32,519
edits
(+૧) |
(+૧) |
||
| Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શુદ્ધ સાહિત્યરસથી સંચાલિત સર્જકો આંગળીને વેઢે ગણાય એટલા જ હોય છે. શ્રી નલિન રાવળ એમાંના એક છે. તે ૧૯પ૯માં યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં ભણતા હતા ત્યારથી તેમને ઓળખું છું. અનેક વાર મળવાનું બને છે; પણ એક્કે વાર સાહિત્યપદાર્થ સિવાયની વાત થઈ હોય એવું મને યાદ નથી. એમ.એ.માં મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય અંગ્રેજી લઈ તે અભ્યાસ કરતા. ટી. એસ. એલિયટના સૈદ્ધાન્તિક વિવેચનમાં તેમનો રસ સરેરાશ વિદ્યાર્થી કરતાં ઘણો ઘણો વધારે હતો. પરિસંવાદોમાં પણ તે ભાગ લેતા. તે વખતે ગુજરાતીના વર્ગને સ્વર્ગસમો બનાવવામાં તેમના જેવા સાચા વિદ્યા-અર્થીઓનો ફાળો બહુમૂલ્ય હતો. ઉમાશંકરભાઈ પણ તેમનાથી ખુશ ખુશ. | શુદ્ધ સાહિત્યરસથી સંચાલિત સર્જકો આંગળીને વેઢે ગણાય એટલા જ હોય છે. શ્રી નલિન રાવળ એમાંના એક છે. તે ૧૯પ૯માં યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં ભણતા હતા ત્યારથી તેમને ઓળખું છું. અનેક વાર મળવાનું બને છે; પણ એક્કે વાર સાહિત્યપદાર્થ સિવાયની વાત થઈ હોય એવું મને યાદ નથી. એમ.એ.માં મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય અંગ્રેજી લઈ તે અભ્યાસ કરતા. ટી. એસ. એલિયટના સૈદ્ધાન્તિક વિવેચનમાં તેમનો રસ સરેરાશ વિદ્યાર્થી કરતાં ઘણો ઘણો વધારે હતો. પરિસંવાદોમાં પણ તે ભાગ લેતા. તે વખતે ગુજરાતીના વર્ગને સ્વર્ગસમો બનાવવામાં તેમના જેવા સાચા વિદ્યા-અર્થીઓનો ફાળો બહુમૂલ્ય હતો. ઉમાશંકરભાઈ પણ તેમનાથી ખુશ ખુશ. | ||
તેમણે શાળાના મૅગેઝીનમાં રાધાકૃષ્ણવિષયક ગીત લખેલું અને | તેમણે શાળાના મૅગેઝીનમાં રાધાકૃષ્ણવિષયક ગીત લખેલું અને ‘વિચિત્ર અનુભવ’ નામે વાર્તા લખેલી; પણ તેમની ખરેખરી સાહિત્યયાત્રા તો એ ગાળામાં ‘સંસ્કૃતિ'માં પ્રગટ થયેલા ‘મધ્યાહ્ન’ કાવ્યથી થઈ. આજે કવિ તરીકે તેમને મધ્યાહ્ન તપે છે અને છતાં સામયિકોમાં વારંવાર નલિનની રચનાઓ તમને જોવા નહિ મળે. તેમણે અત્યાર સુધીમાં બે જ કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા છે. ૧૯૬૨માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ઉદ્ગાર' પ્રગટ થયો અને એક દસકા પછી ૧૯૭૨માં ‘અવકાશ' પ્રગટ કર્યો. પણ તેમણે આ બે સંગ્રહોમાં ઊંચી કોટિની કવિતા આપી છે. અને રાજેન્દ્ર-નિરંજન પછીની પેઢીના કવિઓમાં પોતાનું સુનિશ્ચિત સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. નલિન ચિંતનશીલ કવિ છે. પ્રતીકો અને કલ્પનોનો વિનિયોગ આંતરિક અનુભવની અભિવ્યક્તિ અર્થે તે કરે છે. નવીનતાનો કોઈ વ્યામોહ નહિ પણ કૃતિની આંતરિક એકતા ઉપર એમની નજર હોય છે. પરિણામે એમની કવિતામાં અનાયાસ સુગ્રથન સિદ્ધ થાય છે. અનુભૂતિ અને વિચારતત્ત્વ એકમેકમાં ઓગળી જાય છે ને એક સઘન છાપ ઊભી થાય છે. | ||
નલિન રાવળને પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિશાળ માનવપ્રેમના કવિ તરીકે ઓળખાવ્યા બાદ શ્રી ઉશનસ્ કહે છે : “નલિન નિરંજન શાળાના સમર્થ પ્રતિનિધિ રૂપે જ માત્ર નહિ; સમગ્ર નવી કવિતા-પ્રકરણમાં મુગ્ધ પ્રકૃતિકવિ તરીકે ટહુકા જેટલી તાજગીથી, નગર કવિતામાં તે હસમુખના લગભગ સમોવડિયાપણાથી, પ્રિયકાન્ત જેટલી કલ્પન-પ્રતીકી કાવ્યશક્તિથી, તેમની ભાવચેતનાના— ભાષાચેતનાના વિશાળ સંદર્ભથી, સુગેયતા તથા અછાંદસતા વચ્ચેના નોંધપાત્ર પરંપરિત છંદપ્રયોગથી તે આપણી કવિતામાં હમણાં જ વીતેલી ગઈ કાલ, આજ અને આવતી કાલને જોડતી મહત્ત્વની કડીરૂપે ઐતિહાસિકતાથી તથા જાગ્રત કવિકર્મકલાથી એક નોંધપાત્ર સુકવિ લેખે પણ સદાય ઉલ્લેખનીય રહેશે.” | નલિન રાવળને પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિશાળ માનવપ્રેમના કવિ તરીકે ઓળખાવ્યા બાદ શ્રી ઉશનસ્ કહે છે : “નલિન નિરંજન શાળાના સમર્થ પ્રતિનિધિ રૂપે જ માત્ર નહિ; સમગ્ર નવી કવિતા-પ્રકરણમાં મુગ્ધ પ્રકૃતિકવિ તરીકે ટહુકા જેટલી તાજગીથી, નગર કવિતામાં તે હસમુખના લગભગ સમોવડિયાપણાથી, પ્રિયકાન્ત જેટલી કલ્પન-પ્રતીકી કાવ્યશક્તિથી, તેમની ભાવચેતનાના— ભાષાચેતનાના વિશાળ સંદર્ભથી, સુગેયતા તથા અછાંદસતા વચ્ચેના નોંધપાત્ર પરંપરિત છંદપ્રયોગથી તે આપણી કવિતામાં હમણાં જ વીતેલી ગઈ કાલ, આજ અને આવતી કાલને જોડતી મહત્ત્વની કડીરૂપે ઐતિહાસિકતાથી તથા જાગ્રત કવિકર્મકલાથી એક નોંધપાત્ર સુકવિ લેખે પણ સદાય ઉલ્લેખનીય રહેશે.” | ||
અન્ય સર્જનાત્મક પ્રકારોમાં તેમણે ટૂંકી વાર્તાઓ લખી છે. તેમની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ ‘સ્વપ્નલોક’ ૧૯૭૭માં પ્રગટ થયો છે. | અન્ય સર્જનાત્મક પ્રકારોમાં તેમણે ટૂંકી વાર્તાઓ લખી છે. તેમની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ ‘સ્વપ્નલોક’ ૧૯૭૭માં પ્રગટ થયો છે. | ||