શબ્દલોકના યાત્રીઓ – ૨/વિષ્ણુકુમાર પંડ્યા: Difference between revisions

no edit summary
(+૧)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|સુરેશ જોષી}}
{{Heading|વિષ્ણુકુમાર પંડ્યા}}
{{Poem2Open}}વિષ્ણુકુમાર પંડ્યા
{{Poem2Open}}
 
શ્રી વિશ્વકુમાર પંડ્યા નવલિકાકાર છે, રેખાચિત્રોના લેખક છે, પ્રેરક પ્રસંગોના આલેખક છે અને આજીવન પત્રકાર છે. તેઓ આર્યસંસ્કૃતિનાં સનાતન સત્યમાં અવિચલ શ્રદ્ધા ધરાવે છે અને પોતાના સાહિત્ય દ્વારા માનવજીવનને પ્રેરક ભાવનાઓ, આદર્શો અને ઉચ્ચ વિચારોની તેમણે રસલહાણ કરી છે.

શ્રી વિષ્ણુકુમારનો જન્મ ઉત્તર ગુજરાતના પ્રાચીન નગર વડનગરમાં ૧૯મી ઑક્ટોબર ૧૯૨૧ના રોજ થયો હતો, તેમનું વતન સિદ્ધપુર તાલુકાનું બ્રાહ્મણવાડા ગામ; પરંતુ તેમણે વડનગરને જ પોતાનું વતન બનાવ્યું. મુખ્યત્વે તે મુંબઈમાં વસે છે, હમણાં અમદાવાદમાં પણ ઘર લીધું છે. થોડો થોડો સમય બંને સ્થળે રહેશે.