પન્નાલાલ પટેલ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/પન્નાલાલ પટેલ-૧: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+૧)
No edit summary
Line 33: Line 33:
ત્રીસીના ગાળામાં ગુજરાતમાં – અને દેશ આખામાં – રાષ્ટ્રીય મુક્તિનાં આંદોલનો ગતિશીલ થયાં. ગાંધીજીની રાહબરી હેઠળ અસંખ્ય તરુણો મુક્તિ આંદોલનમાં સક્રિય બન્યા. તરુણ પન્નાલાલ પણ ડુંગરપુરમાં મળેલા એક સંમેલનમાં ખેડૂતવર્ગના પ્રતિનિધિ તરીકે જોડાયા હતા. એ પ્રસંગમાં તેમની રાષ્ટ્રીય ભાવના છતી થાય છે. તો એક લોકનેતા તરીકેની તેમની ટૂંકી ભૂમિકાનો એક અંદાજ પણ એમાંથી મળી જાય છે. જો કે ’૩૦-’૩૩ની ચળવળમાં લાંબો સમય સક્રિય ભાગ લેવાનું તેમનાથી બન્યું નથી. સંભવતઃ અંગત જીવનની મથામણોને કારણે એ શક્ય રહ્યું ન હોય.

તરુણ કાળની સંઘર્ષભરી જિંદગીની આટલી ભૂમિકા રચાયા પછી પન્નાલાલ હવે એક નવા જ તબક્કામાં પ્રવેશે છે : લેખનની દીક્ષા તેઓ હવે પામે છે. શબ્દોની ઉપાસનાનું તેમનું પર્વ, જાણે કે, આરંભાય છે. વિધિની જ કોઈ અકળ યોજના હોય તેમ, આ કાર્યનું મંગલ મુહૂર્ત પણ આવી ઊભે છે.

{{Poem2Close}}
'''૧૯૩૬નું વર્ષ.'''
'''૧૯૩૬નું વર્ષ.'''
{{Poem2Open}}
અમદાવાદમાં પ્રેમાભાઈ હોલમાં ગાંધીજીના પ્રમુખપણા નીચે ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન યોજાયું છે. તરુણ તેજસ્વી કવિ તરીકે સુપ્રતિષ્ઠિત થયેલા ઉમાશંકર એ અધિવેશનમાં ભાગ લેવા મુંબઈથી આવ્યા છે. (ઉમાશંકરના કવિમિત્ર સુંદરમ્‌ પણ તરુણ તેજસ્વી કવિ તરીકે એટલા જ સુપ્રતિષ્ઠિત થઈ ચૂક્યા છે. મણિનગરમાં રહે છે અને આ અધિવેશનમાં હાજરી આપવાના છે.) ઉમાશંકર મુંબઈથી નીકળે એ પહેલાં પન્નાલાલે તેમનો પત્રથી સંપર્ક પણ સાધ્યો છે. પન્નાલાલના પત્રની ભાષામાં ઉમાશંકરને તેમની સર્જક-શક્તિનો અણસાર મળ્યો છે. અધિવેશનની બેઠક પછી પ્રેમાભાઈ હોલની બહાર પન્નાલાલ ઉમાશંકરને મળે છે – ઈડરની બોર્ડિંગ છોડ્યા પછી આઠદસ વરસે મળવાનું બન્યું છે. ઉષ્માભર્યા હૈયે ઉમાશંકર પ્રતિભાવ પાડે છે. પન્નાલાલની વીતકકથા, કદાચ આખેઆખી નહિ તોય ત્રૂટક ત્રૂટક રૂપમાં સાંભળે છે, અને લેખક માટે જરૂરી જીવનાનુભવનું ભાથું તૈયાર થયું છે એવી જ કોઈ પ્રતીતિ તેમના અંતરમાં જન્મી હશે. એટલે પન્નાલાલને તેઓ લેખનની દીક્ષા આપે છે.

'''અને પન્નાલાલે કલમ પકડી.'''
'''અને પન્નાલાલે કલમ પકડી.'''
{{Poem2Open}}
ઉમાશંકર એ દિવસોમાં મુંબઈ રહેતા હતા. એટલે લેખનમાં માર્ગદર્શન માટે પન્નાલાલને તેમણે સુંદરમ્‌ને સોંપ્યા. પન્નાલાલનું ખરેખર, એ સુભાગ્ય કે એ સમયના બંને અગ્રણી સર્જકોના સીધા સંપર્કમાં તેઓ મુકાયા.

પણ બાહ્ય સંજોગો હજી એટલા અનુકૂળ નહોતા. ઓઈલમેનની કામગીરીમાં જુદી જુદી પાળી સાચવવાની, એટલે ફુરસદનો સમય પણ ઓછો. પણ પછીથી મીટરરીડિંગનું કામ મળ્યું. તેમાં રાહત જેવું થયું.

Line 52: Line 56:
ગુજરાતની સાહિત્યરસિક પ્રજાના હૃદયમાં પન્નાલાલ આજે ઘણું આદરપાત્ર સ્થાન ભોગવી રહ્યા છે.
ગુજરાતની સાહિત્યરસિક પ્રજાના હૃદયમાં પન્નાલાલ આજે ઘણું આદરપાત્ર સ્થાન ભોગવી રહ્યા છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
'''પાઠના સંદર્ભો અને ટીકાટિપ્પણીઓ :'''
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu