પન્નાલાલ પટેલ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/પન્નાલાલ પટેલ-૧: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 6: Line 6:
{{right|''(‘ગ્રંથ’, મે-૧૯૭૭)''}}<br>
{{right|''(‘ગ્રંથ’, મે-૧૯૭૭)''}}<br>
પન્નાલાલ આપણા સાહિત્યજગતની એક અનોખી ઘટના છે. એમની મનોઘટનાને, બલકે એમના વ્યક્તિત્વને, યથાર્થ રૂપે પામવાના પ્રયત્નમાં આપણે એમની પશ્ચાદ્‌ભૂમિકા પર દૃષ્ટિ નાખવી પડશે. વર્તમાનના ઉપલા થરને વીંધી કંઈક અતીતમાં ઊતરવાનું રહેશે...

{{Poem2Close}}
'''આ સદીના આરંભફ્ળનું એ જનપદ.'''
'''આ સદીના આરંભફ્ળનું એ જનપદ.'''
{{Poem2Open}}
ગુજરાતની ઈશાન સરહદ પર વિસ્તરતા ડુંગરાળ પ્રદેશમાં, આછી ગાઢી ભૂરી ઝાંયવાળી નાનીમોટી ટેકરીઓની વચ્ચે, હરીભરી ખેતીથી વીંટાયેલું એ માંડ પચાસસાઠ ઘરોવાળું માંડલી ગામ. (આજે એ ગામ રાજસ્થાનમાં છે.) પરાપૂર્વથી અહીંના લોકો ખેતીમાં રોકાયેલા રહ્યા છે. સુખદુઃખના વારતહેવારોના દુકાળોના અને એવી બીજી આપત્તિઓના વારાફેરા વચ્ચે જિંદગીની ઘટમાળ ત્યાં ચાલતી રહી છે. ઋતુઓનું જીવનચક્ર ઘૂમતું રહે છે. ખેડૂતો ખેતી કરતા રહે છે. શેઠ-શાહુકારોનાં ઘોડાં, ધીરેલી રકમના વ્યાજ પેટે અનાજ ઊઘરાવતાં ખળાંઓમાં ઘૂમતાં રહે છે. કર્મકાંડ અર્થે પરગામના ગોરમહારાજ તેમનાં ટીપણાં સાથે પ્રસંગે પ્રસંગે મુલાકાતો લે છે, વહેમી અજ્ઞાની લોકો દેવદેવીઓનાં બાધા-આખડી ઊજવતાં રહે છે. મુલકમુલકનું ભ્રમણ કરતા વણઝારાઓ વરસે-બે વરસે અહીંથી પસાર થાય છે ત્યારે બેપાંચ દિવસ અહીં મુકામ કરે છે. બળદોની ખરીદી ચાલે છે, નટીનો ખેલ પણ ગોઠવાય છે, દિવાળી જેવા પર્વે હૂડાઓ ગવાય છે, મેળાઓ મળે છે, સીમમાં કોસનાં પાણી સતત ઉલેચાતાં રહે છે. લોકજીવનનો પ્રવાહ વચ્ચે વચ્ચે અણધારી ઘટનાઓથી ઘૂમરી ખાઈ, ફરી સમથળ વહેતો રહે છે...

માંડલીનું એ નાનકડું જનપદ, ત્યારે, ગુજરાતમાં વહેતા થયેલા નવા જીવનપ્રવાહોથી હજી લગભગ અસ્પૃષ્ટ રહ્યું હતું. નવા યુગનાં ઝંઝાવાતી બળો હજી એને અડ્યાં નહોતાં. નવી કેળવણી, નવી વિદ્યા અને નવી જીવનરીતિ હજી આ ગામને ઉંબરે પહોંચ્યાં નહોતાં.

Navigation menu