પ્રતિપદા/૧૫. સંજુ વાળા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
()
No edit summary
Line 70: Line 70:
===૧. થોડાં શબ્દચિત્ર!===
===૧. થોડાં શબ્દચિત્ર!===


::'''(૧) કબીર'''
:'''(૧) કબીર'''


<poem>
<poem>
ઘટ ઘટ રામ તિહારો
::::ઘટ ઘટ રામ તિહારો
અરધ પોતડી જર્જર પહેરણ વચ્ચે મ્હાલે ન્યારો...
અરધ પોતડી જર્જર પહેરણ વચ્ચે મ્હાલે ન્યારો...
ઘટ ઘટ રામ તિહારો...
::::ઘટ ઘટ રામ તિહારો...


તિનકે તિનકે તરુ જગાડ્યા કંકર કંકર પહાડ
તિનકે તિનકે તરુ જગાડ્યા કંકર કંકર પહાડ
વાળીછોળી અણસમજણની સૌ વિખેરી વાડ
વાળીછોળી અણસમજણની સૌ વિખેરી વાડ
બાંધ્યો ના બંધાય તું, છાપ-તિલકની પાર
:::બાંધ્યો ના બંધાય તું, છાપ-તિલકની પાર
પટ ભીતર, પટ બહારનો તેં સમજાવ્યો સાર
:::પટ ભીતર, પટ બહારનો તેં સમજાવ્યો સાર


તાણે-વાણે ગહનગુંજનો ઈલમી વણ્યો ઈશારો
તાણે-વાણે ગહનગુંજનો ઈલમી વણ્યો ઈશારો
અરધ પોતડી જર્જર પહેરણ વચ્ચે મ્હાલે ન્યારો
અરધ પોતડી જર્જર પહેરણ વચ્ચે મ્હાલે ન્યારો
ઘટ ઘટ રામ તિહારો...
:::::ઘટ ઘટ રામ તિહારો...


તલમાં ચીંધ્યા તેલને, ચકમક ચીંધી આગ
તલમાં ચીંધ્યા તેલને, ચકમક ચીંધી આગ
દરિયા દાખ્યા બુન્દમાં ભાખ્યો બુન્દ અતાગ
દરિયા દાખ્યા બુન્દમાં ભાખ્યો બુન્દ અતાગ
ભક્તન કે મન ભજન બડો કાજી કહે અજાન
:::ભક્તન કે મન ભજન બડો કાજી કહે અજાન
તેં બન્ને પલ્લે રહી, પરખ્યા એક સમાન
:::તેં બન્ને પલ્લે રહી, પરખ્યા એક સમાન


પૂરણ પ્રગટ્યો સધ્ધુકડીમાં વાણીવચ રણુંકારો
:::પૂરણ પ્રગટ્યો સધ્ધુકડીમાં વાણીવચ રણુંકારો
ઘટ ઘટ રામ તિહારો...
::::ઘટ ઘટ રામ તિહારો...
</poem>
</poem>
26,604

edits

Navigation menu