26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 67: | Line 67: | ||
કેટલી ઝીલું ઝીંક ઝીલ્લારે, આંખ સલામત રહી જતી ’ને દેખવું ફૂટે | કેટલી ઝીલું ઝીંક ઝીલ્લારે, આંખ સલામત રહી જતી ’ને દેખવું ફૂટે | ||
::::એક ઝાલું ત્યાં તેર વછૂટે | ::::એક ઝાલું ત્યાં તેર વછૂટે | ||
</poem> | |||
===૧. થોડાં શબ્દચિત્ર!=== | |||
'''(૧) કબીર''' | |||
<poem> | |||
ઘટ ઘટ રામ તિહારો | |||
અરધ પોતડી જર્જર પહેરણ વચ્ચે મ્હાલે ન્યારો... | |||
ઘટ ઘટ રામ તિહારો... | |||
તિનકે તિનકે તરુ જગાડ્યા કંકર કંકર પહાડ | |||
વાળીછોળી અણસમજણની સૌ વિખેરી વાડ | |||
બાંધ્યો ના બંધાય તું, છાપ-તિલકની પાર | |||
પટ ભીતર, પટ બહારનો તેં સમજાવ્યો સાર | |||
તાણે-વાણે ગહનગુંજનો ઈલમી વણ્યો ઈશારો | |||
અરધ પોતડી જર્જર પહેરણ વચ્ચે મ્હાલે ન્યારો | |||
ઘટ ઘટ રામ તિહારો... | |||
તલમાં ચીંધ્યા તેલને, ચકમક ચીંધી આગ | |||
દરિયા દાખ્યા બુન્દમાં ભાખ્યો બુન્દ અતાગ | |||
ભક્તન કે મન ભજન બડો કાજી કહે અજાન | |||
તેં બન્ને પલ્લે રહી, પરખ્યા એક સમાન | |||
પૂરણ પ્રગટ્યો સધ્ધુકડીમાં વાણીવચ રણુંકારો | |||
ઘટ ઘટ રામ તિહારો... | |||
</poem> | </poem> |
edits