26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 71: | Line 71: | ||
મારા શબ્દો મરી રહ્યા છે; | મારા શબ્દો મરી રહ્યા છે; | ||
કાલે સવારે મારું શું થશે? | કાલે સવારે મારું શું થશે? | ||
</poem> | |||
===૩. સરગવો=== | |||
<poem> | |||
આજે | |||
અમે જ્યાં સંખેડાનો સોફો ગોઠવેલો છે ત્યાં | |||
મોટ્ટો, લીલોકચ સરગવો હતો. | |||
આંખમાં માય નહીં ને નજરમાંથી જાય નહીં એવી મોટી | |||
અને જેના ઉપર ઇચ્છાઓ મૂકી રાખીએ એવી સળંગ | |||
લાંબી સીંગો ઊતરતી – | |||
દર ત્રીજે દિવસે ભારા બાંધીએ એટલી ઊતરતી! | |||
આખી સોસાયટીમાં કલ્લો કલ્લો વહેંચાતી! | |||
એટલું ખરું કે અમે ક્યારેય વેચેલી નહીં | |||
ઝાડ, માત્ર પાણીથી જ લીલું રહે છે એવું નથી. | |||
કોઈ ગોઝારી પળે | |||
અમને શું ટુંકૂં પડ્યું તે | |||
અમે પાક્કો રૂમ બાંધવાનું વિચાર્યું! | |||
મેં મારે સગે હાથે એનું થડ કાપ્યું હતુંઃ | |||
ભરેલી હાથણી ફસડાઈ પડે તેમ | |||
આખું ઝાડ ભોંય ઉપર ઢગલો થઈ ગયું હતું! | |||
લીલાં લીલાં પાન વિલાઈ ગયાં હતાં | |||
અને પાંખડે પાંખડે | |||
ઊભરાઈ આવેલાં ઊઘડવાની વાટ જોતાં, | |||
નાની નાની ચૂનીઓનાં ઝૂમખાં જેવાં સફેદ ફૂલ | |||
પછી કાયમ માટે બંધ થઈ ગયાં હતાં. | |||
મારા હાથમાં, મારી આંખોમાં, મારી લોહીમાં, મારી ઇન્દ્રિયોમાં | |||
એક અપરાધ કુહાડી થઈ ગયો છે... | |||
મને કોઈ ઊંઘમાં પણ ટચકા મારે છે... | |||
તમે નહીં માનો | |||
મેં કેટલીય વાર નવા સરગવા રોપ્યા છે, | |||
પણ એકેય ડાળ ફરી ફૂટ્યું નથી...! | |||
</poem> | </poem> |
edits