજબ વિચિત્ર વિરલ મિત્ર  
અજબ વિચિત્ર વિરલ મિત્ર  
એક અલકમલકની ચીજ  
એક અલકમલકની ચીજ  
ચન્દ્રવદન તે ચન્દ્રવદન તે ચન્દ્રવદન</poem>}}
ચન્દ્રવદન તે ચન્દ્રવદન તે ચન્દ્રવદન</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એમના વ્યક્તિગત સ્વભાવનું અને પ્રતિભાનું યથાર્થ વર્ણન આ કાવ્ય આપે છે, હમણાં અચાનક તેમનો પત્ર આવ્યો; પણ અક્ષરો ઊકલે નહિ! પણ આ પત્ર જેમની હાજરીમાં તેમણે લખેલો એ નામ ઊકલ્યું, મેં તેમને પત્ર લખી ચન્દ્રવદનભાઈ શું કહેવા માગે છે તે જાણી લીધું! ગુજરાતી સાહિત્ય પરિષદના કલ્યાણ (મુંબઈ) અધિવેશનમાં તે પ્રમુખ હતા. હું સાહિત્ય વિવેચન વિભાગનો પ્રમુખ હતો. ચન્દ્રવદન ચિડાઈ જાય એવું ઉદ્ઘાટન બેઠકમાં ઘણું હતું પણ તે તો હસતા જ રહ્યા. પરિસ્થિતિને સહાનુભૂતિપૂર્વક જોવાની પણ તેમને ટેવ છે. ક્યાંય કશી બાંધછેડ તે ન કરે. સિદ્ધાન્તની બાબતમાં તો જરાય નહિ. અને છતાં સૌ સાથે સૌહાર્દથી વર્તે. અભિમાન તો લવલેશ નહિ. બંધુતા, મૈત્રી અને સ્નેહ એમના વ્યક્તિત્વને સહજ છે.

Navigation menu