26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 94: | Line 94: | ||
:::::ઘટ ઘટ રામ તિહારો... | :::::ઘટ ઘટ રામ તિહારો... | ||
</poem> | </poem> | ||
''':(૨) મીરાં''' | |||
<poem> | <poem> | ||
તન-તંબુર એકરાગ બજે બસ એક રંગ છલકાયો | |||
લાલ, પીળા, પચરંગી માથે શ્યામલ રંગ છવાયો | |||
એેક કામળી, એક બાંસુરી | |||
હૃદયે એક જ નામ | |||
તન મેવાડે, મન જઈ મ્હાલે | |||
મોરપિંચ્છને ધામ | |||
પ્રીત પારખી, પ્રિતમ સીધ્ધો રંગમોલમાં ધાયો | |||
લાલ, પીળા, પચરંગી માથે શ્યામલ રંગ છવાયો | |||
મરુભોમની મુઠ્ઠી ધૂલિ | |||
ભઈ અસુંવનની ભાખા | |||
વ્યાકૂળ વિરહા, સ્વયમ વલ્લરી | |||
જેની ઊંચી શાખા | |||
ગાઈ ગાઈ-ને ગિરધરને તેં ચાહ્યો બુહ છતરાયો | |||
લાલ, પીળા, પચરંગી માથે શ્યામલ રંગ છવાયો | |||
</poem> | </poem> |
edits