શબ્દલોકના યાત્રીઓ – ૧/અમૃત ઘાયલ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 5: Line 5:
જેને ગઝલની કદી ગતાગમ ન હતી એવા અમૃતભાઈમાં ગઝલની સરવાણી ફૂટી નીકળી તે તો લાઠીની ગુજરાતી સાહિત્ય પરિષદ વેળા. અમૃતભાઈ લાઠીના ઠાકોર સાહેબના આગ્રહથી ત્યાં ગયેલા. એ વખતનાં સ્મરણ આલેખતાં તે કહે છે: “એક દિવસ સવારે કલાપીની સમાધિનાં દર્શન કર્યા પછી મારો જીવ ચૂંથાવા લાગ્યો. હું ત્યાં જ આંસુ સાથે ઢગલો થઈ ગયો, શું થતું હતું તેની મને ગમ નહોતી. શૂન્યમનસ્ક સ્થિતિમાં પ્રહલાદસિંહજી રાજહંસ પાસે બેઠો. સામે માછલીઘર હતું. તેના પર નજર પડી. માછલીઓ મોજ કરતી હતી. હું ગુલામ હતો, અમે ગુલામો તે વેળા બ્રિટિશ સરકાર સાથે તથા અરસપરસ લડતા-ઝઘડતા હતા. માછલાં મોજ કરતાં હતાં. આ જોતાં પ્રબળ લાગણી અને ભાવ જાગ્રત થયા.  

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>વસંતતિલકાની ચાર પંક્તિ ગુંજી ઊઠી.
{{Block center|'''<poem>વસંતતિલકાની ચાર પંક્તિ ગુંજી ઊઠી.
સામું પડેલ નવું કાચનું મેજ ખોખું…….</poem>}}
સામું પડેલ નવું કાચનું મેજ ખોખું…….</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સાંજે કવિ લલિતે આ વાંચી આશીર્વાદ આપ્યા. પછી હું ગઝલની દુનિયામાં કેવી રીતે દાખલ થઈ ગયો તેનું મને આશ્ચર્ય થયું — થાય છે. આજ સુધી એ દુનિયામાં હું ભટકું છું.”

Navigation menu