કળા, સાહિત્ય અને વિવેચન/સાહિત્યવિવેચનમાં મનોવૈજ્ઞાનિક અભિગમ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 37: Line 37:
૨. મનોવૈજ્ઞાનિક શોધની આ પદ્ધતિએ psychotherapyની રીત પણ આ સંજ્ઞાથી સૂચવાય છે. દર્દીનું અજ્ઞાત મન પોતાની અંદર જે રીતે કશાક પીડાકારી વૃત્તિવલણનો સામનો કરે, ઇપ્સિત પદાર્થનું અન્ય કશાકમાં transference કરે અને પોતાની ઇચ્છાનું અન્યમાં આરોપણ કરે - એ રીતનું અર્થઘટન એમાં અભિપ્રેત છે. ટૂંકમાં, દર્દીની મનોરુગ્ણતાનો મનોવિશ્લેષણની પદ્ધતિએ જે રીતે ઉપચાર કરવામાં આવે છે તેને માટે આ સંજ્ઞા પ્રયોજાતી રહી છે.

૩. મનોવિશ્લેષણની પદ્ધતિએ દર્દીઓની તપાસ અને ઉપચાર કરતાં જે કંઈ વિચારણાઓ ચાલી અને તેને વ્યવસ્થિત કરવાના પ્રયત્નો રૂપે જે મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સાની વિચારસરણીઓનો સમૂહ પ્રાપ્ત થયો છે તે સમગ્ર વિચારધારાઓને ય આ સંજ્ઞા લાગુ પડાય છે.

મનોવિશ્લેષણવાદ : પાયાની વિભાવનાઓ, સાહિત્યવિચારણાના સંદર્ભે તપાસ :  
{{Poem2Close}}
'''મનોવિશ્લેષણવાદ : પાયાની વિભાવનાઓ, સાહિત્યવિચારણાના સંદર્ભે તપાસ : '''
{{Poem2Open}}
મનોવિશ્લેષણવાદી વિચારણાઓને સાહિત્યવિચારણાઓના સંદર્ભે લાગુ પાડવાના ઉપક્રમો ખૂબ જ જટિલ અને અટપટા રહ્યા છે. ફ્રોય્‌ડની પોતાની મનોવિશ્લેષણવાદી વિચારણાઓનું માળખું પણ ઓછું જટિલ નથી. તેમની લાંબા સમય સુધી ચાલતી રહેલી ખોજમાં એ માળખાની અંતર્ગત પરિવર્તન થયું જ છે. બલકે પાયાની વિભાવનાઓમાં ઓછેવત્તે અંશે નવસંસ્કરણ થતું રહ્યું દેખાય છે. તેમના મનોવૈજ્ઞાનિક વિચારમાળખામાં, આંતરવિકાસના મુખ્ય ત્રણ તબક્કાઓ દેખાય છે.

૧. ૧૮૯૦–૧૯૨૩નો તબક્કો : આ ગાળામાં માનવચિત્તનાં બે વિશ્વો(spheres)નો મુખ્યત્વે સ્વીકાર છે. એક conscious mind – જાગૃત ચિત્ત; બે, unconscious mind – અજાગૃત ચિત્ત. આ ગાળાની મનોવૈજ્ઞાનિક વિચારણાઓ Id-Psychology તરીકે ઓળખાય છે.  

Navigation menu