32,576
edits
(+૧) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|સિતાંશુ યશશ્ચન્દ્ર} | {{Heading|સિતાંશુ યશશ્ચન્દ્ર}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ વિભાગમાં કવિ લાભશંકર ઠાકરનો પરિચય આપ્યો ત્યારે તેમને મેં વાતવાતમાં પૂછેલું : અત્યારે લખાતી ગુજરાતી કવિતામાં તમોને કોની કવિતા ગમે છે? સહેજ પણ અચકાયા વગર તેમણે કહ્યું કે સિતાંશુની. સાંપ્રત સમયના કવિઓમાં સિતાંશુ એક શક્તિશાળી કવિ છે. તે બહુ ઓછું લખે છે, પણ જે લખે છે એના પર એમના વ્યક્તિત્વની મુદ્રા પડેલી હોય છે. સિતાંશુ ભલે લોકપ્રિય કવિ ન હોય પણ તે કવિતા લખનારાઓના કવિ છે. ગુજરાતી કવિતામાં અતિ વાસ્તવવાદનો પ્રવેશ એમના પ્રયત્નોને આભારી છે. આપણે પરંપરા અને પ્રયોગોની વાત કરીએ છીએ, પણ પરંપરા સાથેનો પાયાનો વિચ્છેદ તો સિતાંશુ જેવાની કવિતામાં જ અનુભવાય છે. વિષમ વિષયવસ્તુની માવજત અને અભિવ્યક્તિનાં ઓજારો તદ્દન નવાં જ. સિતાંશુને કવિતા ઉપરાંત પ્રયોગશીલ નાટક અને વિવેચનમાં રસ છે. | આ વિભાગમાં કવિ લાભશંકર ઠાકરનો પરિચય આપ્યો ત્યારે તેમને મેં વાતવાતમાં પૂછેલું : અત્યારે લખાતી ગુજરાતી કવિતામાં તમોને કોની કવિતા ગમે છે? સહેજ પણ અચકાયા વગર તેમણે કહ્યું કે સિતાંશુની. સાંપ્રત સમયના કવિઓમાં સિતાંશુ એક શક્તિશાળી કવિ છે. તે બહુ ઓછું લખે છે, પણ જે લખે છે એના પર એમના વ્યક્તિત્વની મુદ્રા પડેલી હોય છે. સિતાંશુ ભલે લોકપ્રિય કવિ ન હોય પણ તે કવિતા લખનારાઓના કવિ છે. ગુજરાતી કવિતામાં અતિ વાસ્તવવાદનો પ્રવેશ એમના પ્રયત્નોને આભારી છે. આપણે પરંપરા અને પ્રયોગોની વાત કરીએ છીએ, પણ પરંપરા સાથેનો પાયાનો વિચ્છેદ તો સિતાંશુ જેવાની કવિતામાં જ અનુભવાય છે. વિષમ વિષયવસ્તુની માવજત અને અભિવ્યક્તિનાં ઓજારો તદ્દન નવાં જ. સિતાંશુને કવિતા ઉપરાંત પ્રયોગશીલ નાટક અને વિવેચનમાં રસ છે. | ||